Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Sequence 05.Still002

સુરતમાં મેગા સ્ટોરમાંથી લાખોની કેશ ચોરી મામલે ઉમરા પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી નાખ્યા છે.બને આરોપીઓએ મેગા સ્ટોરમાંથી દસ લાખથી વધુ કેસની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જે બાદ મેગાસ્ટોર ના માલિકની ફરિયાદના આધારે પોલીસે સ્ટોરમાં લાગેલા સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓને દબોચી લીધા હતા.

Read More
breaking news

આ વર્ષથી હજની સબસીડી નહી પહેલીવાર સબસીડી વગર જશે હજયાત્રીઓ દિલ્હી મુખ્તાર અબ્બાસ નકવીનું નિવેદન આ વર્ષ 1.75 લાખ યાત્રીઓ કરવાના છે હજ શરૂઆતી વર્ષોમાં રૂ. 700 કરોડની અપાતી હતી સબસીડી પાછલા વર્ષે 250 કરોડની અપાઈ હતી સબસીડી મુસ્લિમ છોકરીઓના ભણવાના ખર્ચમાં વપરાશે નાણાં સબસીડીનો લાભ થતો નહતો હજયાત્રીઓને એજન્સીઓને મળતો હતો હજયાત્રાનો લાભ સમુદ્રી જહાજો મારફતે પણ શરૂ કરાશે હજયાત્રા નકવી

Read More
health risks of birth control pill

તમને એ ખ્યાલ હશે કે વજન વધવું, સ્તન નરમ થવા એ બર્થ કંટ્રોલ પિલ્સ એટલે કે ગર્ભનિરોધક ગોળીઓની કેટલીક આડઅસરો સમય થતાં જતી રહે છે. પણ કેટલીક તેમની તેમજ રહે છે અને તેના કારણે જીવને જોખમમાં મુકનારી કેટલીક ગંભીર સ્થિતિ પણ સર્જાઇ શકે છે. ચિંતા ના કરો મોટા ભાગની સ્ત્રીઓનેે ગર્ભનિરોધકથી કોઇ જ સમસ્યા નથી હોતી. પણ તમારે એ જાણવું જરૂરી છે કે ગર્ભનિરોધકની કેટલીક આડઅસરો સામાન્ય નથી હોતી અને તેને તમારે અવગણવી જોઇએ નહી. જો તમારા મનમાં કોઇપણ જાતનો પ્રશ્ન ઉભો થાય તો તમારે તરત જ તમારા ડોક્ટર સાથે તે વિષે વાત કરવી જોઇએ. ગર્ભનિરોધ ગોળીઓ લેવાથી તમારી તબિયત…

Read More
whatsapp

લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન, WhatsApp હવે નવા ફીચર્સ પર કામ કરી રહ્યુ છે. જેમાં સ્પામ સંદેશાને લેબલ કરવા વપરાશકર્તાઓને પરવાનગી આપે છે. આ માહિતી ટ્વિટર યુઝર WaBetaInfo દ્વારા મળી હતી, જેણે WhatsAppમાં થયેલા ફેરફારને ટ્રેક કર્યો હતો. આ સુવિધા Gmailમાં પણ ઉપલબ્ધ છે. WaBetaInfo (@watchainfofo) મુજબ, Whatsapp એક સુવિધા પર કામ કરી રહ્યું છે જે વપરાશકર્તાઓને અજ્ઞાત સેન્ડરને સ્પામ માર્ક કરવાની મંજૂરી આપે છે. આ ફીચર્સ આગામી અપડેટ આવૃત્તિ 2.17.430માં આવશે. આ સાથે, વપરાશકર્તાઓ આવા સેન્ડર્સને રિપોર્ટ અથવા બ્લોક પણ કરી શકે છે.માહિતી મુજબ, આ સુવિધા iOS અને એન્ડ્રોઇડ યુઝર્સ બંને માટે વિકસાવવામાં આવી રહી છે. તાજેતરમાં ફેસબુક માલિકીના WhatsAppમાં…

Read More
500 2000 notes

રૂ.500 અને રૂ.2000ના સંદર્ભમાં કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ હવે બેંકોને રૂ.500 અને રૂ.2000ની નોટો મોકલવામાં આવશે નહીં કારણ કે આ ચલણના અગાઉ રજૂ કરેલી નોટો બેંકોમાં પાછી આવી નથી.નોટબંધી પછી જારી કરાયેલારૂ.2000 અને રૂ.500ની નોટો બેંકોમાં પાછી આવતી નથી.એવું માનવામાં આવે છે કે આ નોટો કાળાં નાણાંના રૂપમાં જમા કરવામાં આવી રહી છે.આ શંકાને લીધે, સરકારે હવે ધીમે ધીમે બેંકોમાંથી મોટી નોટો પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે અને મોટી નોટોની જગ્યાએ 200ની નોટ માર્કેટમાં મહત્તમ ઉપયોગ થાય તેવું કર્યુ છે.જેથી કાળા નાણાં એકત્રિત ન થાય. આગામી થોડા દિવસોમાં, એટીએમમાં ફેરફારો પણ કરવામાં આવશે અને એટીએમથી 500, 200 અને 100ની નોટો…

Read More
ebay

ઓનલાઇન પ્લેટફોર્મ મારફત નકલી માલ વેચવા બદલ અમેરિકામાં અલિબાબાની eBay અને Taobao જેવી શોપિંગ સાઈૉ્સને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.એવું માનવામાં આવે છે કે આ શોપિંગ સાઇટ્સ પર લાંબા સમયથી નકલી સામાન વેચવામાં આવી રહ્યો છે, જેના કારણે તેમને હવે બ્લેકલિસ્ટેડ કરવામાં આવી છે. ઓઇસીડી (ઓર્ગેનાઇઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ) એ સીનેટને જણાવ્યું છે કે ચીનની આ ઑનલાઇન સાઇટ્સ દ્વારા લગભગ અડધો નકલી માલ વેચાતો હતો.એવું માનવામાં આવે છે કે ચાઇનીઝ ઓનલાઇન શોપિંગ સાઇટ Taobao પર મોટા ભાગની Gucci હેન્ડબેગ્સ અને fugazi પરફ્યુમ્સનો મોટા જથ્થામાં વેચાણ થાય છે. આમાંની અા વેબસાઈટ પર, નકલી માલ એક વર્ષમાં 1 ટ્રિલીયન $નો સામાન…

Read More

પાટીદાર નેતા હાર્દિક પટેલ તોગડીયાને મળવા પહોંચ્યા હતા. તોગડિયાને મળ્યા બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલે ખુબ મોટુ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે મોદી અને અમિત શાહ પ્રવીણ તોગડિયા વિરૂધ્ધ કાવતરા કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે હું અને તોગડિયા ખેડૂતો માટે મુદ્દો ઉઠાવી રહ્યા છીએ તો અમારી વિરૂધ્ધ રાજકીય કાવતરા કરવામાં આવે છે. હાર્દિક પટેલે કહ્યુ કે હું તોગડિયાની સાથે છું.

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં દેશના સૌથી આધુનિક રિફાઈનરીનું કાર્ય શરૂ કરશે. આ કાર્યક્રમ પચપદરામાં યોજવામાં આવશે. આ કાર્યક્રમ પચપડરામાં યોજાશે. જે રાજધાની જયપુરથી લગભગ 450 કિમી દૂર છે. કોંગ્રેસેનું કહેવું છે કે રિફાઈનરીનું શિલાન્યાસ આ પહેલા આજ સમયે સોનિયા ગાંધીએ કર્યું છે. તો પછી પીએમ શા માટે ફરી કરી રહ્યા છે. 43,000 કરોડની યોજના ચાર વર્ષમાં પૂર્ણ થયા બાદ તે 10,000 લોકોને રોજગારી આપશે. આ એમએમટીપીની ક્ષમતા ધરાવતી રિફાઇનરી હિન્દુસ્તાન પેટ્રોલ કોર્પોરેશન લિમિટેડ અને રાજસ્થાન સરકારનો એક સંયુક્ત સાહસ છે. તો બાડમેર રિફાઈનરીને લઇને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ચર્ચામાં વધારો થયો છે. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક…

Read More
140424 india togadia 2 3636c24235a28512a1d2f12416fd0d39.nbcnews ux 2880 1000

વિશ્વ હિંદૂ પરિષદના નેતા પ્રવિણ તોગડિયા અચાનક ગાયબ થઇ ગયા હતી. આજે તેમણે પોતાના ગાયબ થવાના રાજ ખોલ્યા હતા. તેમણે કહ્યુ કે કેટલાક સમયથી મારો અવાજ દબાવવાની કોશીશ થઇ રહી છે. તોગડિયાના આ અવાજ પછી પ્રધાનમંત્રીની સાથે તેમના ખટકાવ ભર્યા સંબંધોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. બંનેના સંબંધોમાં છેલ્લા 15 વર્ષોથી કડવાસ ચાલી રહી છે. કહેવામાં આવે છે એક સમયે એક સાથે એક સ્કુટરમાંં ફરવા વાળા મોદી અને તોગડિયાની વચ્ચે આ કડવાસ 2002થી શરૂ થઇ છે જ્યારે મોદી ગુજરાતના સીએમ બન્યા હતા ત્યારથી બંને વચ્ચે દરાર આવી ગઇ છે. મોદી સરકાર તરફથી સાઇડલાઇટ આપ્યા બાદ તોગડિયા નારાજ થઇ ગયા હતા.…

Read More