રાજેષ રાણા , નવસારી
રાજ્ય સહિત દેશભરમાં દેવાધિદેવ મહાદેવના પર્વ શિવરાત્રીની નિમિતે માનવ જાત ભવફેરા માંથી શક્તિ-ભક્તિ અને મુકતિ પામવા શંભુભોળા નાથ ને રીજવવા શિવ ભક્તો વિશેષ પુજા-અર્ચના કરીને મનમાંછીત ફ્ળ મેલવતા હોય ત્યારે નવસારીનાં પૌરાણિક શ્રી દેવેશ્વર મહાદેવના મદિરમાં શિવભકતો વેહલી સવારથી મહાશિવરાત્રી નિમિતે વિશેષ પુજા-અર્ચના કરવા ઉમટી પડ્યાં હતા તેમજ દક્ષિણ ગુજરાતના શિવાલયો પણ હરહર ભોલેનાં ગુંજ સાથે ગુજી ઉઠયા હતા અને શિવભકતો મહાદેવના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહિયા છે ….