Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

45bf9b8afe498a6d22dba4b91381f0c3

સામાન્ય બજેટ દર વર્ષે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થાય છે, પરંતુ આ વર્ષે અડધું બજેટ ૧૮ જાન્યુઆરીએ રજૂ થવાની સંભાવના છે. સામાન્ય બજેટ અગાઉ ૧૮ જાન્યુઆરીએ જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક યોજાનાર છે. અગાઉ જીએસટીના વેરા અંગે બજેટમાં નિર્ણય કરાતો હતો. હવે જીએસટી કાઉન્સિલ આ નિર્ણય કરે છે. જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે. આ નિર્ણયથી આમ આદમીને મોટી રાહત મળે તેમ મનાય છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિયલ એસ્ટેટને નવી ટેકસ સિસ્ટમમાં આવરી લેવાનો મહત્વનો એજન્ડા છે. સરકારના પ્રયાસો પણ રિયલ એસ્ટેટને જીએસટીમાં અધિકાર ક્ષેત્રમાં લાવવાના છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમ સપાટીએ પહોંચી ગયા…

Read More
Satyadaypng

RSS માનહાનિ કેસની સુનાવણીમાં હાજર ન રહ્યા હોવાથી કોર્ટે રાહુલ ગાંધીને 23 એપ્રિલે હાજર રહેવા જણાવ્યુ આજથી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની 3 દિવસીય બેઠકનો થશે પ્રારંભ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પર થશે ચર્ચા ઇઝરાયેલની ‘પાણીદાર’ ભેટ, દરિયાઈ પાણીને મીઠું બનાવતી કાર, સરહદે જવાનોને મળશે મીઠું પાણી, પાણી માટે હવે જવાનોને નહીં થવું પડે હેરાન બનાસકાંઠાના નડાબેટમાં રખાશે કાર, ઇઝરાયેલથી ખાસ એન્જીનિયર્સ આવ્યાં સાબરકાંઠા વદરાડનો એક કિલોમીટરનો વિસ્તાર ફેરવાયો પોલીસ છાવણીમાં, એસપી અને ડીવાય એસપી અધિકારીઓ ઉપરાંત 1000 પોલીસ જવાનો તૈનાત, સુરક્ષાને ધ્યાનમાં લઇ 3 રૂટ બંધ કરાયા, 3 ચેતક કમાન્ડો, 3 એસઆરપીની ટુકડી તૈનાત, પર્વતીય વિસ્તાર, જંગલ વિસ્તાર અને…

Read More
jairaj parmar 1

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પ્રવિણ તોગડીયા મુદે અાપ્યુ નિવેદન. તેમણે કહ્યું કે પ્રવિણ તોગડીયા કોંગ્રેસ શાસનમાં સુરક્ષીત હતા અને મોદીરાજમાં ભયભીત, ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના એક પણ હોદ્દેદારોનું પ્રવિણભાઈની ખબર અંતર પુછવા નહી આવવા પાછળ કોનો ડર ?, હીંદુ નેતા કહેવાતી હિંદુવાદી સરકારમાં જ ભયભીત હોય તો ભાજપ હિંદુઓનો ઠેકો કયા મોઢે લેશે ?, કોંગ્રેસના શાસનમાં જાહેરમાં બેફિકર થઈને ફરતાં સંઘ સુપ્રીમો મોહન ભાગવતને મોદી સરકાર આવતાં જ ઝેડ પ્લસ સુરક્ષા માંગવી પડી. પંદરમી જાન્યુઆરી એ બીલકુલ ફિલ્મી ઢબે વિહીપના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડીયા ગાયબ થઈ ગયા જે થોડાક સનસનાટી પુર્ણ કથા વાર્તા બાદ ફીલ્મ ક્લાઈમેક્સ પર…

Read More
Kamal Hassan1 123

દક્ષિણ ભારતના રાજકારણમાં કલાકારોની સક્રિયતા સમય-સમય પર જોવા મળે છે. બે દિગ્ગજ સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસન રાજનીતિમાં પોતાની શરૂઆત કરી રહ્યા છે. જ્યાં એક તરફ સુપરસ્ટાર રજનીકાંત રાજકારણમાં આવવાનું સત્તાવાર રીતે એલાન કરી ચુક્યા છે.રજનીકાંત તમિલનાડુની અાગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ચૂંટણી લડશે તો બીજી બાજુ મેગાસ્ટાર કમલ હાસન પણ રાજકીય પક્ષના નામની જાહેરાત કરવાનું તારીખ જાહેર કરી ચુક્યા છે.કમલ હાસને અંતે રાજનીતિના દંગલમાં કુદવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાય સમયથી અા વાત પર ચર્ચા ચાલતી હતી.કમલ હાસન 21 ફેબ્રુઆરીએપાર્ટીના નામનું સત્તાવાર રીતે એલાન કરશે.તેઓએ તમિલનાડુના રમન્થપુરમમાં તેમના પક્ષના નામની જાહેરાત કરવાનું નક્કી કર્યુ છે.સાથે સાથે કમલ હાસન…

Read More
india charkha 011718120714

ભારતની મુલાકાતે આવેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ આજે અમદાવાદના મહેમાન બન્યા છે. ત્રણ વર્ષમાં ગુજરાત આવેલા ત્રીજા વર્લ્ડ લીડરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ. આ પહેલા ચીનના પ્રેસીડેન્ટ જીનપીંગ, જાપાનના વડાપ્રધાન સિન્જો આબે પણ અમદાવાદ આવી ચુકયા છે. હવે ઇઝરાયલના વડાપ્રધાન ગુજરાતના આર્થિક પાટનગરની મુલાકાતે આવ્યા છે. આજે એરપોર્ટ ઉપર સવારે તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. બંને નેતાઓએ મિત્રતાનો ૭ કિ.મી.નો ભવ્ય રોડ શો યોજયો હતો. જે દરમિયાન રસ્તાની બંને બાજુએ ઉપસ્થિત લોકોએ બંને નેતાઓનુ ઉમંગભેર અભિવાદન કર્યુ હતુ. નેતન્યાહુ ગુજરાતમાં ૮ કલાકનું રોકાણ કરનાર છે. વડાપ્રધાન મોદી અને નેતન્યાહુએ આજે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી ખુલ્લી જીપમાં…

Read More
Facebook icon

ફેસબૂકે હાલમાં તાજેતરમાં ન્યૂઝ ફીડમાં ફેરફારની જાહેરાત કરી છે, હવે આ પરિવર્તનના પરિણામે કંપનીને ખુબ મોટુ નુકસાન થયું છે.ફોર્બ્સ દ્વારા જાહેર કરેલ આંકડાકીય માહિતી અનુસાર, કંપનીને કુલ ખાનગી સંપત્તિમાંથી આશરે 3.3 અબજ ડોલરનું નુકસાન થયું છે.અહેવાલ અનુસાર, માર્ક ઝકરબર્ગ દ્વારા ન્યૂઝ ફીડમાં ફેરફારની જાહેરાત પછી 4.4 ટકા નુકસાન થયુ છે. ફેસબુક દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી કે કંપની ન્યૂઝ ફીડ એલગોરિધમમાં કેટલાક ફેરફારો કરશે. આથી વેપારીઓ અને મીડિયા કંપનીઓના પોસ્ટથી વધુ સંખ્યામાં મિત્રો અને પરિવારોના ફીડ વધુ દેખાશે.ફેસબૂકની આ પોસ્ટ પછીથી શુક્રવાર સાંજે ફેસબૂકના શેર ગુરુવારે ગગડ્યા હતા. જે $ 187.77 થી 4.4 ટકા ઘટાડા સાથે $ 179.37 પર…

Read More
90219l

રૈયા રોડ પર આવેલ જલારામ પાર્લરમાં એકસ્પાયરી ડેટવાળા અખાદ્ય પદાર્થો વેચવાનું જબરૂ કારસ્તાન ઝડપી લેવાયુ તે વખતની તસ્વીરમાં એકસ્પાયરી ડેટવાળી અમૂલ છાશ, કોલ્ડ્રીંકસ વગેરે જથ્થા સાથે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ, ડેઝિગ્નેડેટ ઓફિસર અમિત પંચાલ વગેરે દર્શાય છે. રાજકોટ શહેરનાં રૈયા રોડ પર આવેલ જલારામ અમૂલનાં પાર્લસમાં નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની ટીમે દરોડા પાડી અને છાશ, કોલ્ડ્રીંકસ, નમકીન, બેકરી પ્રોડકટ વગેરે એકસ્પાયરી ડેટ વિતી ગયા પછી પણ (વાસી થઇ ગયેલ) વેચી અને જાહેર આરોગ્યને નુકસાન અકીલા કરવાનું જબરૂ કારસ્તાન ઝડપી લઇ અને સ્થળ ઉપરથી કુલ ૭૦ કિલો જેટલા અખાદ્ય ખોરાકનો નાશ કરી પાર્લરના માલિક નિતીનભાઇ રમેશચંદ્ર કોટેચાને નોટીસ ફટકારી…

Read More
isro

ઇસરોએ કાર્ટોસેટ-2 શ્રેણીના ઉપગૃહની પ્રથમ તસ્વીર રજૂ કરી છે જેમાં તાજેતરમાં અહીંથી 110 કિ.મી. દૂર સ્પેસ ઍજન્સીનો શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ફોટોમાં ઇંદોરનો એક ભાગ બતાવે છે જેમાં ઇંદોરનું હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ દેખાય છે. આ તસવીરને બેંગલોરના મુખ્ય કાર્યાલયથી ઇસરોની વેબસાઈટ પર રજૂ કરવામાં આવી છે. ઉપગૃહને સેટેલાઇટ ટુ સ્પેસ યાન પીએસએલવી સી -40 રોકેટથી 12 જાન્યુઆરીએ સફળતાપૂર્વક તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો.

Read More
e9252d66 f9b6 11e7 b2f7

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ તેમની ભારત મુલાકાત દરમિયાન અમદાવાદ મુલાકાત આવ્યા. તેમના સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનુ સ્વાગત કર્યુ. વિશ્વના ત્રીજા મોટા નેતા 40 મહિનામાં અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લાં બે વર્ષમાં ચીન અને જાપાનના વડાપ્રધાન આવી ચૂક્યા છે. આજે ઈઝરાયલના વડાપ્રધાન આવશે. તેઓ સવારે અમદાવાદ આવશે અને વિવિધ સ્થળની મુલાકાત લેશે. સાથેસાથે અમદાવાદમાં ગાંધી આશ્રમ રોડ શોના રૂપમાં વડાપ્રધાન મોદી સાથે જશે. એરપોર્ટથી રોડ શો યોજીને બંને PM સાબરમતી આશ્રમ પહોંચશે. ત્યારે અહીં બંને નેતા અડધો કલાક ગાળશે, નેતન્યાહૂ ચરખો પણ કાંતશે. નેશનલ હોર્ટીકલ્ચર મિશન અને બાગાયત ખાતા દ્વારા રૃા. ૧૨ કરોડનાં ખર્ચે…

Read More
Honda.Still001

પારડી ચીવલ રોડ ખાતે આવેલ લીલા હોન્ડા એકટીવા તેમજ વિવિધ મોડલ ની ગાડીના સબ ડીલર ધરાવતા મિતેશભાઈ રોહિત ના શો રૂમ ના  3 વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષ ના મંગલ પ્રવેશ કરી હોન્ડા ના ગ્રાહકોં માટે નવી મોડેલનું બાઈક લોન્ચ કર્યું હતું। તેમજ 45 થી વવધુ ગાડીની ડીલેવરી ગ્રાહકોને વેચાણ કરી હતી. લીલા હોન્ડા પારડી ખાતે સબ ડીલર ને ત્યાં કંપનીના અધિકારી ભાર્ગવ દેસાઈ તેમજ  કંપની ના એરિયા મેનેજર નવીન યાદવ, મિતેષ રોહિત, સ્ટાફ તેમજ પારડી તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તાર ના ગાડીના ગ્રાહકો આ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અને ત્રણ વર્ષ માં 1 હજાર થી વધુ ગાડીનું વેચાણ કરાતા કંપની…

Read More