કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

આજ મધરાતથી બહાર પડશે નવી નોટ :અર્થવ્યવસ્થા માટે નિર્ણય જરૂરી :સરકારે આતંકવાદ વિરુદ્ધ ભર્યું પગલું :મોટી નોટનું આતંકવાદના ફંડિંગ માટે થતો હતો ઉપયોગ :લોકોએ ગભરાવવાની જરૂર નથી :નોટ બદલાવવા યોગ્ય વ્યવસ્થા ગોઠવાશે :નવી નોટ નવી સિરીઝમાં મહાત્મા ગાંધીજી અને માંગલ્યનનો ફોટો :રિઝર્વ બેન્કના ગવર્નર ઊર્જિત પટેલની પ્રેસ કોન્ફરન્સ.

Read More

નવી દિલ્‍હી,તા.૮ : ટોયેટાના સોૈથી  સફળ ગણાતા  સ્‍પોર્ટસ યુટિલિટી વેહિકલ  ફોર્ચ્‍યુનરને કંપનીએ આખેઆખી કાયાપલટ  સાથે નવી લોન્‍ચ કરી છે. નવી ફોર્ચ્‍યુનરમાં ડીઝલ ઉપરાંત પેટ્રોલ એન્‍જિનનો ઓપ્‍શન પણ અપાયો છે. એની કિંમત ૨૫.૯૧ લાખથી ૩૧.૧૨ લાખ રૂપિયા (એક્‍સ – શોરૂમ) સુધી છે. ગઇકાલે દિલ્‍હીમાં લોન્‍ચ થયેલા ફોર્ચ્‍યુનરના નવા  મોડેલની સંપુર્ણ કાયાપલટ થઇ ચુકી છે. એનું ઇન્‍ટીરિયર અને બહારનો લુક પ્રીમિયમ કાર જેવા બનાવવામાં આવ્‍યા છે. એમાં નેવિગેશન માટે ટચસ્‍ક્રીન ઇન્‍ફોટેઇનમેન્‍ટ સિસ્‍ટમ છે. સાત રંગોના  ઓપ્‍શન સાથે ઓટોમેટિક અને મેન્‍યુઅલ  ટ્રાન્‍સમિશન બંનેનો  ઓપ્‍શન છે.

Read More

યુએસ ચૂંટણીનું મતદાન શરૂઃ ભારે રસાકસી અને પ્રતિષ્‍ઠા ભરી અમેરીકાની ચૂંટણીમાં સૌ પ્રથમ વોટ એસ્‍ટ્રોનોટ શેન કિમ્‍બ્રાએ આપ્‍યો : શેન ૧૯ ઓકટોબરે સ્‍પેસમાં રવાના થયેલઃ સૌ પ્રથમવાર સ્‍પેસમાંથી ડેવિડ વોલ્‍ફ નામના અમેરીકી એસ્‍ટ્રોનોટે ૧૯૯૭માં વોટ આપેલ.

Read More

નવી દિલ્હી : યુવરાજ અને અભિનેત્રી હેઝલ કીચ આ મહિને 30 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. યુવરાજના લગ્નના કાર્ડની તસ્વીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. આ કાર્ડ ખુબ જ ખાસ છે કારણ કે યુવીએ આ કાર્ડને સંપુર્ણ ક્રિકેટનો રંગ આપવાનો પ્રયાસ કર્યો છે. કાર્ડની થીમ ક્રિકેટ રાખવામાં આવી છે. કાર્ડ પર લખવામાં આવ્યું છે કે કે, યુવારજ એન્ડ હેજલ પ્રીમિયર લીગ, લવિંગ ઇટ, સરજી. યુવીના લગ્નના કાર્ડને બનાવનારા સેન્ડી અને કપિલ ખુરાનાએ આ કાર્ડ બનાવવામાં પોતાનો જીવ રેડી દીધો છે. બંન્નેએ મળીને કાર્ડને એ રીતે ડિઝાઇન કર્યું છે, જેને જોતા તમને ક્રિકેટનું મેદાન હોય તેવો જ…

Read More

વોશિંગટનઃ અમેરિકાની ચૂંટણી 2016 પહેલાં છેલ્લાં દિવસે રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટન માટે પ્રચાર કર્યો હતો. ભારતીય સમય અનુસાર મંગળવારની સવારે અમેરિકાના ફ્લોડેલ્ફિયામાં એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું કે તમારે કોઇની વિરૂદ્ધ વોટ કરવાની જરૂર નથી. તમારે એક ઉમદા ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને વોટ કરવો જોઇએ. હિલેરી અમેરિકી લોકો જેવી મજબૂત અને સખ્ત છે. બરાક ઓબામાએ કહ્યું કે હિલેરી જાણે છે કે તેમની સરકાર નોકરી તેમના માટે નહીં પરંતુ રાષ્ટ્ર માટે કરે છે. આપણે ડોનાલ્ડ ટ્રંપ પર ભરોસો ન કરી શકીએ. તેમણે એમ પણ કહ્યું છે કે અમેરિકી નાગરિકોને હું અપીલ કરીશ કે એવી વ્યક્તિને વોટ ન કરો જેની…

Read More

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે હિન્દી ન્યૂઝ ચેનલ એનડીટીવી ઇન્ડિયાનાં પ્રસારણ પર લગાવેલ પ્રતિબંધના નિર્ણય મુદ્દે પારોઠનાં પગલા ભર્યા છે. સરકારે હાલ પોતાનાં આદેશને સ્થગિત કર્યા છે. પીટીઆઇએ અધિકારીક સુત્રોનાં હવાલાથી સોમવારે સાંજે આ અંગેની જાણકારી આપી હતી. જાણકારી અનુસાર સુચના અને પ્રસારણ મંત્રાલયનો આ નિર્ણય લીધો છે. અગાઉ સરકારે ચેનલને 9 નવેમ્બરે એક દિવસ માટે ઓફ એર કરવાનો આદેશ આપ્યો હતો. ચેનલ પર આ પ્રતિબંધના કારણે આ વર્ષે જાન્યુઆરીમાં પંજાબના પઠાણકોટ ખાતેનાં એરબેઝ પર થયેલા આતંકવાદી હૂમલા દરમિયાન પ્રસારણ નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. સરકારનાં આ નિર્ણયની વિરુદ્ધ NDTV ઇન્ડિયાએ સોમવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. ચેનલનું કહેવું છે કે…

Read More

કનુ રામદાસ ગાંધી 87 વર્ષના હતાનાસાના પૂર્વ વૈજ્ઞાનિક હતા દાદા મોહનદાસ કરમચંદ ગાંધીની લાકડી પકડીનેચાલતા જતા એક નાકકડા બાળકની તસ્વીર વિશ્વ પ્રસિદ્ધથઇ હતી આ નાનકડો બાળક એટલે કનુ રામદાસ ગાંધીગુજરાતના ઐતિહાસિક દાંડીના મીઠાના સત્યાગ્રહ સમયેજુહુના બીચ ઉપર આ તસ્વીર લેવાયેલ જે આજે દાયકાપછી [પણ લોકોની સ્મૃતિમાં આજે પણ છે જે અહીંનજરે પડે છે તેઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી સુરતની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા અને તેમનીસારવાર માટે નાણાંની વ્યવસ્થા પણ માંડ માંડ થઈ હતી ધીમંત બદીયા નામના ગાંધીજીના અંગતમિત્રના પૌત્રે માંદગીના ખાટલે રહેલ કનુભાઈને 21 હજાર રૂપિયા પોતાની અંગત રકમમાંથી આપ્યાહતા રાધાકૃષ્ણ મંદિરે ખુબ મોટી સેવા કરી હતી તેમણે શિવજ્યોતિ હોસ્પિટલમાં…

Read More

વોશીંગ્‍ટન તા.૭ : અમેરિકામાં આવતીકાલે રાષ્‍ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનુ છે. આ માટેની તમામ તૈયારી પુર્ણ થઇ ગઇ છે. લગભગ ર૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વિશ્વના સૌથી શકિતશાળી દેશ અમેરિકાના ૪પમાં રાષ્‍ટ્રપતિ બનવા માટે ડેમોક્રેટીક પાર્ટીના હિલેરી કિલન્‍ટન અને રિપબ્‍લીકન પાર્ટીના ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વચ્‍ચે ખરાખરીનો જંગ છે. બંનેએ વિજય માટે મેરેથોન મહેનત કરી છે. આ વખતની ચૂંટણીની મીડીયામાં પણ ભારે ચર્ચા થઇ છે. કુલ ર૦ કરોડ મતદારોમાંથી ૩ કરોડ પ૦ લાખ મતદારો પહેલા જ મતદાન કરી ચુકયા છે.       અમેરિકી રાષ્‍ટ્રપતિ પદ માટે ઇલેકશન ડે આવતીકાલે છે. ભારતીય સમય મુજબ સાંજે પ-૩૦ કલાક સુધી પ્રથમ ચરણની ચૂંટણી ચાલશે. ચૂંટણીમાં…

Read More

અમદાવાદ: દેશમાં ચકચાર મચાવનાર કોલ સેન્ટર રેકેટના માસ્ટર માઇન્ડ સાગર ઉર્ફે શેગી ઠાકર અને તેની બહેન રીમા ઠાકરની ધરપકડ કરવા માટે થાણે ક્રાઇમ બ્રાંચ ઇન્ટરપોલની મદદ લે તેવી શક્યતા છે. એક હજાર કરોડ કરતાં વધુનું કૌભાંડ આચરનાર સાગર અને રીમા થાણે ક્રાઇમ બ્રાંચની ધરપકડથી બચવા માટે વિદેશમાં ફરાર થઇ ગયાં છે તો બીજી તરફ એફબીઆઇ (ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વે‌િસ્ટગેશન)એ પણ સાગર અને રીમા કયા દેશમાં છુપાયાં છે તે શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. થાણે ક્રાઇમ બ્રાંચે સાગર-રીમા વિરુદ્ધમાં લુકઆઉટ નો‌િટસ જારી કરી દીધી છે. અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસેના એક બ‌િલ્ડિંગથી વિદેશીઓની ઠગાઇ કરીને કરોડો રૂપિયાની કમાણી શરૂ કરનાર સાગર અને…

Read More

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું પ્રમોશન ફરી એક વખત ટળ્યું છે. હજુ સોનિયા ગાંધી જ પાર્ટી અધ્યક્ષ બની રહેશે. કોંગ્રેસે સંગઠન ચૂંટણી માટે એક વર્ષનો વધારે સમય માંગ્યો છે. પાર્ટીએ એના માટે ચૂંટણી પંચને ચિઠ્ઠી લખી છે. સૂત્રોનું માનવું છે કે પાર્ટી હજુ ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત કેટલાક રાજ્યોમાં ચૂંટણની તૈયારીમાં લાગેલી છે અને એવામાં સંગઠનમાં ફેરફાર મુનસીબ માનવામાં આવશે નહીં. જો કે સોમવારે દિલ્હીમાં થયેલી કાર્યસમિતની બેઠકમાં સર્વસંમતિથી એવી માંગણી કરી છે કે રાહુલ ગાંધીએ હવે પાર્ટીની કમાન સોંપી દેવી જોઇએ. ઘણા બધા સભ્યોનું એવું માનવું છે કે છેલ્લા ગણા સમયથી ઘણા મુદા પર રાહુલ ગાંધીએ આક્રમક…

Read More