આજ રોજ ભુજ રેલ્વે સ્ટેશન પર કુલ મળી લગભગ 17289 જેટલા શાળા ના બાળકો અને 44 શાળા ના અધિકારીઓ એ સાઇન્સ એક્સપ્રેસ ને નિહાળવા આવ્યા પણ જોવા જેવી વાત અને સમજવા જેવી વાત ત્યાં ની સુરક્ષા ની છે જે RPF ની છે અને આવો સુચારૂ બંદોબસ્ત સ્તબ્ધ કરે આના માટે આભાર ત્યાં ના RPF ના જવાનો અને પી આઈ ને છે