Italy bans ChatGPT: ઇટાલીએ ChatGPT પર પ્રતિબંધ મૂક્યો છે. ઇટાલીની ડેટા પ્રોટેક્શન ઓથોરિટીએ સિક્રસીની ચિંતાઓને કારણે તેના પર અસ્થાયી પ્રતિબંધનો આદેશ આપ્યો છે. આ સાથે ઇટાલી ChatGPT પર પ્રતિબંધ મૂકનાર પહેલો પશ્ચિમી દેશ બની ગયો છે. ChatGPT એ OpenAI દ્વારા ડેવલપ્ડ ચેટબોટ છે. ઇટાલિયન ઓથોરિટીએ કહ્યું કે ChatGPT પાસે મોટા પાયે પર્સનલ ડેટા એકત્ર કરીને અને સ્ટોર કરીને ચેટબોટ્સને ‘ટ્રેન’ કરવા માટેના સ્ટેપને યોગ્ય ઠેરવવા માટે કોઈ કાનૂની આધાર નથી.ChatGPT ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી તે પ્રશ્નોના વિશ્વસનીય જવાબો આપવાની કેપેસિટી તેમજ પોએમ લખવા, એજ્યુકેશનલ આર્ટિકલ લખવા અને લોંન્ગ ડોક્યુમેન્ટ કાપવા સહિતની તેની ઘણી કેપેસિટીઓને કારણે સેન્સેટિવ…
કવિ: satyadaydesknews
કાર ખરીદનારાઓની અપેક્ષાઓ પર મોટો ફટકો પડ્યો છે. દેશની સૌથી મોટી વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકીએ કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેનાથી કંપનીના વ્હીકલ વધુ મોંઘા થશે. કંપનીએ તેના વ્હીકલની કિંમતમાં 0.8 ટકાનો વધારો કર્યો છે.1 એપ્રિલથી મારુતિના તમામ વ્હીકલ મોંઘા થયામારુતિ સુઝુકીએ 1 એપ્રિલ 2023 થી તેના વ્હીકલની કિંમતોમાં વધારો કર્યો છે. મારુતિ સુઝુકીએ તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે મોંઘવારી અને નિયમનકારી જરૂરિયાતોને પહોંચી વળવા માટે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે આ વધારો તમામ મોડલ પર લાગૂ કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે ખર્ચ ઘટાડવા અને નફાકારકતા વધારવા માટે કિંમતોમાં વધારો જરૂરી છે.આ કંપનીઓએ પણ…
ડીસા હથિલા હનુમાનજી મંદિરની ગૌશાળાના દબાણ દૂર કર્યા બાદ પાલિકા દ્વારા ગાયોની વ્યવસ્થા ઉભી ન કરાતા જીવદયાપ્રેમીઓ દ્વારા આજે અન્ય ગૌશાળામાં ગાયોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ.. ડીસાના ધારાસભ્ય અને ડીસા નગરપાલિકા તરફથી ડીસામાં દબાણ દૂર કરવાની ઐતિહાસિક કામગીરી હિન્દુઓની આસથા સાથે ખિલવાડ કરી ગાયોની સાર સંભાળ કરતાં દબાણ તોડી પડાયા જ્યારે બિલ્ડરો અને મોટી લાગવગ ધરાવતા ના દબાણો તોડવામાં અનદેખી ખરેખર જે દબાણ ડીસામાં છે તે તોડવામાં નગરપાલિકા રાજકીય દબાણ હેઠળ જ્યારે ગૌવંશની સાર સંભાળ કરતાં દબાણ તોડતા હિન્દુઓની આસ્થા ઉપર ચોટ ડીસાના હરિઓમ શાળાની પાછળ આવેલી આથેલા હનુમાનજીની ગૌશાળામાં સૌથી વધુ ગાયો વસવાટ કરતી હતી જે…
ભાભર તાલુકા ના કપરૂપુર ગ્રામજ નો દ્વારા ઘોરણ ૩ ની બાલિકાઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં શાળા પરિવાર નો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.. ભાભર તાલુકા ના કપરૂપુર પ્રાથમિક શાળા ની રાઠોડ કમલબેન સોમસિહ અને રબારી મૈત્રીબેન ભેમાભાઇ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્ય ભરમા પ્રથમ આવી નેશનલ કક્ષાએ પહોચતા બાલિકાઓ તેમજ શાળા પરિવાર નો સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં બાલિકાઓ ને ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ નો ફોટો, શિલ્ડ, ટ્રોફી સહિત વિવિધ ભેટ સોગાદ તેમજ રોકડ રકમ આપી સન્માન સાથે પ્રોત્સાહિત કરવામાં આવેલ આ પ્રસંગે શાળા પરિવાર નુ ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું આ કાર્યક્રમ માં દરમિયાન બાલિકાઓ દ્વારા પ્રત્યાન લાઇવ ડેમો…
Dark Mehndi: મહેંદીનો રંગ ઘેરો લાલ થઈ જશે, સૂકાઈ ગયા પછી લગાવો આ 4 વસ્તુઓલગ્ન-પાર્ટી કે તહેવારોની સિઝનમાં દરેક સ્ત્રી સુંદર દેખાવા માંગે છે, હવે મહેંદી વગર મેકઅપ અધુરો લાગે છે. છોકરીઓને પણ આ રીતે અલગ-અલગ પ્રકારની ડિઝાઇન બનાવવી ગમે છે. પરંતુ તમે ઘણીવાર નોંધ્યું હશે કે મહેંદીનો રંગ 2-3 દિવસથી વધુ સમય સુધી ટકતો નથી, તમે ઘણી કોશિશ કરો છો, છતાં પણ તમને ઈચ્છિત પરિણામ નથી મળતું. ચાલો જાણીએ કઇ એવી ટ્રિક્સ છે જેનાથી તેનો રંગ ઘાટો કરી શકાય છે. . . .આ વસ્તુઓની મદદથી મહેંદીનો રંગ વધશે1. નીલગિરી તેલતમે નીલગિરીના તેલનો ઉપયોગ ઓછો કર્યો હશે, પરંતુ તે મેંદીનો…
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ શનિવારે (1 એપ્રિલ) મેડ્રિડ સ્પેન માસ્ટર્સ સુપર 300 ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. તેણે સેમિફાઇનલમાં સિંગાપોરની યેઓ જિયા મિનને સીધી ગેમમાં હરાવી હતી. સિંધુ આ વર્ષે પ્રથમ વખત કોઈ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. સિંધુએ 24-22, 22-20થી મેચ જીતી હતી. મિન સામે સિંધુની આ ચોથી જીત છે. સિંધુ પ્રથમ ગેમમાં એક તબક્કે 15-20થી પાછળ હતી. ત્યાર બાદ તેણે વાપસી કરી અને સાત ગેમ પોઈન્ટ બચાવ્યા હતા. સિંધુએ પ્રથમ ગેમ 24-22થી જીતી હતી. બીજી ગેમમાં પણ સિંધુ શરૂઆતમાં 1-4થી પાછળ હતી. તે પછી તેણીએ સતત પોઈન્ટ મેળવ્યા અને 11-6થી આગળ થઇ હતી. મિને સિંધુને જોરદાર ટક્કર…
તે તો પગ બતાવવાના 10 લાખ લેશે, જ્યારે સ્મિતા પાટીલે શ્રીદેવી ને ટોન્ટ કર્યો, તો ઉઠાવ્યા હતા આ સવાલ..શ્રીદેવીએ 70-80 અને 90ના દાયકામાં બોલિવૂડમાં પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે લગભગ 50 વર્ષ સુધી બોલિવૂડ પર રાજ કર્યું. આ દરમિયાન, તેણે ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમાની પ્રથમ લેડી સુપરસ્ટાર કહેવાતી. તે યુગની અભિનેત્રી સ્મિતા પાટીલે એકવાર તેની કારકિર્દી અને એક મુલાકાતમાં ઘણી વાતો કહી. શ્રીદેવીની ફિલ્મોની પસંદગી પર સવાલ ઉઠાવતા સ્મિતાએ કહ્યું હતું કે શ્રીદેવીની ફિલ્મો જોયા પછી તે વિચારવા મજબૂર થઈ ગઈ કે શું પૈસા કમાવવા માટે વાહિયાત ફિલ્મોમાં કામ કરવું યોગ્ય છે?સ્મિતાએ કહ્યું હતું કે, શ્રીદેવી મારી…
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની આગલી પહેલ મહિલા આરોગ્ય કેમ્પ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાકા બા હોસ્પિટલ, હાંસોટના સહયોગથી ઝનોર ખાતે મહિલા આરોગ્ય કેમ્પનું સફળ આયોજન જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ મહિલા આરોગ્ય કેમ્પનું ઉદ્ઘાટન કર્યું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાકા બા હોસ્પિટલ, હાંસોટના સહયોગથી ″ મહિલા આરોગ્ય કેમ્પ″ આજરોજ NTPC મેડિકલ સેન્ટર ઝનોર ખાતે યોજાયો હતો. જિલ્લા વહિવટી તંત્ર ભરૂચની આગવી પહેલના ભાગરૂપે NTPC ઝનોર તા.જી.ભરૂચ ખાતે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રી – સભાના ઉપક્રમે મહિલા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જ્યાં આજરોજ ઝનોર ખાતે…
ભરૂચ જિલ્લામાં આગામી તારીખ ૦૩ એપ્રિલ ૨૦૨૩ સોમવારના રોજ કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા યોજાશે ભરૂચ જિલ્લામાં ૧૯ પરીક્ષા સ્થળ પર ૧૮૪ બ્લોકમાં ૩૬૪૨ (ત્રણ હજાર છસો બેતાળીસ) જેટલાં ઉમેદવારો પરીક્ષા આપશે ગુજકેટની પરીક્ષાને લઈ નિવાસી અધિક કલેક્ટર શ્રીના અધ્યકસ્થાને મિંટીંગ યોજાઈ આજથી પરીક્ષાર્થી/વાલીઓ/શાળાઓ માટે સવારનાં ૦૭:૦૦ કલાકથી રાત્રિનાં ૦૮:૦૦ કલાક સુધી કંટ્રોલરૂમ શરૂ કરાશે. ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનપ્રવાહ (૧૦+૨ તરાહ) ના ગૃપ A (મેથ્સ) તથા ગૃપ B (બાયોલોજી) તથા ગૃપ AB (મેથ્સ-બાયોલોજી)ના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરીંગ,ડિપ્લોમા/ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત માધ્યામિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરથી કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા યોજવામાં આવે છે. …
એપ્રિલ મહિનામાં બે મોટી સરકારી પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એપ્રિલમાં જ જૂનિયર ક્લાર્ક ઉપરાંત તલાટીની પરીક્ષા યોજવામાં આવશે. તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજવામાં માટે બોર્ડે તૈયારી શરુ કરી છે. એક મહિનાની અંદર બે પરીક્ષા યોજવી એ સૌથી મોટો પડકાર પણ છે. કેમ કે, અગાઉ તેમાંથી જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ પણ કરવી પડી હતી. તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ પૂરજોશમાં ચાલી રહી છે. તલાટીની પરીક્ષા મામલે આઈપીએસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડના ઈન્ચાર્જ ચેરમેન હસમુખ પટેલ પર મોટો ભાર છે. જેથી આયોજન પણ બારીકાઈથી કરવામાં આવ્યું છે. તલાટીની પરીક્ષામાં 3 લાખ કેન્દ્રો ઓછા સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર 17 લાખ…