પુણેમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા બીજી વન-ડે મેચ 6 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે ત્રણ મેચની સીરીઝ 1-1 થી સરભર થઇ ગઇ છે. ભારત તરફથી શિધર ધવને 68 રન અને દિનેશ કાર્તિકે અણનમ 68 રન કર્યા હતા. તો ભુવનેશ્વર કુમારીની શાનદાર બોલીંગની મદદથી ન્યુઝીલેન્ડને 230 રન સુધી જ સીમીત રાખ્યા હતા. આ પહેલા ન્યુઝીલેન્ડ ટીમે ટોસ જીતી પહેલા બેટીંગ પટીંગ પસંદ કરી હતી. જેમાં ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી અને શરૂઆતના ત્રણ ખેલાડીઓ સસ્તામાં આઉટ થઇ ગયા હતા અને કિવી ટીમને મોટો ઝટકો પડ્યો હતો. ઓપનર માર્ટીન ગુપટીલ…
કવિ: Sports Desk
ફ્રેંચ ઓપન બેટમિન્ટન ટુર્નામન્ટમાં ભારતીય બેડમિન્ટન સ્ટાર પ્રણીતે થાઇલેંડના ખેલાડી ખોસિત ફેટપ્રદાબને હરાવીને શાનદાર જીત મેળવી છે. પ્રણીતે આ મુકાબલામાં 21-13, 21-23 અને 21-19 થી જીત પોતાના નામે કરી હતી. ત્રીજા સેટ રોમાંચક રહ્યો ત્રીજા સેટમાં 1-1 ની બરોબરી બાદ બન્ને ખેલાડીઓએ ફરી એકવાર સારી શરૂઆત કરી હતી. શરૂઆતમાં બન્ને ખેલાડીઓએ 7-7 ની બરોબરી પર હતા. પરંતુ સેટના બ્રેક સુધી પ્રણીતે 11-8 થી આગળ નીકળી ગયો હતો. બ્રેક બાદ થાઇલેંડના ખેલાડીએ પ્રણીત પર ભારે પડ્યો હતો અને સ્કોર ફરી 11-11ની બરોબરી પર આવી ગયો હતો. પણ પ્રણીતે હાર માની ન હતી અને વળતો પ્રહાર કરતા 21-19 થી સેટ અને મેચ…
પુણેમાં ચાલી રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી પહેલી બેટીંગ કરતા ભારતને જીતવા માટે 50 ઓવરમાં 231 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ન્યુઝીલેન્ડ તરફથી હેનરી નિકોલસે 42 રન અને કોલીન ડે 41 રન કર્યા હતા. જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે શરૂઆતમાં જ કિવીને પરેશાન કર્યું હતું. જ્યારે અક્ષર પટેલ અને ચહલે અંતમ સ્પેલમાં તરખાટ મચાવી દેતા ન્યુઝીલેન્ડની ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી. આ પહેલા ન્યુઝીલેન્ડ ટીમે ટોસ જીતી પહેલા બેટીંગ પટીંગ પસંદ કરી હતી. જેમાં ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી અને શરૂઆતના ત્રણ ખેલાડીઓ સસ્તામાં આઉટ થઇ ગયા હતા અને કિવી ટીમને મોટો…
આજથી FIFA U17 વર્લ્ડ કપમાં સેમી ફાઇનલનો જંગ શરૂ થઇ રહ્યો છે. આજે 2 સેમી ફાઇનલ મેચ રમાશે. જેમાં પેહેલી સેમી ફાઇનલ મેચ બ્રાઝીલ અને ઇંગ્લેન્ડ વચ્ચે અને બીજી સેમી ફાઇનલ મેચ સ્પેન અને માલી વચ્ચે રમાશે. આજની બન્ને સેમી ફાઇનલ મેચ ઘણી રમોચાંક બની રહેશે. પહેલી સેમી ફાઇનલ મેચમાં જો બ્રાઝીલ જીતી જશે તો 12 વર્ષ બાદ તે ફિફા અંડર 17 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવશે. પહેલી સેમીફાઇનલ બ્રાઝીલ-ઇંગ્લેન્ડ આપડે જો બ્રાઝીલની અંતિમ મેચની વાત કરીએ તો તેણે જર્મની સામે માંડ માંડ જીત મેળવીને સેમી ફાઇનલમાં જગ્યા મેળવી હતી. ક્વાટર ફાઇનલ મેચમાં 60 હજાર દર્શકો વચ્ચે બ્રાઝીલની ટીમને ગોલ…
ISSF વર્લ્ડ કપ ફાઇલમાં આજે 10 મીટર એયર પિસ્ટલ મહિલાના ફાઇનલ રાઉન્ડ રમાયો હતો. જેમાં ફ્રાંસની ગોબરવિલ્લે સેબિને 240.9 પોઇન્ટ સાથે પહેલા સ્થાને રહી હતી. તો બીજા સ્થાને ચીનની લિન યુમેઇ 237 પોઇન્ટ અને 218.7 પોઇન્ટ સાતેચીનની હી ઝેંગ મેન્ગજ્યુ ત્રીજા સ્થાને રહી હતી. ફ્રાંસની ગોબરવિલ્લેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જીત મેળવી હતી. તમને જણાવી દઇએ કે શુટીંગ વર્લ્ડ કપના સેમી ફાઇનલમાં મંગળવારે ભારતની હિના સિંધુ અને જીતુ રાયની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ISSF ના ફાઇનલમાં પિસ્ટલ ઇવેંટમાં જીતુ રાય અને હિના સિંધુએ ભારતને ગોલ્ડ મેડલ આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
પહેલી વન-ડે હાર્યા બાદ આજે પુણેમાં બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી છે. ન્યુઝીલેન્ડ ટીમે પોતાની વિનીંગ ટીમને જાળવી રાખી છે. જ્યારે ટીમ ઇન્ડિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ચાયનામેન કુલદીપ યાદવની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ત્યારે આજની મેચમાં ક્રિકેટ એક્સપર્ટ અને પુર્વ સુકાની સુનીલ ગાવસ્કરના કહેવા પ્રમાણે 300થી વધુનો સ્કોર થઇ શકે છે. જો ન્યુઝીલેન્ડ 300થી વધુનો સ્કોર થશે તો ભારતને બીજી ઇનીંગમાં રમવું તકલીફ પડી શકે છે. જોકે એકાદ મેચના પરાજયથી ભારતીય ટીમને ઓછી આંકી શકાય નહીં અને ન્યૂઝીલેન્ડની ટીમ પણ આ બાબત સારી રીતે જાણે છે. ભારત પાસે…
અત્યાર સુધી તમે ક્રિકેટમાં ફિક્સીંગની વાતો સાંભળી હતી. પરંતુ હવે પીચનું ફિક્સીંગ સામે આવ્યું છે. તમે બરાબર સાંભળી રહ્યા છો. એક ટીવી ચેનલના સ્ટીંગ ઓપરેશનમાં પીચનું ફિક્સીંગ સામે આવ્યું છે. આ પીચને બેટીંગ અને સ્પિર્સને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર મામલામાં પુણે ક્રિકેટ ગ્રાઉન્ડમાં પિચ ક્યુરેટર પાંડુરંગ સલગાંવકરનું નામ સામે આવ્યું છે. પુણે ક્રિકેટ ગ્રાઉન્ડના પીચ ક્યુરેટર પાંડુરંગ સલગાંવકરનું નામ સામે આવતાની સાથે ક્રિકેટ એસોસીએશને તેને આ મેચમાંથી અગલ કરી દેવામાં આવ્યો છે. હવે BCCI ના પીચ ક્યુરેટર આ પીચની સાર સંભાળ રાખશે. શું કહ્યું BCCI ના એક્ટીંગ સેક્રેટરી અમિતાભ ચૌધરીએ અમિતાભ ચૌધરીએ કહ્યું કે “મેચ…
ન્યૂઝીલેન્ડ સામેની વર્તમાન સિરીઝમાં વિરાટ કોહલીની ટીમ આજે બીજી વન-ડે ક્રિકેટ મેચમાં રમશે ત્યારે તેને કોઈ નવા અખતરા કે અન્ય કોઈ પ્રયોગ કરવા કરતાં આ મેચમાં વિજય હાંસલ કરીને ત્રણ મેચની સિરીઝ જીવંત રાખવાની ચિંતા હશે. પહેલી વન-ડેમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ સામે છ વિકેટથી હાર્યા થયા બાદ ભારત માટે હવે સિરીઝ જીવંત રાખવા માટે આ મેચ જીતવી જરૂરી બની ગઈ છે. બપોરે 1.30 કલાકે મેચનો પ્રારંભ થશે. જોકે એકાદ મેચના પરાજયથી ભારતીય ટીમને ઓછી આંકી શકાય નહીં અને ન્યૂઝીલેન્ડની ટીમ પણ આ બાબત સારી રીતે જાણે છે. ભારત પાસે વળતો પ્રહાર કરવાની તાકાત છે અને તેની ટીમ અત્યંત શક્તિશાળી…
આજે બોલીંગમાં પોતાની હુનરથી હરીફ મહિલા ક્રિકેટરોના હાજા ગગડાવનાર ભારતીય મહિલા બોલર ઝુલન ગોસ્વાની એક સમયે પોતાના પિતાના પાકીટમાંથી પૈસા ચોરતી હતી. તમને આ વાત પર વિશ્વાસ નહી થાય પરંતુ ઝુલન ગોસ્વામીએ આ વાત પોતે જ કરી છે. વાત એવી છે કે ઝુલન ક્રિકેટ રમવા માટે પૈસા ચોરતી હતી. આ વાતનો ખુલાશો ઝુલને ગઇકાલે FICCI દ્રારા આયોજીત કાર્યક્રમ “બ્રેકિંગ ધ બાઉંટ્રીજ” ના પરીચર્ચામાં કર્યો હતો. ઝુલન ગોસ્વાની સાથે આ કાર્યક્રમમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુકાની મિતાલી રાજ, પુર્વ સુકાની અને અંડર 19 ક્રિકેટ ટીમના કોચ રાહુલ ડ્રવીડ અને FICCI ના અધ્યક્ષ વાસ્વી ભરત રામી હાજર હતા. શું છે રાજ? ઝુલન…
28 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલી 9મી મહિલા હોકી એશિયા કપ રમવા માટે ભારતની મહિલા હોકી ટીમ જાપાન જવા રવાના થઇ ગઇ છે. એશિયા કપમા ભાગ લઇ રહેલી 18 સભ્યોવાળી ભારતીય ટીમમાં સુકાનીની જવાબદારી રાની રામપાલ પર નાખવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પુલ A માં છે અને પુલ A માં ભારતનો સામનો ગ્રુપ મેચમાં ચીન, મલેશિયા અને સિંગાપુર સામે થશે. ભારતીય મહિલા ટીમની પહેલી મેચ 28 ઓક્ટોરના રોજ સિંગાપુર સામે રમાશે. શું કહ્યું ભારતીય મહિલા હોકી ટીમના કોચ હરેન્દ્રએ: “એશિયા કપ માટે ટીમે રાષ્ટ્રિય અભ્યાસ શિબિર લગભગ ચાર સપ્તાહ સુધી તૈયારીઓ કરી હતી. 18 સભ્યોવાળી ભારતીય ટીમે પોતાના…