Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

17341 flipkart amazon sale zeebiz

પ્રજાસત્તાક દિવસના પ્રસંગે, દેશની બે મુખ્ય ઈ-કૉમર્સ કંપનીઓ, Flipkart-Amazon મહાસેલની જાહેરાત કરી છે.એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન સેલ 21 જાન્યુઆરીથી શરૂ થશે, જે 24 જાન્યુઆરી સુધી ચાલશે. ફ્લિપકાર્ટનો પ્રજાસત્તાક દિનનો સેલ 21થી 23 જાન્યુઆરી સુધી ચાલશે. આ સમય દરમિયાન ઘણી આકર્ષક ઑફરો અને ડીલ મળશે. આ સાથે, કેશબેક ઑફર પણ ઉપલબ્ધ છે. એમેઝોનના ગ્રેટ ઇન્ડિયન સેલમાં મોબાઇલ એસેસરીઝ પર 35 ટકા ડિસ્કાઉન્ટ મળશે.55% ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર અને ઘરેલુ ઉપકરણો અને રસોડાના ઉપકરણો પર 50% ડિસ્કાઉન્ટ મળશે.ઘર અને ડાઇનિંગ પર 50 ટકા ડિસ્કાઉન્ટ, જ્યારે એમેઝોનના ફેશન પ્રોડક્ટ પર 40થી 80 ટકા ડિસ્કાઉન્ટ મેળવવાની તક છે. પુસ્તકો, પુસ્તકો, મનોરંજન વગેરેના ઉત્પાદન પર 60 ટકા…

Read More
couple

દુનિયામાં ઘણાં લોકો તેમના અલગ અલગ કામોથી વિશ્વને ચૌકાવી દે છે પરંતુ સાથે સાથે તેઓનું અા કાર્ય એક નવું ઉદાહરણ બની જાય છે.આ જ ઉદાહરણ એક દંપતિ દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે જેણે અનોખા લગ્ન કર્યાં અને ચર્ચાનો વિષય બની ગયા.આ દંપતિએ વિશ્વના સૌથી ઉચા શિખર પર લગ્ન કર્યા છે. ફિનલેન્ડમાં રહેતા બિજનસ્વામન હાઈડી તુરુનેન અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટોમ રેન, Mount Everest’s base campમાં લગ્ન માટે પસંદ કર્યા હતા.ભયંકર ઠંડી અને ઊંચાઇએ પહોંચવા અનેક મુશ્કેલીઓ સામે આ દંપતિએ સમુદ્ર સપાટીથી 5380 મીટરની ઉંચાઈ પર પહોંચીને છે અને તેમના લગ્નનું સ્વપ્ન પૂરું કર્યુ છે અને સમગ્ર જીવન દરમિયાન તેમની સાથે રહેવાનું…

Read More
WhatsApp Image 2018 01 17 at 3.28.22 PM 1

સુરતમાંં ગેરકાયદે બાંઘકામો કરાવી રહેલા બિલ્ડરોને સંભાળવા માટે જાણે સેન્ટ્રલ ઝોનમાંં ફરજ બજાવવા મનપા કમિશનરે પરમારની બદલી કરી વોર્ડ નંં. 11-12માં ફરજ પર મુકી દીધેલો હોય તેમ થતી કામગીરી જોતા લીગી રહ્યુ છે. હવે વાત કરીએ બિલ્ડર કાઝીની બાંધકામની મજબુતાઇ તપાસવા અને કરાઇ રહેલા ગેરકાયદે બાંધકામોની તપાસ કરવા મનપા કમિશનરને આમંત્રણ અપાયું હોવાનું અરજદાર દ્રારા જાણવા મળેલ છે. કાઝી બિલ્ડરને પીઠબળ આપતા રાજકારણીઓ દ્રારા ગેરકાયદે બાંધકામો કરાવવા પાછળ ફક્ત સેટીંગ ડોટ કોમ સિવાય બીજું કાંઇ નથી. ગેરકાયદે બાંધકામો કરનાર બિલ્ડરને લાખો રૂપિયામાં સામાન્ય વિયક્તિઓને ફ્લેટો વેચી પોતે તો કરોડપતી થઇ ગયો પણ તેની બાંધકામની મજબુતાઇ જોતા લાગે છે કે આ…

Read More

[slideshow_deploy id=’26749′] સુરત ઉધના ઝોનમાં અાવેલ શાલીમાર સોસાયટી પાછળ અાવેલ ખાડીને પુરાણ કરી બાંધકામ કરી દેનારાઓ સામે ફરિયાદો કરાઈ છે.જાણવા મળતી માહિતી મુજબ ખાડી પુરાણ કરી બાંધકામ કરી બિલ્ડરો દ્વારા મનપાના કાયદા વિરૂદ્ધ અા બાંધકામો બનાવી રહેલ હોવાનું જાણવા મળ્યું છે.ખાડી પુરાણ કરી મસમોટા ગાલાઓ અને કારખાનાઓ બનાવી ઉધના ઝોનના અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.અનેક વિવાદીત કિસ્સાઓમાં ઉધના ઝોનના અધિકારીઓ હંમેશા શંકાના દાયરામાં રહ્યા છે. પણ અા ખાડીપુરાણ વાળો કિસ્સો જોતા લાગે છે કે અા બાંધકામ કરનારાઓના હાથ મનપા કમિશનર સુધી છે કે પછી શાલીમાર સોસાયટી પાછળ અાવેલ ખાડીપુરાણ કરી બાંધકામ કરી પરવાનો ગાંધીનગરના કોઈ મોટા નેતાની ભલામણથી ચાલી રહ્યો…

Read More
cancer 4 555 011718021541

આ ઘટના ઇંગ્લેન્ડની સમરસેટની છે. પતિએ પત્નીને માથે પર કિસ તેના 5 સેકન્ડ પછી તરત જ  મૃત્યુ પામી.તેની 29 વર્ષની જીવન સાથીએ દુનિયાને અલવિદા કહી દીધી. લોરા વિકરી નામની મહિલા 5 વર્ષથી કેન્સર સામે લડાઈ કરી રહી હતી. પતિ તેમની પત્ની સાથે છેલ્લી ક્ષણોમાં ખુબ પ્રેમ કરવા માંગતો હતો. તેઓ પોતાની પત્નીને શ્રેષ્ઠ મિત્ર, લવર અને વિશ્વની સૌથી પ્રિય વ્યક્તિ માનતો હતો. પતિ સેમે કહ્યું છે કે તે હજુ અપૂર્ણ હતી તેમણે જણાવ્યું હતું કે ભારે હૃદયથી તેની પત્નીની અંતિમ ક્ષણો વિશે લખી રહ્યા છે. 14 જાન્યુઆરીએ લોરા વિકરીનું મૃત્યુ થયુ. લૌરાની તબીયત થોડા દિવસોથી ખુબ ખરાબ હતી. અને તેને…

Read More
SCHOOL.Still001

ફિ ના નિયમો ક્યાંક ને ક્યાંક માસુમ વિદ્યાર્થીની જીંદગી પર ભારે પડતા હોય તેવું આ ઘટનામાં જોવા મળી રહ્યુ છે. એવુ લાગી રહ્યુ છે ભણતરના નામે વેપાર શરૂ થયો હોય. એક સમય હતો જ્યારે શિક્ષકોને એક ભવિષ્યના ઘડવૈયા કહેવામાં આવતા પણ આવી ઘટના જ્યારે બને ત્યારે શાળાએ મોકલતા બાળકો માતા-પિતા પણ પોતાના બાળકોને લઇને ચિંતાનો અનુભવ કરે છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારની શાળાના આચાર્યની માનવતા મરી પરવડી હોય તેવી ઘટના સામે આવી છે. ફી નહીં ભરતા ધોરણ નવમાંં અભ્યાસ કરતા વિધાર્થીને શાળાએથી હાંકી કાઢવામાં આવ્યો હતો. અને આચાર્યના ઠપકા બાદ વિધાર્થીએ આત્મહત્યાનું પગલુ ઉઠાવ્યુ હતુ. અને જો તે ફિ નહી…

Read More
sitaraman ll

તમામ ભારતીયો માટે ગૌરવની વાત છે કે દેશના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન જોધપુર એરપોર્ટમાં આઇએએફના ફાઇટર એરક્રાફ્ટ સુકોઈ 30 એમકેઆઈમાં ઉડાન ભરી હતી.સંરક્ષણના સૂત્રોના જણાવ્યા મુજબ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન જી-સ્યુટ પાયલોટના પોશાક પહેર્યો હતો અને કોકપીટમાં બેઠા હતા.તેઅો અભિયાનની તૈયારી અને લડાઇ ક્ષમતાઓની સમીક્ષા કરી રહ્યા છે.સુખોઇ -30 એમકેઆઇ એ અણુ સક્ષમ વિમાન છે, જે દુશ્મનના ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે છે. અાપને જણાવીએકે તે દેશના સૌપ્રથમ સંરક્ષણ પ્રધાન છે, જે સુખોઈ -30 ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી હોય.આ પહેલાં, 25મી નવેમ્બર, 2009ના રોજ, ત્રણ સૈન્યના સર્વોચ્ચ કમાન્ડર તરીકે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પુણેમાં સુખોઈમાં ઉડાન ભરી હતી.સુખોઈને એર…

Read More
bitcoin logo

દક્ષિણ કોરિયાના ક્રિપ્ટો કરન્સી પર નિયમનના નિર્દેશોના પગલે બિટકોઈનના ભાવમાં ૨૮ ટકા ગાબડું પડ્યું છે.દક્ષિણ કોરિયાએ એક્સચેન્જ પર ક્રિપ્ટો કરન્સીના વેપાર પર ભારે નિયમન લગાવવાના નિર્દેશો આપતાં ક્રિપ્ટો કરન્સી બિટકોઇનના ભાવમાં કડાકો બોલાઇ ગયો હતો. બિટકોઇનના ભાવમાં કોઇન ડેસ્ક પર ૨૮ ટકા કડાકો બોલાઇ ૧૦ હજાર ડોલરની નીચે ૯૯૬૯ ડોલરની સપાટીએ જોવા મળ્યો હતો, જોકે નીચા મથાળેથી તુરત જ ઉછાળો નોંધાયો હતો અને ૧૧ હજારની સપાટી ક્રોસ કરી હતી. ડિસેમ્બરના મધ્ય ભાગમાં બિટકોઇનનાે ભાવ ૧૯,૮૦૦ની સપાટીની નજીક પહોંચી ગયો હતો. દરમિયાન અન્ય ક્રિપ્ટો કરન્સી ઇથેરિયમના ભાવમાં પણ ૩૦ ટકા ઘટાડો નોંધાયો. એક તબક્કે ૧૦૦૦ ડોલરની નીચે ભાવ પહોંચી ગયો હતો.…

Read More
pm modi 1

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ગુજરાતની મુલાકાત લેનારા ત્રીજા વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ છે. છ દિવસની ભારત મુલાકાતે આવેલા નેતન્યાહૂ પહેલીવાર ગુજરાત આવ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂની સાથે તેમના પત્ની પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ-2017માં ઈઝરાયલ ગયા હતા. ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પર બેન્જામિન નેતન્યાહૂનું સ્વાગત કરવામાં આવ્યું છે. સૌથી પહેલા 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ચીનના રાષ્ટ્રપ્રમુખ સી જિનપિંગ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે જિનપિંગ અને તેમના પત્નીના સાબરમતી રિવરફ્રન્ટ પરના સ્વાગત દ્રશ્યો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા હતા. તો જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ પણ…

Read More
gift 123

ઇઝરાયલના PM બેન્જામિન નેતાન્યાહૂએ પીએમ મોદીને ભેટમાં એક સુપર જીપ આપી છે. ઇઝરાયેલની ‘પાણીદાર’ ભેટ દરિયાઈ પાણીને મીઠું બનાવતી કાર.સરહદે જવાનોને મળશે મીઠું પાણી. પાણી માટે હવે જવાનોને નહીં થવું પડે હેરાન.બનાસકાંઠાના નડાબેટમાં રખાશે કાર ઇઝરાયેલથી ખાસ એન્જીનિયર્સ આવ્યાં. આ જીપનું નામ ગેલ મોબાઇલ વોટર ડીસેલિનેસેશન એન્ડ પ્યોરિફિકેશન જીપ છે. જીપની ખાસિયતો છે કે આ જીપ દરિયાના પાણીના પ્યોરિફિકેશન ટેકનોલોજીથી લેસ છે. આ દરિયાના પાણીને પ્યોરિફાઇ કરીને એને પીવા લાયક બનાવે છે. આ સ્પેશિયલ જીપની કિંમત આશરે 72 લાખ રૂપિયા છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાની ઇઝરાયલ મુલાકાત દરમિયાન ઓલ્ગા બીચમાં આ જીપને જોઇ હતી. ગેલ-મોબાઇલ એક ઇન્ડીપેન્ડેન્ટ, ઇન્ડીગ્રેટેડ વોટર પ્યોરિફિકેશન વ્હીકલ છે. નોંધનીય…

Read More