તમે ટ્વિટર ખોલતાની સાથે જ તમારી સ્ક્રીન પર ઘણી બધી ટ્વિટ્સ દેખાય છે. ઘણી વખત મનમાં સવાલ આવે છે કે કઈ રીતે નક્કી કરવામાં આવશે કે કઈ ટ્વીટ પહેલા જોવામાં આવશે. આની પાછળ ટ્વિટરનું અલ્ગોરિધમ છે, જે નક્કી કરે છે કે તમારી ટાઇમલાઇન પર સૌથી પહેલા શું દેખાશે. ટ્વિટરે આ એલ્ગોરિધમ ખોલ્યું છે.કંપનીએ તેનો કોડ GitHub પર જાહેર કર્યો છે. ટ્વિટરે એક બ્લોગ પોસ્ટમાં આ વિશે માહિતી આપી છે અને તેનું કારણ પણ જણાવ્યું છે. તે તમને બતાવે છે કે તમારી ટાઈમલાઈન પર ટ્વીટ કેવી રીતે દેખાય છે, તેને કેવી રીતે ક્રમ આપવામાં આવે છે અને તેને કેવી રીતે ફિલ્ટર…
કવિ: satyadaydesknews
ટ્વિટર એ 26 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ભારતમાં લગભગ 6.8 લાખ એકાઉન્ટ બ્લોક કર્યા છે. ન્યૂઝ એજન્સી IANS એ એક અહેવાલમાં જણાવ્યું છે કે લગભગ 6,82,420 ટ્વિટર એકાઉન્ટ્સ ચાઇલ્ડ એબ્યુઝ શોષણને પ્રોત્સાહન આપવા અને પરમિશન વિના અન્યના ન્યૂડ ફોટા પોસ્ટ કરવા માટે બ્લોક કરવામાં આવ્યા છે. ટ્વિટરે આ કાર્યવાહી એવા સમયે કરી છે જ્યારે તે પોતાને નફાકારક બનાવવા માટે તેના નવા માલિક એલોન મસ્કના નેતૃત્વમાં ઘણા કડક સ્ટેપ લઈ રહી છે. આ સિવાય ટ્વિટરે દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ 1,548 એકાઉન્ટ પણ સસ્પેન્ડ કર્યા છે. ટ્વિટરે તેના મંથલિ કમ્પલાયન્સ અહેવાલમાં જણાવ્યું હતું કે તેને તેની ફરિયાદ હેન્ડલિંગ સિસ્ટમ દ્વારા 26 જાન્યુઆરીથી…
નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે આવતીકાલે તા.૩ એપ્રિલને સોમવારના રોજ ગુજકેટની પરીક્ષા માટે સવારના ૧૦:૦૦ થી બપોરના ૧૬:૦૦ કલાક સુધી જિલ્લામાં ત્રણ સેશનમાં નિયત કરેલી છે. પરીક્ષા સ્થળો આદર્શ નિવાસી શાળા-રાજપીપલા, શ્રી એમ.આર.મહીડા કન્યા વિનય મંદિર-રાજપીપલા, સરકારી હાઈસ્કૂલ-રાજપીપલા અને નવદુર્ગા હાઈસ્કૂલ-રાજપીપલા ખાતે યોજવામાં આવશે. ગેરરીતીઓથી પરીક્ષાર્થીઓને કોઇ અડચણ ન થાય તથા ગેરરીતીઓ અટકાવી શકાય અને પરીક્ષા કેન્દ્ર સ્થળો પર બેસતા પરીક્ષાર્થીઓને પરીક્ષામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્ર સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવાની આવશ્યક્તાને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્ર સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયા છે. …
મોડાસા શહેરમાં માઝુમ નદીના કિનારે આવેલ અંતિમધામની જાળવણી મોડાસા મહાજન મંડળ દ્વારા કરવામાં આવે છે અંતિમધામનું લોકફાળાથી નવીનીકરણ ચાલી રહ્યું છે અંતિમધામના સ્ટાફ ક્વાટર્સ માટે મહાજન મંડળે દાતાઓ સામે ટંકાર કરતા મોડાસા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા 5.51 લાખ રૂપિયા દાનની જાહેરાત કર્યુ હતું મોડાસા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ અનેક સેવાકીય કાર્યોમાં ઉદાર હાથે દાન આપે છે મોડાસા મહાજન મંડળ મોડાસા ના પ્રમુખ જયેશભાઇ દોશી કે અંતિમ ધામ ના નવીનીકરણ માટે દાતાઓને આ પુણ્યનાં કામમાં સહકાર આપવા નમ્ર અપીલ કરતાં મોડાસા તાલુકા નિવૃત કર્મચારી મંડળ ના પ્રમુખ શંકરભાઇ.જે.પટેલ, મહામંત્રી વિઠ્ઠલભાઈ પરમાર, મંત્રી ડાહ્યાભાઈ પટેલ, સહમંત્રી દિનેશભાઇ શર્મા,ચંદ્રકાન્તભાઈ સુથાર, છબીલભાઈ પટેલ,…
આજે જ્યારે આપણે તંદુરસ્ત વિશ્વના નિર્માણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, ત્યારે તે વધુ મહત્વનું બની ગયું છે કે આપણે ક્રોનિક અને ચેપી રોગોને રોકવા અને તેનું સંચાલન કરવામાં પોષક આહારની ભૂમિકાને ઓળખીએ. આહારને પૌષ્ટિક બનાવવા માટે, બદામને સૌથી આરોગ્યપ્રદ ખોરાક તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે આપણા રોજિંદા આહારમાં સામેલ કરવું જોઈએ. આ ડ્રાય ફ્રૂટ્સ ફાઈબર, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, વિટામિન ઈ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે જે એકંદર સારા સ્વાસ્થ્ય અને સારી જીવનશૈલી માટે જરૂરી છે. આ સિવાય બદામમાં ઝિંક, કોપર, ફોલેટ અને આયર્ન મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ…
બસ આ એક રેસિપી ફોલો કરો અને પેટની ચરબી દૂર થઈ જશે, 15 દિવસમાં અસર દેખાશેખરાબ જીવનશૈલી અને ખોટા ખાનપાનને કારણે આજકાલ મોટાભાગના લોકો મેદસ્વી બની રહ્યા છે અને ઘણા પ્રયત્નો પછી પણ તેમનું વજન ઓછું કરી શકતા નથી. જો તમે પણ લાંબા સમયથી વજન ઘટાડવાની રીતો અપનાવીને કંટાળી ગયા હોવ તો આજે અમે તમારા માટે એક રામબાણ ઉપાય લઈને આવ્યા છીએ, જેને અનુસરીને તમે થોડા જ દિવસોમાં પેટ પરની ચરબી અને હઠીલી ચરબીને સરળતાથી બાળી શકો છો. આ સાથે, તમે પેટની ચરબીને ફરીથી આવવાથી પણ રોકી શકો છો.પેટની ચરબી ઘટાડવા માટે આ પીણું અજમાવોઝડપથી વજન ઘટાડવા માટે હોર્મોન સંતુલન…
મોડાસા તાલુકાના કિશોરપુરા ગામના ગામના યુવક સાથે હિંમતનગર કાંકણોલ ગામની રાજતીર્થ સોસાયટીમાં રહેતી યુવતી સાથે સગાઇ કરી હતી યુવક પાસેથી તેના સસરાએ ધંધા માટે રૂપિયા લીધા હતા અને સગાઇ સમયે યુવતીને દાગીના આપ્યા હતા અગમ્ય કારણોસર સગાઇ તૂટી જતા યુવકે દાગીના અને પૈસા પરત માંગતા દાગીના ગીરવે મૂકી દીધા હોવાથી દાગીના અને હાથ ઉછીના લીધેલ પૈસા 30 લાખ ગણી સસરાએ ચેક આપ્યા હતા યુવકને આપેલ ચેક રિટર્ન થતા આ અંગેનો કેસ મોડાસા કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદ અને 30 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો કિશોરપુરા ગામના શ્રવીકકુમાર દિનેશભાઈ પટેલ નામના યુવકની સગાઇ હિંમતનગર કાંકણોલ ગામની…
IPL 2023માં આજે (2 એપ્રિલ) સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. બપોરે 3.30 કલાકે બંને ટીમો આમને-સામને થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રોયલ્સ ટીમ છેલ્લી સીઝનની ફાઇનલિસ્ટ રહી છે, જ્યારે હૈદરાબાદની ટીમ છેલ્લી વખત પ્લેઓફમાં સ્થાન બનાવી શકી ન હતી. IPLની છેલ્લી સીઝનની સરખામણીએ આ વખતે પણ રાજસ્થાનની ટીમમાં બહુ ફેરફાર નથી. ટીમના પ્લેઇંગ-11માં મોટાભાગના ખેલાડીઓ ગત સીઝનના ટોપ-11 જેવા જ રહેવાના છે. પ્રસિદ્ધ કૃષ્ણાની ઈજા ચોક્કસપણે રાજસ્થાન માટે આંચકો હશે, પરંતુ જેસન હોલ્ડર જેવા સ્ટાર ઓલરાઉન્ડરની એન્ટ્રીથી આ ઉણપ ઘણી હદ સુધી પુરી થઈ શકે છે. બીજી તરફ હૈદરાબાદની ટીમમાં વધુ ફેરફાર…
મોડાસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી કથળી રહી હોય તેમ રાત્રીએ ચોરી કરતા તસ્કરોની હિંમત ખુલતા દિવસે પણ બંધ મકાનમાં ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં ફ્લેટમાં રહેતા વૃદ્ધ મહિલા બીમાર થતા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા ગણતરીના કલાકોમાં તસ્કરો ત્રાટકી ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના રોકડ રકમ ચોરી કરી ફરાર થઇ જતા બીમાર વૃદ્ધા અને તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતા ઉમાબેન રમણલાલ ભાટીયા ડાયાબિટીસ અને બ્લડ પ્રેસરની બીમારીથી પીડાય…
રવીના ટંડનની કરિશ્મા કપૂર સાથે થઈ હતી લડાઈ, સલમાનનું નામ પણ આવ્યું હતું, આ હતું કારણરવિના ટંડન અને કરિશ્મા કપૂરે 90ના દાયકામાં બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. બંને એ જમાનાની હિટ અભિનેત્રીઓમાંની એક હતી. તેઓએ 1994માં આવેલી ફિલ્મ અંદાજ અપના અપનામાં પણ સાથે કામ કર્યું હતું જેમાં બંનેએ બેસ્ટ ફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના દિગ્દર્શક રાજ કુમાર સંતોષી હતા અને આ ફિલ્મને ભારતીય સિનેમાની કલ્ટ ક્લાસિક ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન રવીના અને કરિશ્મા વચ્ચે જોરદાર બોન્ડિંગ હતું, પરંતુ તે પછી રવીનાએ ઘણા ખુલાસા કરીને હંગામો મચાવ્યો હતો…રવીનાએ આરોપ લગાવ્યો હતો કે સંજય અને કરિશ્મા સેટ…