બિગબોસ શરૂ થયું ત્યારથી પોતાના વર્તન અને ગુસ્સાના કારણે વિવાદોમાં ઘેરાયેલી પ્રિયંકા જગ્ગા ફરી એક વખત ચર્ચા માં છે. પોતાના નઠારા વર્તનના કારણે બિગબોસ માં શરૂઆત થી જ પ્રિયંકા અને અન્ય કન્સેસ્ટન્ટ દ્વારા તિરસ્કાર કરવામાં આવતો રહ્યો છે. ત્યારે આજે પ્રિયંકા એ બિગબોસ ના હોસ્ટ અને બોલિવૂડના ભાઈ ગણાતા એવા સલમાન ખાન સાથે વેર બન્દ્યું છે. જેના બાદથી સલમાન ખાન ના ગુસ્સાનો કોઈ પાર રહ્યો નથી. હદ તો ત્યાં થઇ જયારે સલમાને બિગ બોસ ચોદવાની વાત કરી સાથે કલર્સ સાથે ભવિષ્ય માં પણ કોઈ પ્રકાર નો શો નહિ કરે. તેમ સલમાને જણાવ્યું હતું. જયારે તેના વળતા જવાબમાં પ્રિયંકા એ જણાવ્યું…
કવિ: SATYA DESK
હાલમાં આવેલી બોલિવૂડની ફિલ્મ બેફિકરે માં મુખ્યુ ભૂમિકા ભજવનાર વાણી કપૂરનું કેહવું છે કે, તેને હવે બોલિવૂડના કિંગ ખાન ઘનતા શાહરુખ ખાન સાથે કામ કરવું છે. તેને વધુમાં કહ્યું છે કે તે અત્યારે ઘણી સ્ટોરીસ સાંભળી છે પરંતુ કોઈ પણ ફિલ્મ સાઈન નથી કરી. આમ તો બોલિવૂડની ઘણી એકટ્રેસ ને શાહરુખ ખાન સાથે કામ કરવું છે ત્યારે હવે એમાં બીજું એક નામ વાણી કપૂરનું નામ પણ જોડાઈ ગયું છે. વાણી કાર્પપોરે જબનવ્યુ હતું કે તેને બેફિક્રેમ રણવીર સાથે કામ કરવાની બહુજ મઝા આવી છે. પણ મારે હવે કિંગ ખાન સાથે કામ કરવું છે. ફિલ્મ માં તે શાહરુખ સાથે કામ કરવાની…
ઇસ્લામાબાદ તા. 21 : બોલિવૂડમાં છેલ્લા ઘણા સમય થી પાકિસ્તાન કલાકારોનો વિરોધ નોંધાયી રહ્યો છે. ભારત માં થતા અવારનવાર અતંકવાદી હુમલા તેમજ સિજ઼ ફાયરના ઊલ્લઘનને બાદલ ભારતની પ્રજા સાથે ભારતીય સિતારાઓ માં પણ તેનો ભારે વિરોધ જોવા મળ્યો હતો. જયારે પાકિસ્તાને થઇ રહેલા વિરોધ નો વળતો જવાબ આપવા માટે થિયેટરો માં ભારતીય ફિલ્મોને બતાવવા પર પ્રતિબંધ મુક્યો હતો. આ પ્રતિબંધ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરીફના આદેશ થી આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ નિયમ ના હેઠળ ભારતની ફિલ્મને પણ પ્રતિબંધિત વસ્તુ તરીકે ગણાવી હતી. પરંતુ મળતી માહિતી અનુસાર 4 મહિનાના પ્રતિબંધી બાદ હવે પાકિસ્તાને પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. પાકિસ્તાનના એક થિયેટરના…
ભરૂચ સબજેલ માં પોલીસ ના સર્ચ ઓપરેશન માં મોબાઇલ ઝડપાવવા નો સિલસિલો યથાવત વધુ ચાર જેટલા મોબાઇલ છેલ્લા બે દિવસ માં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે …. છેલ્લા એક માસ થી ભરૂચ ની સબજેલ ચર્ચા માં છે અને ચર્ચા નું કારણ છે મોબાઈલ જાણી ને જવાઈ લાગે અને વિચારવું પણ પડે તે પ્રકારે મોબાઈલ ઝડપાવવા નો સિલસિલો જેલ માં ચાલુ છે અત્યાર સુધી ના પોલીસ ના સર્ચ ઓપરેશન માં કુલ ૨૦ થી વધુ મોબાઈલ પોલીસ કબ્જે કરી ચુકી છે … ખૂંખાર કેદી ઓ જેલ માં કોલ સેન્ટર ચલાવતા હોય તેમ જાણે કે ખૌફ વગળ મોબાઈલ જેલ માં…
કરોડો ના ખર્ચે તૈયાર થઇ અસમાજીકો નો અડ્ડો બનેલા રાજીવ આવાસ યોજના ના અહેવાલો પ્રસિદ્ધ થતાજ પાલિકા ના મુખ્ય અધિકારી આજે સ્થળ મુલાકાતે ગયા હતા …… અંદાજીત ૧૪ કરોડ ઉપરાંત ના ખર્ચે ભરૂચ ના મોદી પાર્ક નજીક ઝૂંપડપટ્ટી મુક્ત અભિયાન ના ભાગ રૂપે તૈયાર થઇ રહેલા રાજીવ આવાસ યોજના ના ૫૦૦ ઉપરાંત મકાનો માંથી ૧૦૦ થી વધુ બની ને તૈયાર થઇ ગયા છે અને જે તે વખત ના મુખ્યમંત્રી આનંદી બેન પટેલ ના હસ્તે લોકાર્પણ પણ થઇ ગયું હતું … પરન્તુ હાલ તંત્ર ના ઉદાસીન વલણ ના કારણે કોઇ ઝુંપડા વાસી તો ત્યાં રહેવા નથી આવી રહ્યા પણ અસામાજીક તત્વો…
ભરૂચ ના રતન તળાવ માં અસંખ્ય કાચબા ના મૃત્યુ અંગે તેમજ ઍતિહાસિક તળાવ પ્રત્યે વહીવટી તંત્ર ભેદભાવ રાખતા હોવાના આક્ષેપો સાથે સ્થાનિક આગેવાનેપાલિકા સામે ધરણાં નો કાર્યક્રમ રાખ્યો હતો……. વર્ષો થી ઍતિહાસિક રતન તળાવ કાચબા ના મૃત્યુ ના સમાચારો થી ચર્ચા માં આવતું હોય છે …અને અત્યાર સુધી ૨૦૦ થી વધુ કાચબાઓ મોત મેં પણ ભેટી ચુક્યા છે ….. તળાવ ના નવીનીકરણ માટે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ પણ મંજુર થઇ ચુકી છે છતાં આજ દિન સુધી તળાવ મામલે તંત્ર ઉદાસીન થઇ બેઠું છે અને બીજી તરફ કાચબા જેવા જીવો આ તળાવ માં મૃત્યુ પામી રહ્યા છે …. આજ રોજ રતન…
ગુજરાત રાજ્ય કૌશલ્ય સ્પર્ધા માં ભરૂચ ની મુન્શી આઈ.ટી.આઈ ની વિદ્યાર્થીની નાજીયા પટેલ પ્રથમ ક્રમાંકે આવતા ખુશી ની લહેર વ્યાપી હતી….. ભરૂચ જીલ્લો એક પછી એક દરેક ક્ષેત્ર માં સિદ્ધિઓ હાસિલ કરતુ રહ્યું છે..અને આવા ગૌરવવંતા કાર્ય માં જેટલા યુવાનો આગણ છે એટલાજ પ્રમાણ માં યુવતીઓ પણ આગણ છે .. વાત કંઈક આમ છે કે ગત ૨૦૧૬ ના વર્ષ માં N.C.V.T બોર્ડ દ્વારા લેવામાં આવેલ ગુજરાત રાજ્ય ની તમામ આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓં માટે લેવામાં આવેલ ગુજરાત રાજ્ય કૌશલ્ય સ્પર્ધા માં ભરૂચ ના સફારી પાર્ક માં રહેતી અને હાજી એહમદ મુન્શી આઈ.ટી.આઈ.ની તાલીમાર્થી નાજીયા બશીર ભાઈ પટેલ રાજ્ય લેવલે પ્રથમ ક્રમાંક મેળવી…
અહીં કટક માં રમાઈ રહેલી ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ની મેચ માં ઇંગ્લેન્ડે જીતી ને પેહલા ગેંદબાજી કરવાનો ફેંસલો કર્યો હતો. જે ઇંગ્લેન્ડની ટીમને ઘણો ભારે પડ્યો। ઇન્ડિયાએ પેહલા બેટિંગ કરતા 6 વિકેટે 381 રન બનવ્યા છે. ઇંગ્લેન્ડને પેહલી 5 ઓવેર માં તો એમને લાગ્યું કે ઇનમેં ફેંસલોઃ બહુજ સારો છે. કેમકે ઇન્ડિયા એ માત્ર 25 રન ના નિજી સ્કોર પરજ 3 વિકેટ ખોવી દીધી હતી. ઓપનર રાહુલ અને ધવન 5 અને 11 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. જયારે કેપ્ટન વિરાટ કોહલી રમવા આવ્યા ત્યારે બધાને આશા હતી કે વિરાટ તો આજે રામસે જ પરંતુ વિરાટ ફક્ત 8 રન…
અહીં પર્થમાં ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી વન્ડે મેચ ઑસ્ટ્રેલિયા એ 7 વિકેટથી લીધી છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવેરમાં 7 વિકેટે 263 બનાવ્યા હતા. પાકિસ્તાન પારીની શરૂઆત તો સારી રહી હતી પાકિસ્તાને પેહલી 10 ઓવેર માં 1 વિકેટે 50 રન ફટકારી દીધા હતા. જયારે 20 ઓવેર પછી પાકિસ્તાનનો સ્કોર 2વિકેટે 100 પર પહોંચી ગયો હતો. જયારે પાકિસ્તાન તરફ થી બાબર આઝમે 84 રન નોંધાવ્યા હતા. અને પણ 50 રન નો ફાળો આપ્યો હતો. પરંતુ સમયાંતરે પાકિસ્તાનની વિકેટો પડી જતા પાકિસ્તાનની પારી 263 રન પર અટકી ગઈ હતી. ઑસ્ટ્રેલિયા ના હેઝલવૂડે શાનદાર બોલિંગ દ્વારા 10 ઓવેર માં 32…
નોટબંધી થી થયેલ પરેશાની અને નુકશાની ના જવાબો મેળવવા બાબતે આજ રોજ ભરૂચ યૂથ કોંગ્રેસે રેલી યોજી કલેકટર ઓફીસ નો ધરાવો કર્યો હતો…. નોટ બંધી ના નિર્ણય બાદ સામાન્ય લોકો ને પડેલી મુશ્કીલીઓ બાબતે યૂથ કોંગ્રેસ વડાપ્રધાન સમક્ષ રાહુલ ગાંધી એ પૂછેલા સવાલો ના જવાબો માંગવા માં આવ્યા હતા ..પરંતુ કોઈ પ્રકાર ના જવાબો સરકાર દ્વારા આપવા માં ન આવતા હોવા ના કારણે આજ રોજ ભરૂચ યૂથ કોંગ્રેસ આક્રમકઃ બન્યું હતું અને ભરૂચ ના સ્ટેશન ખાતે બાબા સાહેબ અંબેડકર ની પ્રતિમા ને ફુલ હાર બાદ વિશાળ સંખ્યા માં રેલી કાઢવા માં આવી હતી. … સ્ટેશન રોડ થી નીકળી રેલી શાલીમાર…