Browsing: Politics-1

રાહુલ ગાંધી લખનઉ એરપોર્ટથી નીકળ્યા લખીમપુર માટે - એરપોર્ટ પર ધરણા બાદ રાહુલને મળી મંજૂરી

રાહુલ ગાંધી લખનઉ એરપોર્ટથી નીકળ્યા લખીમપુર માટે – એરપોર્ટ પર ધરણા બાદ રાહુલને મળી મંજૂરી લખનઉ એરપોર્ટ પર પહોંચીને રાહુલ…

209 scaled

રવિવારે યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ઊતરી છે, ત્યારે ચૂંટણીના 48 કલાક પહેલા…

આજે કોંગ્રેસમાં ઘણા નવા સમાચાર મળી રહયા છે આજે જ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપી દીધું છે.બીજી બાજુ કેપ્ટન અમરિન્દર સિંહ અમિત શાહની નજીક જવાની કોશિશમાં છે એ સંજોગોમાં હવે રાહુલ ગાંધીની હાજરીમાં જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બંનેના સ્વાગત માટે પાર્ટી ઓફિસમાં પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે. બંને યુવા નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરતા પહેલાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શહિદ ભગત સિંહ પાર્ક પહોંચ્યા હતા અને ત્યાં તેમણે શહિદ ભગતસિંહની પ્રતિમાને માળા પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. જેએનયુ સૂત્રોચ્ચાર કેસ બાદ ચર્ચામાં આવેલા કન્હૈયા કુમાર અને ગુજરાતના દલિતનેતા જિજ્ઞેશ મેવાણી મંગળવારે કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં આ યુવા ચહેરાઓની એન્ટ્રી એવા સમયે થઈ રહી છે જ્યારે નેતાઓ વચ્ચે પાર્ટી સાથે સંબંધ તોડવાની હોડ જામી છે. હાલમાં જ રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ, પ્રિયંકા ચતુર્વેદી અને લલિતેશપતિ ત્રિપાઠી જેવા ઘણા યુવા ચહેરાઓએ કોંગ્રેસ છોડી દીધી છે. શર્મિષ્ઠા મુખર્જીએ આ અઠવાડિયે રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અહીં થોડા દિવસોથી ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ કોંગ્રેસમાં જોડાશે એવી ચર્ચા છે. જ્યારે કોંગ્રેસમાં યુવા નેતાઓની કોંગ્રેસમાં એક જ સમયે એન્ટ્રી અને એક્ઝિટથી સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું પાર્ટી પોતાના ભવિષ્યના ચહેરાઓને લઈને હજી પણ મૂંઝવણમાં છે? ક્રાંતિકારી સરદાર ભગત સિંહ, જેમણે દેશની આઝાદીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. મંગળવારે ભગત સિંહની જન્મજયંતી નિમિત્તે જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ પ્રમુખ અને સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિતનેતા જિજ્ઞેશ મેવાણીને કોંગ્રેસમાં જોડાઈને એકસાથે અનેક સમીકરણો સાધવાના પ્રયાસ ચાલી રહ્યાં છે.

આજે કોંગ્રેસમાં ઘણા નવા સમાચાર મળી રહયા છે આજે જ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપી દીધું…

શું સાબિત થશે ભાજપ સામે રામબાણ ?

જિજ્ઞેશનું કોંગ્રેસમાં જોડાણ : શું સાબિત થશે ભાજપ સામે રામબાણ ? શું એ ફૂંકી શકશે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ જિજ્ઞેશ મેવાણી…

વિધાનસભામાં પહેલા દિવસે વિપક્ષના ધારદાર સવાલ

વિધાનસભામાં પહેલા દિવસે વિપક્ષના ધારદાર સવાલ : વાંચો વિપક્ષના સવાલ અને સરકારના જવાબ ગુજરાત વિધાનસભામાં આજથી 2 દિવસનું ચોમાસુ સત્ર…

gandhinagar news today

Gandhinagar News today : ગાંધીનગરમાં રાજ્ય વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર શરૂ : કોરોના મુદ્દે કોંગ્રેસનો હોબાળો, મૃતકોને ન્યાય અપાવવાના…

pm modi news america

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અમેરિકા મુલાકાત ખાસ કેમ છે? – મોદી અમેરિકાની મુલાકાત માટે રવાના વડાપ્રધાન મોદી આજે અમેરિકાની મુલાકાત…

185

ગાંધીનગરમાં આવેલા મંત્રી નિવાસસ્થાન પાછળ અનેક માન્યતાઓ પ્રવર્તી રહી છે, જેમાં જે કોઈ મુખ્યમંત્રી એક નંબરના બંગલામાં રહે તો તેમણે…

180

અમદાવાદ મહાનગર પાલિકા ની 2 વોર્ડ ની પેટા ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારો ની જાહેરાત કર્યા બાદ તરત જ કોંગ્રેસ દ્વારા…

WhatsApp Image 2021 09 15 at 15.17.41

મળતી માહિતી મુજબ મંત્રી મંડળની શપથ વિધિ આજે મુલતવી રાખવામાં આવી છે ? એવું તે શું થયું કે રાજભવન ખાતેથી…