Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ઉત્તર પ્રદેશ યોગી આદિત્યનાથ સરકાર રાજ્યમાં સારા બિઝનેસ અને રોકાણના હેતુથી રોકાણકાર સમિટનું આયોજન કરી રહી છે.બુધવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનૌમાં બે દિવસના યુપીએ રોકાણકાર સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.આ સમિટમાં મુકેશ અંબાણી, રતન ટાટા, ગૌતમ અદાણી સહિત 5000 દેશના મોટા ઉદ્યોગપતિઓ પણ સામેલ છે.યોગી સરકારની સત્તાનુ એક વર્ષ પૂરું થાય તે પહેલાં આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને ગવર્નર રામનાયક સહિતના ઘણા અનુભવી નેતાઓ આ કાર્યક્રમમાં જોડાયા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમિટમાં જતાં પહેલા સવારે  ટ્વિટ કર્યું હતું.તેમણે કહ્યું કે મુખ્યમંત્રી યોગીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ સતત આગળ વધી રહ્યું છે.

Read More
horoscope 1507342590 1518101759 1

મેષ સ્‍ફૂર્તિલી તાજગીભરી સવારથી દિવસનો પ્રારંભ કરશો. ઘરમાં મિત્રો અને સગાં સ્‍નેહીઓની અવરજવરથી ખુશાલીનો માહોલ રહેશે. તેમના તરફથી મળેલી આકસ્મિક ભેટ આ૫ને ખુશ કરી દે. ગણેશજી કહે છે આજે આર્થિક લાભ મળવાની ૫ણ શક્યતા છે. પ્રવાસની તૈયારી રાખજો. નવું કામ શરૂ કરી શકો છો. ઉત્તમ ભોજન લેવાનો લાભ મળશે. વૃષભ આજે કોઇપણ પ્રકારનું અવિચારી ૫ગલું કે નિર્ણય લેતા ૫હેલાં સંભાળવું જરૂરી છે. કોઇકની સાથે ગેરસમજ ઉભી થવાની શક્યતા ગણેશજી જુએ છે. નાદુરસ્‍ત તબિયત આ૫ના મનને પણ ઉદાસ બનાવશે. ૫રિવારમાં સ્‍નેહીજનોનો વિરોધ મતભેદ ઉભા કરશે જેથી ગ્‍લાનિ થાય. મહેનતનું યોગ્‍ય વળતર નહીં મેળવો, જેથી નિરાશા અનુભવશો. આજનો દિવસ ખર્ચાળ સાબિત થાય.…

Read More
robot

કિંગખાનના ફક્ત ભારતમાં જ નહી વિદેશમાં પણ અેટલાજ પ્રશંસકો છે.તેમના પ્રશંસકોનું લિસ્ટ બહુ લાંબુ છે. તેમના ચાહકોની દિવાનગીના કિસ્સા અવારનવાર સામે અાવે છે, અા પ્રશંસકોમાં અેક અનોખુ નામ જોડાયુ જેમા રોબોટનો સમાવેશ થાય છે. શાહરૂખ ખાનને વિશ્વની પ્રથમ નાગરિકતા મેળવનાર હેમોઈન રોબટ સોફિયા પણ શાહરૂખની ફેન છે. હૈદરાબાદમાં મંગળવારે યોજાયેલી ‘વર્લ્ડ કોંગ્રેસ ઓન ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી’ દરમિયાન, સોફિયાને પૂછવામાં આવ્યું કે તેના પ્રિય બોલિવૂડ અભિનેતા કોણ છે? ખચકાટ વગર, રોબોટે કહ્યું – શાહરૂખ ખાન.આ પછી, હોસ્ટે જણાવ્યું હતું કે, આ જાણ્યા પછી, શાહરૂખ ચોક્કસપણે ખુશ થશે કે રોબોટ્સ પણ તેમને ઘણા પસંદ કરે છે.

Read More
majur

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં અાવેલ બજેટમાં કર્મચારીઓના પ્રશ્નોની અવગણનાને લઇને સંઘની ભગિની સંસ્થા ભારતીય મઝદૂર સંઘ દ્વારા બજેટનાં વિરોધમાં રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનો યોજવાનું  નક્કી કરવામાં અાવ્યુ હતુ. કેન્દ્રીય બજેટના વિરોધ પ્રદર્શનને સફળ બનાવવા અમદાવાદ જિલ્લા મઝદૂર સંઘ, AMTS, BRTS, GISF, અાંગણવાડી તેમજ અમ્યુકોના અાગેવાનોએ કોર્પો.કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં અેકત્રિત થઈ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરેલ.

Read More
c80d71bc e213 4cd9 9b03 d4e52a8f7ac3

અમદાવાદના રેલવે મંડળના મહેસાણા, પાલનપુર અને અમદાવાદ રેલવેમાં ફરજ બજાવતા 6 કર્મચારીઓ લગ્ન પ્રસંગે રાજસ્થાનના ફુલેરા ગામે જતા રસ્તામાં સિરોહીના સુમેરપુરા નજીક અકસ્માત નડ્યો હતો. જેમા 3 કર્મચારીઓના મોત નિપજ્યા હતા. જ્યારે 3 કર્મચારીઓને ઇજા થતા પાલનપુરની માવજત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ રેલવે મંડળના અમદાવાદ, મહેસાણા, પાલનપુર જંકશનથી રેલવેમાં ફરજ બજાવતા 6 કર્મચારીઓ ખાનગી વાહન નં.જીજે.02.સીએ-4679 નંબરની કાર ટીયુવી 300 માં 3 કર્મચારી મહેસાણા રેલવેના, 2 સાબરમતી રેલવેના અને 1 પાલનપુરનો રેલવેના કર્મચારી રાજસ્થાનના ફુલેરા ગામ ખાતે લગ્ન પ્રસંગે જઇ રહ્યા હતા. તે દરમિયાન રાત્રીના સમયે બાર વાગ્યા આસપાસ અચાનક રસ્તામાં નિલગાય આવી જતા ડ્રાઇવરે સ્ટેયરીંગ પરનો કાબુ…

Read More
2d6732a7 25b2 4a2b b7af 2bbddc7d508b

જામનગરમાં મકાન પચાવી પાડવા માટે 9 વર્ષની સાવકી પુત્રી પર અત્યાચાર અને હત્યાના કેસમાં રિમાન્ડ પર રહેલા સાવકા બાપ ચેતન કલ્યાણીએ પોલીસની પૂછપરછની આકરી રીતમાં ભાંગી જઇ આખો સિલસિલો વર્ણવ્યો હતો. તેણે બાળકીને તડપાવી તેની માતાને પરત બોલાવવાનો કીમિયો અપનાવ્યો હતો. આ કીમિયા માટે તેણે અને તેના બે સંતાનોએ ફિલ્મોને પણ આંટે તેવી ટોર્ચરની રીતો અપનાવી શેતાની અત્યાચાર ગુજાર્યો હતો. સહી કરવા માટે પત્ની ન આવતા તેને પાછા બોલાવવા માટે શું કરવું તે વિચારમાં ચેતનના મગજમાં શૈતાની તરકીબ આવી હતી, તે બાળકીને તડપાવી હાથો બનાવી માતાને બોલાવવા માગતો હતો. ચેતન પુત્રીને અસહ્ય માર મારતો અને ચીસો રેકોર્ડ કરતો હતો. બાળકીને…

Read More
Screen Shot 2018 02 20 at 11.33.34 PM

સુરતમાં એક એવી ઘટના બનવા પામી છે ,જે સાંભળી સૌ કોઈના રૂવાટા ઉભા થઈ જાય જ્યાં એક યુવકે પિતા અને ભાઈની મોતનો બદલો લેવા મિત્રના જ પુત્રનું અપહરણ કરી તાપી નદીમાં ફેંકી હત્યા કરી નાંખી હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે હત્યારા ઈસમની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જ્યારે પોલીસે આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. https://youtu.be/veK6lFDmGe8

Read More
53a7edf59d105 must large new

શું આને કહેવાય સેક્સોહોલિક? હું 26 વર્ષની છું અને મારા લગ્નને ચાર વર્ષ થઈ ચૂક્યાં છે. દુર્ભાગ્યવશ હું મારા પતિને પ્રેમ કરતી નથી. મને સેક્સની ચાહ હોય છે, પરંતુ પતિની નજીક જવાનું મન થતું નથી. હું શારીરિક રીતે અન્ય પુરુષો તરફ આકર્ષિત થાઉં છું અને તેમના વિશે વિચારતી રહું છું. હું મારા પતિથી અલગ થવા વિશે વિચારી શકતી નથી, કારણ કે અમારે બે વર્ષની પુત્રી છે. હું મારી આ સ્થિતિને કારણે ખૂબ પરેશાન છું, તો મદદ કરશો. શું કહે છે એક્સપર્ટ? જવાબઃ હું સમજી શકું છું કે, તમે પરિણીત છો, પરંતુ પતિને પ્રેમ કરતી નથી. તમે તમારા પતિથી અલગ પણ…

Read More
images 10 1

જ્યોતિષ શાસ્ત્ર મુજબ સપનાનું પોતાનું અલગ-અલગ મહત્વ હોય છે. સપના ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જણાવે છે. સપના આપણા ભવિષ્ય સાથે જોડાયેલા હોય છે. સપના પોતાના અર્થ અનુસાર શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે. આજકાલ લોકો સપનાનું ભવિષ્ય સાથેનું કોઈ કનેક્શન હોવાનું નથી માનતા પણ પહેલાના સમયમાં તેનું ઘણું મહત્વ હતું. સામાન્ય રીતે છોકરાઓને પ્રેમિક, છોકરીઓ કે સ્ત્રીઓ સાથે જોડાયેલા સપના વધુ દેખાતા હોય છે. સપનામાં મહિલાઓ દેખાવાના ઘણાં ફળ પ્રાપ્ત થાય છે. પ્રેમિકા કે સ્ત્રીનું સપનું દેખાય તો વ્યક્તિની સાતે ભવિષ્યમાં સારું થાય છે કે ખરાબ તે એ વાત પર આધાર રાખે છે કે સપનામાં પ્રેમિકા કે સ્ત્રી કઈ…

Read More
xcpec china pakistan.gif.pagespeed.ic .8SZtLKzrzh

પાકિસ્તાન-ચાઈના ઇન્સ્ટિટ્યૂટ તરફથી ચીની ભાષા માટે ક્લાસિસ અધિકારીક રીતે લોન્ચ કરી દેવામાં આવી છે. સોમવારે શરૂ થયેલી ક્લાસીસનો મુખ્ય ઉદેશ પાકિસ્તાનના વ્યવસાય અને બીજા પ્રોફેશનલને સારી તક મળે જેથી તેઓ ચીનમાં બિઝનેસ કરી શકે. આ પહેલા પણ આવી ખબરો આવી હતી કે પાકિસ્તાને પોતાને ત્યાં ચીની ભાષાને અધિકારીક ભાષાનો દરજ્જો આપ્યો છે. પરંતુ પાકિસ્તાનના એક મંત્રી તરફથી જે નિવેદન આવ્યું છે તેના મુજબ પાકિસ્તાનમાં ખાલી ચીની ક્લાસીસ જ શરૂ કરવામાં આવ્યું છે. આ ભાષાના લોન્ચ થવાના સમયે કાર્યક્રમમાં પાકિસ્તાની સેનેટ ચેરમેન મિયાં રઝા રબ્બાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ખુબ જ ખુશી છે કે દેશમાં હવે ચીની ભાષા પણ શીખવા…

Read More