Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

hinsa.Still001

મહારાષ્ટ્રમાં જાતીવાદને લઈને ફાટી નીકળી હિંસા, મહારાષ્ટ્ર અને મુંબઇમાં બંધના અેલાનના પગલે ચોતરફ વરવા દૅશ્યો જોવા મળ્યા હતા.મહારાષ્ટ્ર સહિત વાપી, સુરતમાં પણ લોકોના ટોળા નીકળી પડ્યા હતા અને રસ્તા પર તોડફોડ કરી હતી. અાપ જોઈ શકો છો કે વીડિયોમાં કેટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.ઠેરઠેર ચક્કાજામ થયો હતો લોકોના ટોળે ટોળાઅે ટ્રાફીકજામ કર્યો હતો.

Read More
Bank banks

આ ચાર્જ 20 જાન 2018 થી લાગુ થશે. ઓટો ડેબિટ શુલ્ક આપમેળે જીએસટી સાથે ડેબિટ કરવામાં આવશે. જીએસટી સાથે ચાર્જ વસૂલ કરવો પડશે જે જાતે જ ડેબિટ કરવા માટે જરૂરી છે. (1) રોકડ ઉપાડ (એ) વધુમાં વધુ રૂ. 50,000 સ્વ-તપાસ દ્વારા માત્ર એકાઉન્ટ ધારકને મંજૂરી મળશે ચાર્જ રૂ. 10  પ્રતિ ટ્રાન્ઝેક્શન (ઓટો ડેબિટ) (બ) રોકડ ઉપાડ મહત્તમ રૂ. 10,000 ચેક દ્વારા થર્ડ પાર્ટી ધારકને મંજૂરી મળશે ચાર્જ રૂ. 10 પ્રતિ ટ્રાન્ઝેક્શન (ઓટો ડેબિટ) (2) કેશ ડિપોઝિટ (એ) એસ.બી. એકાઉન્ટ માટે રૂ. 50,000 પ્રતિ દિવસ મફત. રૂ. 50,000, રૂ. દર હજાર અથવા તેના ભાગ દીઠ 2.50 ન્યૂનતમ રૂ. 50 (બી) સીએ…

Read More
hqdefault

કુંવરજી બાવાળીયાએ વિપક્ષના નેતા બનવા દાવો કર્યો છે. તેમણે કહ્યુ કે હું સિનિયોરીટીમા આગળ છું. સૌરાષ્ટ્રની ૫૪ પૈકી ૩૦ બેઠક અપાવી છે. માટે સૌરાષ્ટ્ર હકદાર છે ૪ ટર્મ ધારાસભ્ય અને એક ટર્મ સાંસદ રહ્યો છુ. હાઇકમાન્ડ ધારાસભ્યોને સાંભળી નિર્ણય કરશે. કુંવરજી પણ કોળી સમાજ માંથી આવે છે.એટલે હાલ સત્તાધારી bjp અને વિપક્ષ કોંગ્રેસ બંને પક્ષ કોળી સમાજની માંગણી સામે તણાવ અનુભવી રહી છે. કોળી સમાજની આગમા ભાજપ પછી કોંગ્રેસ પણ સપડાયું હતું.

Read More
golden gate

[slideshow_deploy id=’25274′]માત્ર 25 વર્ષનો અમદાવાદી સુરીલ બન્યો Google રીસર્ચ ટીમનો મહત્વનો સભ્યો અમદાવાદ : આજના 23 કે 25 વર્ષના યુવાનો કોલેજમાં ભણતા હોય છે અથવા તો ભણતર પુરૂ કરીને કારકિર્દી બનાવવા માટે નોકરી શોધી રહ્યા હોય છે. પરંતુ કોને ખબર કે આ 25 વર્ષના અમદાવાદીની કારકિર્દીની એવી ઉડાન ભરી છે કે જ્યા લોકોનું પહોચવું એક સપનું હોય છે અને આ સપનું પુરૂ કરનારા બહુ ઓછા ભારતીયો હોય છે. પરંતુ આ 25 વર્ષના છોકરાએ સાબીત કરી દીધું છે કે જો ધારો તો કઇ પણ થઇ શકે છે. હા, આપણે વાત કરી રહ્યા છે અમદાવાદના 25 વર્ષના સુરીલ શાહની કે જેણે 21…

Read More
8ae9a44e7cd555db4429df518e5c07f8

Last update Date : Wednesday, 3 January 18 4:00 PM Sr.No. Type of Goods Rate for 20 Kgs. Down Rate High Rate 1 Jeera (Cumin) 3500.00 4300.00 2 Sauff (Fennel) (Variali) 925.00 2500.00 3 Isabgul, White 1868.00 2161.00 4 Sarsav, Yellow 0.00 0.00 5 Raido (Mustard) 656.00 696.00 6 Castor Seed 0.00 0.00 7 Till, Seasame 1395.00 1811.00 8 Groundnut 0.00 0.00 9 Asalio, Red 0.00 0.00 10 Rajgaro 0.00 0.00 11 Fenugreek, Yellow 0.00 0.00 12 Moong, Green 0.00 0.00 13 Math, Shuffish 0.00 0.00 14 Udid, Black 0.00 0.00 15 Gram, Yellow 0.00 0.00 16 Tur, White 0.00…

Read More
Satyadaypng

સુરત : ઓલપાડના પરિયા ગામ નજીક મોડી રાત્રે એમ્બ્રોડરીના કારખાનામાં લૂંટારુંઓનો આતંક, 6 જેટલા કારીગરોને બંધક બનાવી 4 લાખથી વધુની લૂંટ, એમ્બ્રોડરી મશીનના પાર્ટ્સની કરવામાં આવી લૂંટ અમદાવાદ : AMTSનુ 2018-19નુ 508.17 કરોડનુ બજેટ રજુ કરાયું, ગત વર્ષની સરખામણીએ 17.01 કરોડનો અંદાજપત્રમાં ઘટાડો કર્યો. મુંબઈ: હૈદરાબાદ એક્સપ્રેસ ટ્રેનને ડોમ્બિવલીમાં રોકવામાં આવી, મધ્ય રેલવે, હાર્બર લાઇન સેવા ઠપ્પ ભીમા-કોરેગાંવમાં હિંસાના વિરોધમાં બહુજન સંગઠન પ્રેરિત બંધ શિવસેનાના ગઢ સમાન દાદર કે ભાજપના ગઢસમા ગોરેગામ-કાંદિવલી ઉપનગરોમાં સજ્જડ બંધ છે, મેડિકલ સ્ટોર્સ, દૂધની ડેરીઓને બાદ કરતાં મુંબઈના તમામ ઉપનગરોમાં દુકાનો, હોટેલ-રેસ્ટોરન્ટ્સનાં શટર ડાઉન છે. લોકસભામાં કોંગ્રેસ સાંસદ અને વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન, ગુજરાતનું ઉનાકાંડ…

Read More
vapi

મહારાષ્ટ્રમાં જાતીવાદને લઇને ફાટી નિકળેલી હિંસાની અસર મહારાષ્ટ્રને સરહદને અડીને આવેલા વાપીમા,  પણ વર્તાઇ છે વાપીમા  વાપી ચાર રસ્તા નજીક વિવિધ દલીત સંગઠનના ૫૦૦ જેટલા લોકોએ ઉપસ્થિત રહી વિરોધ નોંધવ્યો હતો વિરોધના વિવિધ વાવટા સાથે મુંબઇ હાઇવે પર ટાયર બાળી સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો એકાદ કલાક સુધી ચાલેલા ચક્કાજામમાં પોલીસે તુરંત ઘટનાસ્થળે ધસી જઇ તમામ આંદોલનકારીઓને સમજાવી ખસેડ્યા હતા અને ચક્કાજામ થયેલા રસ્તાઓને ખુલ્લા કરી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો. આંદોલનકારીઓમાં મોટી સંખ્યામાં મહીલાઓ અને યુવાનો જોડાયા હતા.આઝાદી લે કર રહેગે, અનુવાદ સે આઝાદી જેવા વિવિધ સૂત્રોચ્ચાર સાથે વાપીમાં ચાર, રસ્તા ખાતે વિવિધ દલીત સંગઠનોએ ટાયરો બાળી ચક્કાજામ કરી…

Read More
moto g 5

જો તમે નવા વર્ષમાં સ્માર્ટફોન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે Moto G5 Plus એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે, કારણ કે આ ફોન પર હાલમાં 7 હજારની છૂટ મળે છે જે કોઈ ભેટથી ઓછું નથી. લોન્ચિંગ સમયે આ ફોનનો ભાવ 16,999 રૂપિયા હતો પરંતુ હવે આ ફોનને Amazon પરથી 9,999 રૂપિયામાં ખરીદી શકાશે. Moto G5 Plusમાં 1080×1920 રીઝોલ્યુશન 5.2 ઇંચનું ફૂલ એચડી ડિસ્પ્લે અને 2GHz સ્નેપડ્રેગન ઑકટોકોર પ્રોસેસર છે. 3 GB અને 4 GB રેમ વોરિયન્ટ સાથે 16 GB અને 64 GB ઇન્ટરનલ મેમરી છે જે 128 GB સુધી વધારી શકાશે. આ ડિસ્કાઉન્ટ 4 GB રેમ અને…

Read More