કવિ: Sports Desk

આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની ન્યુઝીલેન્ડ સામેની સેમી ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીને 7માં ક્રમે બેટિંગમાં ઉતારવાના નિર્ણયની માજી દિગ્ગજ ક્રિકેટરો અને ચાહકો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે ત્યારે કોચ રવિ શાસ્ત્રીએ પોતે એવો ખુલાસો કર્યો હતો કે હું પોતે જ નહોતો ઇચ્છતો કે ધોનીને વહેલો બેટિંગમાં ઉતારવામાં આવે. ધોનીને 7માં ક્રમે બેટિંગમાં ઉતારવા બાબતે રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે હું નહોતો ઇચ્છતો કે ધોની વહેલો બેટિંગમાં ઉતરીને વિકેટ ગુમાવે. કારણકે તે સમયે એવું થયું હોત તો ભારતીય ટીમ લક્ષ્યાંક કબજે કરે તેવી આશાઓને તે જ સમયે અંત આવી ગયો હોત. શાસ્ત્રીએ ભારતીય ટીમના પરાજય પછી એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું…

Read More

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઇ રહેલો આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ તેના અંતિમ પડાવે પહોંચી ગયો છે અને રવિવારે ફાઇનલ રમાવા સાથે તેની પૂર્ણતા થશે ત્યારે ટીમ ઇન્ડિયા ભલે સેમી ફાઇનલમાંથી આઉટ થઇ ગઇ હોય પણ તે છતાં આઇસીસી દ્વારા પ્રાઇઝ મની તરીકે વહેંચાનારી 70 કરોડ રૂપિયાની રકમમાંથી ભારતીય ટીમ પર પણ થોડી ધનવર્ષા થશે અને ઍક અંદાજ મુજબ ભારતીય ટીમના ફાળે 7.60 કરોડ રૂપિયા જેવી રકમ આવી શકે છે. વર્લ્ડકપ 2019માં કુલ 45 લીગ મેચ, 2 સેમી ફાઇનલ રમાઇ ચુકી છે અને તેમાંથી ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા સહિત કુલ 8 ટીમો બહાર થઇ ચુકી છે. રવિવારની ફાઇનલ ન્યુઝીલેન્ડ અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે…

Read More

વર્લ્ડકપ શરૂ થવા પહેલા ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને તેના સહયોગી સ્ટાફનો કરાર પુરો થવા છતાં ૪૫ દિવસ સુધી તેમનો કાર્યકાળ વધારવાની વાતો ચાલતી હતી પણ હવે જ્યારે ટીમ ઇન્ડિયા સેમી ફાઇનલમાં જ હારી ગઇ છે ત્યારે બીસીસીઆઇ આકરું વલણ અપનાવી શકે છે અને તેમાંથી ઍક મહત્વના સભ્ય ઍવા બેટિંગ કોચ સંજય બાંગરનું પત્તુ કપાવાની સંભાવના છે. સૂત્રોના કહેવા મુજબ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણ તેમજ ફિલ્ડીંંગ કોચ આર શ્રીધરનો કાર્યકાળ ૪૫ દિવસ વધારી દેવાશે પણ સંજય બાંગર અંગે કંઇ કહી શકાય તેમ નથી. કારણકે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ઍક જૂથનું માનવું છે કે તેણે પોતાનું કામ…

Read More

આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાંથી ભારતીય ટીમ બહાર થયાને હજુ બે ત્રણ દિવસ થયા છે અને ટીમ ભારત પરત ફરવાની તૈયારી કરી રહી છે ત્યારે ભારતીય ટીમમાં વિખવાદ સર્જાયો હોવાના અહેવાલો મળી રા છે. ટીમ જ્યારે ઇંગ્લેન્ડ પહોંચી અને તેમાં વિજય શંકર ચોથા ક્રમના બેટ્સમેન તરીકે પહોંચ્યો ત્યારથી જ ઍવી ગુસપુસ શરૂ થઇ હતી કે અંબાતી રાયડુનો વાંક શું હતો, જો કે તે સમયે કોઇ કંઇ બોલ્યું નહોતું. હવે ઍવી ચર્ચા થઇ રહી છે કે વર્લ્ડકપમાં સેમી ફાઇનલમાં ટીમ હારીને બહાર થઇ તેનું સૌથી મોટું કારણ કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીની ઍકતરફી વિચારધારા છે, જે તેઅો ટીમ પર ઠોકી બેસાડતા આવ્યા છે.…

Read More

ભારતીય ટીમનો માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયા માટે સફેદ બોલ ક્રિકેટ મતલબ કે વન ડે અને ટી-20 ઇન્ટરનેશનલ રમતો રહેશે કે પછી પોતાની નિવૃત્તિ જાહેર કરી દેશે એ મામલે અટકળોનું બજાર ગરમ બની ગયું છે. સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામેના પરાજય પછી ભારતનો વર્લ્ડકપ પ્રવાસ પુરો થવાની સાથે જ આ સવાલ ભારતીય સહિત વિશ્વભરના ક્રિકેટ ચાહકોના મનમાં ઊગી રહ્યો છે., જો કે તેનો જવાબ શું છે તે કોઇને નથી ખબર, કારણ એ સવાલનો જવાબ તો ધોની જ આપી શકે તેમ છે. હવે જ્યારે ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમનું અભિયાન પુર્ણ થયું છે અને ખેલાડીઓ સ્વદેશ પરત ફરવાની તૈયારીમાં છે ત્યારે ક્રિકેટ…

Read More

બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ સી કે ખન્ના અને સીઓઍના સભ્ય ડાયેના ઍદલજીઍ બુધવારે ન્યુઝીલેન્ડ સામેની સેમી ફાઇનલમાં હારીને બહાર થયેલી ભારતીય ટીમના વર્લ્ડકપના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત ડાયેના ઍદલજીઍ ધોનીની પ્રશંસા કરતાં કહ્યુંં હતું કે તેણે બતાવી દીધું છે કે તેનામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે. ઍદલજીઍ કહ્યું હતું કે ટીમ સારું રમી, કમનસીબી ઍ વાતની છે કે મેચ બીજા દિવસ સુધી ખેંચાઇ, શરૂઆતમાં જ ત્રણ વિકેટ ગુમાવતા ટીમ બેકફૂટ પર આવી ગઇ હતી, તે પછી જાડેજા અને ધોનીઍ ટીમની વાપસી કરાવી હતી. મેચ ખુબ જ નજીકની બની હતી. જાડેજા અને ધોનીઍ જે પ્રદર્શન કર્યુ તે પ્રશંસાને લાયક છે.…

Read More

ભારતીય ટીમના ફિઝિયો થેરાપિસ્ટ પેટ્રિક ફરહાર્ટનો ટીમ સાથેનો કાર્યકાળ વર્લ્ડકપમાં સેમી ફાઇનલમાં પરાજય મળતાની સાથે જ પુરો થઇ ગયો હતો અને તેમણે સોશિયલ મીડિયા પર આ સંબંઘે મેસેજ પોસ્ટ કરીને બીસીસીઆઇ તેમજ ખેલાડીઓનો આભાર માનીને વિદાય લીધી હતી. Whilst my last day with the team did not turn out as I wanted it to, I would like to thank @BCCI for the opportunity to work with the team for the last 4 years. My best wishes to all of the players and support staff for the future #TeamIndia — Patrick Farhart (@patrickfarhart) July 10, 2019 ફરહાર્ટ 2015થી ભારતીય ટીમની સાથે…

Read More

ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે જોની બેયરસ્ટોની વિકેટ ઉપાડી તેની સાથે જ તે વર્લ્ડકપના ઇતિહાસમાં ઍક જ ઍડિશનમાં સર્વાધિક વિકેટ ઉપાડનારો બોલર બન્યો હતો. તેણે પોતાના જ દેશના ગ્લેન મેકગ્રાઍ 2007માં બનાવેલા રેકોર્ડને તોડ્યો હતો. 2007ના વર્લ્ડકપમાં ગ્લેન મેકગ્રાઍ કુલ મળીને 26 વિકેટ ઉપાડી હતી અને ઍ પછી કોઇપણ બોલર વર્લ્ડકપની ઍક ઍડિશનમાં વિકેટ ઝડપવા મામલે તેનો રેકોર્ડ તોડી શક્યો નહોતો. ગુરૂવારે મિચેલ સ્ટાર્કે મેકગ્રાનો આ 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. બેયરસ્ટોની વિકેટ તેની આ વર્લ્ડકપની 27મી વિકેટ રહી હતી. ઍક વર્લ્ડકપમાં સર્વાધિક વિકેટ ઝડપવા મામલે હવે તે પહેલા નંબરે આવી ગયો…

Read More

ટેનિસ જગતની બે માજી નંબર વન મહિલા ખેલાડી ઍવી અમેરિકાની સેરેના વિલિયમ્સ અને રોમાનિયાની સિમોના હાલેપે અહીં પોતપોતાની સેમી ફાઇનલ જીતી લઇને વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. હાલેપ ઍલિના સ્વિતોલીનાને હરાવીને પહેલીવાર ફાઇનલમાં સ્થાન પાકું કર્યુ હતું. આ તરફ સેરેના વિલિયમ્સે બાર્બરા સ્ટ્રીકોવાને હરાવીને 11મી વાર ફાઇલમાં પ્રવેશ કર્યો છે. બીજી સેમી ફાઇનલમા સેરેનાઍ સ્ટ્રીકોવાને સાવ સરળતાથી 6-1, 6-1થી પરાજીત કરી હતી. 11મી વાર વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશ કરવા માટે તેને માત્ર 59 મિનીટ લાગી હતી. હાલેપ પહેલીવાર વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશી છે, જો કે તેના નામે ઍક ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. જે તેણે ગત વર્ષે ફ્રેન્ચ ઓપન તરીકે જીત્યું હતું.…

Read More

ન્યુઝીલેન્ડ સામેના પરાજય પછી ભારતીય ટીમ વર્લ્ડકપની રેસમાંથી આઉટ થઇ ગઇ છે. આ વર્લ્ડકપમાં જે પ્રબળ દાવેદારો હતી તે ટીમોઍ જ સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જા કે સેમી ફાઇનલમાં ભારતીય ટીમ નબળી પુરવાર થઇને મેચ હારી જતાં વર્લ્ડકપમાંથી આઉટ થઇ અને તેના કારણે કરોડો ક્રિકેટ ચાહકોને હૃદયભંગ થયો હતો. ન્યુઝીલેન્ડ સામેના આ પરાજય પછી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ આઇસીસીને ભવિષ્યમાં નોકઆઉટ સ્ટેજમાં આઇપીઍલ સ્ટાઇલના પ્લેઓફને લાવવાનું સુચન આપ્યું હતું. કોહલીઍ ઍવું સ્વીકાર્યુ હતું કે ભારત 240 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે શરૂઆતની 45 મિનીટમાં જ મેચ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ લીગ સ્ટેજમાં ટોચના સ્થાને રહી હતી. તેને…

Read More