નવસારી ના રેલ્વે સ્ટેશન પર મહિલા શૌચાલય માંથી આજે બપોર ના સુમારે એક આઠ વર્ષ ની બાળકી મૃત હાલત મા મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર એક પર 4:00 વાગ્યા ના સુમારે એક મુસાફર એ મહિલા શૌચાલય માં એક બાળકી ની નો મૃત દેહ જોતા તેણે તાત્કાલિક સ્ટેશન માસ્ટર ને આ અંગે જાણ કરી હતી. અને સ્ટેશન માસ્ટર એ જી.આર.પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને એફ.એસ.એલ ની મદદ થી આગળ ની તાપસ હાથ ધરી હતી. જોકે હજુ સુધી મોત નું કરણ જાણી શકાયું નથી અને મરણ જનાર બાળકી ની ઓળખ થઈ નથી. આ અંગે જી.આર.પી પોલીસ તપાસ કરી રહી છે.