Browsing: Display

નવી દિલ્હી તા. ૧૨: સરકારે જયારથીદેશમાં પેટ્રોલ અનેડીઝલની કિંમતમાંપ્રતિદિન ફેરફાર કરવાનોનિર્ણય કર્યો છે ત્યારથીતેની કિંમતમાં એકતરફીવધારો જોવા મળ્યો છે. સોમવારે પેટ્રોલની કિંમત એક વખતફરીથી ચર્ચામાં આવી છે આયાતી ક્રૂડ ઓઇલનો ભાવ છેલ્લાંએક અઠવાડિયામાં બેરલદીઠ આશરે ૩.૫૦ ડોલર વધી જતાંદેશમાં પેટ્રોલનો ભાવ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછીનાસૌથી ટોચની સપાટીએ પહોંચી ગયો છે. સોમવારે જાહેર સત્તાવાર આંકડા પ્રમાણે પેટ્રોલનો ભાવ મુંબઇમાં લિટરે રૂપિયા ૭૯.૪૧ પર પહોંચ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય તેલ બાસ્કેટ ૭૩ ટકા સાઉર ગ્રેડ દુબઇ અને ઓમન ક્રૂડ્સઅને બાકીનું સ્વીટ ગ્રેડ બ્રેન્ટનું બનેલું છે. શુક્રવારે ક્રૂડ ઓઇલ બેરલદીઠ ૫૩.૬૩ ડોલરે પહોંચ્યું છે. દરમિયાન, જુલાઈ મહિનાથી ફયૂઅલના ભાવના દૈનિક ફેરફાર હેઠળ મુંબઇમાં પેટ્રોલનો ભાવ સોમવારેરૂપિયા ૭૯.૪૧ થયો હતો, જે ઓગસ્ટ ૨૦૧૪ પછીનો સૌથી વધુ છે. એક મહિનામાં પેટ્રોલના ભાવમાંલિટરે રૂપિયા૧૩ અને ડીઝલના ભાવમાં લિટરે રૂપિયા૨૫નો વધારો થયો હતો. સોમવારે પેટ્રોલનો ભાવ દિલ્હીમાં લિટરે રૂપિયા૭૦.૩૦ હતો. કોલકાતામાં રૂપિયા૭૩.૦૫ અને ચેન્નાઇમાંરૂપિયા ૭૨.૮૭ પહોંચી ગયો હતો. અમદાવાદમાં ૭૨.૯૩ની આસપાસ ભાવ હતો.

ખાલાપુર ટોલ-પ્લાઝામાં પોતાનું કાર્ડ સ્વાઇપ કરતા પુણેના સેલ્સ મૅનેજરે બહુ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ૯ સપ્ટેમ્બરે ૩૬ વર્ષના…

મોદી સરકારને શક છે કે કાળું નાણું છૂપાવવા લોકો મોટા પ્રમાણમાં શેર, ડિબેન્ચર, બ્રન્ડ અને બાયબેકના માધ્યમો વાપરી રહ્યાં છે…

ગુજરાત મીડિયા માટે એક સન્માનિય અને ગર્વિત પ્રસંગ એવા ગુજરાત મીડિયા એવોર્ડ્‌સ દ્વારા વિવિધ ક્ષેત્રે પોતાની કલમની કસબ દાખવનાર પત્રકારોનું…

આગામી ૧૩ તેમજ ૧૪ સપ્ટેંબરના રોજ અમદાવાદની મુલાકાતે આવી રહેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ જાપાનના વડાપ્રધાન શિનજો અબેનુ બુધવારે અમદાવાદ…

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પુત્ર પ્રવીણભાઈનું અમેરિકામાં અવસાન નિપજતાં ‘પાસ’ના ક્ધવીનર હાર્દિક પટેલ, દિનેશભાઈ બાંભણિયા, લલિતભાઈ વસોયા સહિતનાઓએ ગાંધીનગર ખાતે…

દેશના બીજા મહિલા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પોતાનો કાર્યભાર સંભાળી જ લીધો છે અને હવે તેઓ ચૂંટણીની તૈયારીમાં પણ પાર્ટીને…

સુરત : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધીરે ધીરે કથળતી હોવાનું જાણવા મળે છે.કાયદાનો કોઈને હાઉ જ ના રહ્યો હોય…

સુરત  : સુરતના મુગલીસરા સ્થિત આવેલ નવ માળના એપાર્ટમેન્ટનો  દાદરનો ભાગ મોડી રાત્રે ધડાકાભેર સાથે તૂટી પડતા લોકોના જીવા ટાળવે…

સુરત : શહેરમાં કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા અને આઈટીના દરોડામાં રૂપિયા એક કરોડથી વધુની નવી ચલણી નોટો સાથે પકડાયેલા ઉધનાના…