Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક હોટલ મેનેજરે ટ્રેનની આગળ કૂદી જાન આપી દીધી. પરંતુ સૌથી ભયાનક હતુ મેનેજરે છોડેલી સુસાઇડ નોટ જેની મદદથી તેમની અંદર લખેલો તેમના નાના ભાઇના નંબરથી પોલીસે મૃતક વ્યક્તિની જાણકારી મેળવી. પોલીસના જણાવ્યા અનુસાર મામલો ઘરકંકાસનો જાણવા મળ્યો છે. પરંતુ સુસાઇડ નોટમાં જે લખેલી વાત હતી તે વધુ ચોકાવનારી હતી તેમણે એવુ લખ્યુ હતુ કે તેમની મા અને તેમની ફુઇને તેમની બોડીને હાથ પણ ના લગાવવા જોઇએ. હાલ તો પોસ્ટમોર્ટ કરી બોડી તેના પરીવાર જનોને સોંપી દેવામાં આવી છે. અને વધુ પુરાવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Read More
congress bjp 647 033117014707 111917104145

પારડી  નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ચૂંટણીમાં કોંગ્રેસના 14 અને ભાજપના 14 ઉમેદવારો વિજેતા થયા છે. જેમાં કોંગ્રેસ વચ્ચે ભાજપ વચ્ચે ટાઇ પડી હતી. જેને કારણે બન્ને પક્ષોના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ હવે  પાલિકામાં સત્તા કોણ હાંસલ કરશે જે બાબતે અનેક સવાલો સાથે પારડીના નગરજનો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. બીજી તરફ પાલિકામાં સત્તા પર બેસવા ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ દાવપેચ અજમાવી રહ્યા છે જયારે  ભાજપવાળા કોંગ્રસના એક-બે સભ્યો ઉચકવા આકાશ પાતાળ એક કરી રહ્યું હોવાની ચર્ચા નગરમાં ટોક ઓફ ધ ટાઉન બની રહ્યું છે  પાલિકાનું પરિણામ આવતાની સાથે જ કોંગ્રેસે તાત્કાલિક વિજય સંઘર્ષ નગરમાં તમામ વિજેતા ઉમેદવારો તેમજ નેતાઓ કાર્યકર્તાઓ સાથે રહી ઉત્સાહ ભેર કાઢ્યું હતું અને મોડી સાંજે તમામ ચૂંટાયેલ…

Read More
Screen Shot 2018 02 20 at 5.26.57 PM

વલસાડ ની બી કે એમ સાયન્સ કોલેજ ખાતે ડિજિસોલ્વ ગેમ નું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વલસાડ કોલેજ કેમ્પસ માં પ્રથમ વાર આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ખુબજ અનોખી રીતે આ ગેમ રમવાની હોઈ છે જેમાં કુશળ નેતૃત્વ અને ટીમ વર્ક ના સથવારે ક્યુ આર કોડ ને અનકોડ કરી જે પ્રશ્ન નીકળે એનો જવાબ ટીમ મેમ્બર સાથે શોધી 30 મિનિટ માં સૌથી વધુ જવાબ અનકોડ કરવાના હોય છે. https://youtu.be/ftnyWD1ZVwQ ખૂબ મોટી સંખ્યા મા વિદ્યાર્થીઓ એ આ સ્પર્ધા મા ભાગ લીધો હતો. પોતાના મોબાઈલનો ઉપયોગ ભણતર માં પણ કેવી રીતે કરી શકાય એનું આ સુંદર ઉદાહરણ હતું. આ સાથે સ્પર્ધાત્મક પરીક્ષા…

Read More
pardi 2 1

[slideshow_deploy id=’31636′]આંતરરાષ્ટ્રિય યુગાંડા દેશની 6 વર્લ્ડકપ રમી ચૂકેલ ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે વલ્લભ આશ્રમના વિધાર્થીઓ  નેટ-પ્રેકટીસ કરી હતી.  શાળાના વિધાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો વિદેશથી આવેલ યુગાંડાના 23 સભ્યો સાથે આવેલ ટીમે ચીખલીના સંજય ફાર્મના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચાર-પાંચ દિવસ સુધી તેઓ ભારતમાં રોકાયા હતા. તેમની સાથે વર્લ્ડકપના નામાકીંત યુગાંડાના ટીમના કોચ  સ્ટીવ ટીકલો,મેનેજર જેક્સન ઓગવાન,કેપ્ટન રોજર મુકાશા,વાઇસ ,કેપ્ટન બ્રિયાન મામસા, મીડિયા મેનેજર ઈન્કોકેન્ટ નાડાઉલ્લા સાથે 23 ખેલાડીઓ એ મુલાકાત લીધી તેમજ પારડી વલ્લભ આશ્રમ ખાતે સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઇ સાકરીયા,સંજય ફાર્મના સ્વેતલ દેસાઈ શાળાના આચાર્ય આર,પી,મોર્યા, સેક્રટરી કુશ સાકરીયા અને વિધાર્થી ઓ સાથે ક્રિકેટ વિષે સમજ પુરી પાડી હતી. વિધાર્થીઓ ટીમના ખેલાડીઓ જોડે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા…

Read More
usb c battery packs 2x1 fullres 2263

સ્માર્ટફોન હોય ટેબ્લેટ હોય કે પછી કોઈપણ સાનદાર ગેઝેટ ચાર્જ ન કરીએ ત્યાં સુધી ઉપયોગ કરી શકાતો નથી.મોબાઈલ વીના અાજના સમયમાં જીવનશૈલીને કલ્પી જ ન શકાય.હવે તો મુસાફરી કરતી વખતે પણ ફોનને ચાર્જ કરી શકાય છે. પાવરફુલ પાવરબેન્કથી તમે ગણતરીના કલાકોમાં જ તમારો ફોન ચાર્જ કરી શકો છો પણ જે રીતે ટેકનોલોજીનો ફાયદો હોય છે તે રીતે નુકશાન પણ રહેવાનું. અાજકાલ રોજબરોજની જીવન શૈલીમાં પાવર બેન્કે સ્થાન મેળવ્યુ છે. પાવરબેન્કનો ઉપયોગ ખુબજ સરળ અને ફાયદાકારક હોવાથી વધુ વપરાશમાં અાવે છે.આથી, પાવર બૅન્કનું નિર્માણ કરનાર કંપનીઓ પણ સી.કે. ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.જો કે, વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ પાવર બેન્કોમાંથી કઈ…

Read More
Screen Shot 2018 02 20 at 5.02.24 PM

છોટાઉદેપુર માં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને બસ સેવા ના મળતા વિદ્યાર્થીઓએ બસ શરૂ કરવાની માંગણી સાથે એસ.ટી.ડેપોમાં હંગામો કરી બસ રોકો આંદોલન કર્યું છે. https://youtu.be/O72PHjjsfZY

Read More
images 9

આ દુનિયામાં ઘણાય લોકો એવા છે જેમના માટે જીવનમાં તેમના મિત્રો જ સર્વસ્વ હોય છે. તેમના માટે મિત્રો વિનાની દુનિયાની કલ્પના કરવી જ શક્ય નથી હોતી. તેમના માટે મિત્રોનું હોવું સૌથી અગત્યની બાબત ગણાય છે, પરંતુ કેટલીક વખત મિત્રોને મળતી આ અગત્યતા તેમના પાર્ટનરને જરાય પસંદ નથી આવતી. ઘણી વખત તો પાર્ટનરને એવું લાગવા લાગે છે કે તેમના પાર્ટનરના મિત્રોને લીધે તેમની પર્સનલ લાઇફ બરબાદ થઈ રહી છે. આ નાપસંદગી ધીમે-ધીમે નફરતમાં બદલાઈ જાય છે અને તેની સીધી અસર તમારા સંબંધો ઉપર પડવા લાગે છે. આ સ્થિતિ વધુ વણસે તે પહેલા તેને સમય રહેતા સંભાળી લેવાની જરૂર છે. જો તમારો…

Read More
Screen Shot 2018 02 20 at 4.10.09 PM

પાટણ કલેક્ટર ઓફિસમાં ભાનુભાઇ વણકરના આત્મવિલોપન મામલે સરકારે લેખિતમાં ખાતરી આપ્યા બાદ તેનો તાત્કલાકિ અમલ કર્યો છે. જેમાં પરિવારજનોએ માંગણી કરી હતી કે ઉંઝા પાસેના દુદખા ગામમાં જે જમીનને લઇને ભાનુભાઈએ લડત શરૂ કરી હતી અને ન્યાય ન મળતા કલેક્ટર ઓફિસમાં આત્મવિલોપન કર્યું હતું. જોકે તેમના મોત બાદ દબાણમાં આવેલી રૂપાણી સરકારે ભાનુભાઇની જમીનના દસ્તાવેજ આપવાની ખાતરી આપી હતી. તેના ભાગરૂપે દુદખા ગામની જમીનના દસ્તાવેજ આપવા માટે આજે પાટણના અધિક કલેક્ટર દલપતભાઈ ટાંક તેમજ અન્ય સરકારી અધિકારીઓ ભાનુભાઇના ઘરે પહોંચ્યા હતા અને ભાનુભાઇના પત્ની હેમાબહેને જમીનના કાગળો સુપ્રત કર્યા હતા. https://youtu.be/2_jurC5-J-s આ સમયે સ્થાનિક દલિત આગેવાનો હાજર રહ્યા હતા અને…

Read More
9990f3c7e9e82809b97a2a16a2de8d6a

પાટણ કલેક્ટર ઓફિસમાં ભાનુભાઇ વણકરના આત્મવિલોપન મામલે સરકારે લેખિતમાં ખાતરી આપ્યા બાદ તેનો તાત્કલાકિ અમલ કર્યો છે. જેમાં પરિવારજનોએ માંગણી કરી હતી કે ઉંઝા પાસેના દુદખા ગામમાં જે જમીનને લઇને ભાનુભાઈએ લડત શરૂ કરી હતી અને ન્યાય ન મળતા કલેક્ટર ઓફિસમાં આત્મવિલોપન કર્યું હતું. જોકે તેમના મોત બાદ દબાણમાં આવેલી રૂપાણી સરકારે ભાનુભાઇની જમીનના દસ્તાવેજ આપવાની ખાતરી આપી હતી. તેના ભાગરૂપે દુદખા ગામની જમીનના દસ્તાવેજ આપવા માટે આજે પાટણના અધિક કલેક્ટર દલપતભાઈ ટાંક તેમજ અન્ય સરકારી અધિકારીઓ ભાનુભાઇના ઘરે પહોંચ્યા હતા અને ભાનુભાઇના પત્ની હેમાબહેને જમીનના કાગળો સુપ્રત કર્યા હતા. આ સમયે સ્થાનિક દલિત આગેવાનો હાજર રહ્યા હતા અને જમીનના…

Read More
FKerosene

ગુજરાત ફેર પાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએસને રાજ્ય સરકારને  અલ્ટીમેટમ અાપ્યુ છે. વિવિધ પડતર માગણીઓ તેમજ નવા બારકોડ રેશનકાર્ડની ઓન લાઈન સિસ્ટમમા અવાર-નવાર નવી સિસ્ટમ લાવીને સોફટવેર ડાઊનલોડ કરાવ્યા બાદ પણ રેશન કુપન નીકળવામા પડી રહેલી હાલાકીઓને લઈને રેશન દુકાનદારો અને કાર્ડ ધારકો વચ્ચે ઘર્ષણના વધી રહેલા બનાવોને લઈને ૧ માર્ચથી રાજ્ય ભરની રેશનદુકાનો જાહેર વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે તેમજ સામુહિક રાજીનામા આપવા સુધીનું એલાન જાહેર કરાયુ છે. અવારનવાર રેશન દુકાનદારો અને કાર્ડ ધારકો વચ્ચે ઘર્ષણ થાય છે અાવી ઘટના ન બને અે હેતુસર ૧ માર્ચથીરાજ્યભરની રેશનદુકાનો જાહેર વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે જો મામલાને ગંભીરતાથી નહી લેવામાં અાવે તો સામુહિક રાજીનામા ધરી દેવામાં…

Read More