સુરત: સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના ત્રીજા માલની ગેલેરીનો ભાગ આજ રોજ મોડી સાંજે ધડાકાભેર સાથે તૂટી પડતા ફ્લેટધારકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો..સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી….ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટિમ પણ સ્થળ પર દોડી આવી હતી અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી….. અડાજણ સ્થિત પાલનપુર પાટિયા નજીક સરસ્વતી વિધાલય આવેલી છે.. વિદ્યાલયની સામે જ જીવનદીપ કોમ્પ્લેક્સ નજીક સ્નેહ સરિતા એપાર્ટમેન્ટ પણ આવેલુ છે….વર્ષો જૂના એપાર્ટમેન્ટના ત્રીજા માળની ગેલેરીનો ભાગ મોડી સાંજે ધડાકાભેર સાથે તૂટી પડ્યો હતો…..ગેલેરીનો ભાગ તૂટી પડતા ફ્લેટ ધારકો તાત્કાલિક ઘરોની બહાર દોડી આવ્યા હતા…ત્રીજા માળની ગેલેરીનો ભાગ તૂટી…
કવિ: SATYA DESK
સુરત : રાજદ્રોહ નો સામનો કરી રહેલા પાસ નેતા હાર્દિક પટેલને વધુ એક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે…. સુરતન રાજદ્રોહ કેસમાં કોર્ટમાં મુદ્દતે હાજર ન રહેવા બદલ હાર્દિક સામે આ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે…..જો કે વોરન્ટ જામીનલાયક હોવાનું પણ હાર્દિકના વકીલે જણાવ્યું છે….. સુરતમાં પાસ નેતા હાર્દિક પટેલ સામે પોલીસ વિશે ભડકાઉ ભાષણ કરવા બદલ અમરોલી પોલીસ મથકમાં રાજદ્રોહનો કેસ નોંધાયો હતો….ત્યારબાદ હાર્દિકનો જેલવાસ શરૂ થયો હતો….જો કે હાઈકોર્ટના આદેશ બાદ શરતી જામીને હાર્દિકનો લાજપોર જેલમાંથી છુટકારો પણ થયો હતો…..આ સમય દરમ્યાન હાર્દિકે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દર મહિનાની મુદતે હાજરી આપવાનું નક્કી કરાયું હતું…પરંતુ…
સુરત: કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસ સિલિન્ડર ના ભાવમાં તોતિંગ વધારો ઝીકતા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે…સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા ગેસ સિલિન્ડરમાં થયેલા ભાવ વધારા સામે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખી માથે કાળી પટ્ટી પહેરી અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો….. સુરતના ઉધના વિસ્તારમાં આજ રોજ યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….જ્યા માથે કાળી પટ્ટી બાંધી ગેસ સિલિન્ડર ના ભાવ વધારા સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો….જેમાં રાંધણ ગેસ સિલિન્ડરની અર્થી પણ તૈયાર કરવામાં આવી હતી…શાંતિપૂર્ણ રીતે ગેસ સિલિન્ડરના ભાવ વધારાનો વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ શીંઘવ એ જણાવ્યું હતું કે ,છેલ્લા અઢી વર્ષના સાશન દરમ્યાન…
[slideshow_deploy id=’10377′] વલસાડ જિલ્લામાં પુરવઠા વિષયક તથા પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારના દુકાનદારોને કેશલેસ પેમેન્ટ બાબતેની જાણકારી આપવા માટેનો સેમિનાર પારડી નગરપાલિકા હોલ, પારડી ખાતે યોજાયો હત.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આધાર એનેબલ્ડ પેમેન્ટ સીસ્ટમ થકી છેવાડાના લોકોને પણ વિશ્વાસપૂર્વક મદદરૂપ થઇને રાજ્ય સરકારશ્રીના ડિજીટલ ઇન્ડિયાના કાર્યક્રમને સફળ બનાવવા માટે સહિયારો પુરુષાર્થ કરવા અનુરોધ કર્યો હતો. ગ્રામ્ય કક્ષાએ દરેક નાગરિકોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સત્વરે મળે તે માટે વધુમાં વધુ કેશલેસ ટ્રાન્ઝકશન સીસ્ટમ અપનાવી સહકાર આપવા જણાવ્યું હતું. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એમ.બી.ચૌધરીએ વાજબી ભાવના દુકાનદારોની સરકારશ્રીએ નક્કી કરવામાં આવેલી ફરજો અને જવાબદારીઓથી માહિતગાર કર્યા હતા. તેમણે ઇ-ગવર્નન્સ ઇન્ડિયાલી. દ્વારા સંચાલિત પેમેન્ટ લેવડ-દેવડ માટે ઊભું કરવામાં આવેલું…
સુરત વરાછા વિસ્તારમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે જ હવે પોસ્ટર વોર શરૂ થયું છે…..વરાછા વિસ્તારમાં અલગ અલગ ઠેકાણે આવેલ ઓવરબ્રીજને પિલ્લર સાથે પાસ નેતા હાર્દિક વિરોધી પોસ્ટરો લાગ્યા છે…જો કે આ પોસ્ટરો કોના દ્વારા લગાડવામાં આવ્યા છે તે અંગેની સ્પષ્ટ થયું નથી…. [slideshow_deploy id=’10368′] આવતીકાલે રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલ સુરતમાં આયોજિત ઉત્તર ગુજરાત પાટીદાર સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવાના છે…તો બીજી તરફ પાસ નેતા હાર્દિક સામે જ વિરોધી પોસ્ટર વોર શરૂ થયું છે….સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ઓવરબ્રિજ પર હાર્દિક વિરોધી આ પોસ્ટરો લાગ્યા છે…જેમાં દર્શાવવામાં આવ્યું છે કે “”હાર્દિક પટેલ સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે……
સુરત: સુરતના અઠવા વિસ્તારમાં ઢોંગી બાબાની કરતૂટનો શ્રમસાર કિસ્સો સામે આવ્યો છે…..છેલ્લા દોઢ વર્ષથી મહિલાને પોતાની વાસનાનો શિકાર બનાવતા ઢોંગી બાબાએ 14 વર્ષીય કિશોરીને પણ હવસનો શિકાર બનાવ્યો હતો…પોતાના પતિને ચાલી આવતી બીમારીથી સાજો કરવા મહિલા અને તેની પુત્રી આ ઢોંગી તાંત્રિક પાસે જતા હતા….જ્યા પડદા પાછળ ઢોંગી બાબાએ હવસનો ખેલ કર્યો હતો…આખરે દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ સમગ્ર હકીકત સ્થાનિક કોર્પોરેટર અને શાળાની શિક્ષિકાને કરતા મામલો બહાર આવ્યો હતો અને તાંત્રિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી…પોલીસે માતા- પુત્રીનું મેડિકલ પશિક્ષણ કરાવવાની સાથે હવસખોર તાંત્રિકની શોધખોળ પણ શરૂ કરી છે…. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા એક પરિવારના સભ્યને છેલ્લાં લાંબા સમયથી…
સુરત: સુરત રેલવે સ્ટેશન પર આવી પોહચેલી ટ્રેનના ટોઇલેટ કોચમાં એક પ્રસુતાએ બાળકને જન્મ આપ્યો હતો ….ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક મહીલા અને બાળકને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…જ્યા બંનેની હાલત હાલ સુધારા પર હોવાનું તબીબો દ્વારા જાણવા મળી રહ્યું છે…..મહિલાને આઠ માસનો ગર્ભ હતો અને સાથે કમળાની બીમારી પણ હતી… પતિ-પત્ની મુંબઈથી રાજસ્થાન જવા માટે નીકળ્યા હતા….જે દરમ્યાન સુરત સ્ટેશન આવી પોહચેલી ટ્રેનના ટોઇલેટ કોચમાં જ પ્રસુતાને પીડા ઉપડતા ડિલિવરી થઈ ગઈ હતી…. મૂળ મુંબઈના રહેવાસી અને રાજસ્થાનના વતની રાજુભાઇ નામના વ્યકતી આજ રોજ સવારના સમયે મુંબઇ થી રાજસ્થાન જવા સુર્યનગરી ટ્રેનમાં પોતાની ગર્ભવતી…
આઇટી વિભાગની નોટિસોનો જવાબ નહીં આપનારા સુરતના પાંચ કરદાતાઓના ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે….જેમાં આવકવેરા વિભાગની રેન્જ 2,3 અને 8 ની ટિમ દ્વારા શહેરના અલગ અલગ કરદાતાઓના ત્યાં તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે….. પાંચ સ્થળોએ ચાલી રહેલી સર્વેની કામગીરી ઉપરાંત સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ખ્યાતનામ તેલ અને ખાંડ ના વેપારીને ત્યાં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે….બુધવારના રોજ બપોરના સમયે આવકવેરા વિભાગની ટીમના દસ જેટલા અધિકારીઓએ આ વેપારીને ત્યાં સર્વે હાથ ધર્યો હતો….સુરતના ઉધના હરીનગર સ્થિત અંબર કોલોનીમાં આશા ઓઇલ મિલ આવેલ છે….વર્ષોથી ખાંડ અને તેલના વ્યવસાય સાથે સંકળાયેલા ડિમ્પલ સાહ ને ત્યાં સર્વેની કામગીરી આવકવેરા વિભાગ…
રેલવે ટિકિટ બુકીંગમાં થતી છેતરપિંડી અને બલ્ક ટિકિટ બુકિંગ ઉપર અંકુશ મુકવાના હેતુસર રેલવેએ ટૂંક સમયમાં જ આધારકાર્ડ આધારીત મોનલાઇન ટિકિટ બુકિંગ સિસ્ટમ અમલી કરનાર છે. આ સિસ્ટમ અમલી બની ગયા બાદ આધારકાર્ડના નંબર વિના ઓનલાઇન ટિકિટ બુક થઇ શકશે નહીં. આધારકાર્ડ ટ્રેન ટિકિટ બુકિંગ માટે ફરજિયાત બનાવી દેવામાં આવશે. આધારકાર્ડ વગર ટિકિટ બુક નહિ થવાની સ્તિથીમાં છેતરપિંડીને રોકી શકાશે. સાથે સાથે બલ્ક ટિકિટ બુકિંગ થઇ શકશે નહીં. રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે નવા બિઝનેસ પ્લાન વર્ષ 2017-2018 ની જાહેરાત કરી હતી. નવા બિઝનેસ પ્લેનમાં જણાવવામાં આવ્યું છે કે આધારકાર્ડ આધારિત ટિકિટિંગ સિસ્ટમ ઉપરાંત રેલવે દેશભરમાં 6000 પોઇન્ટ ઓફ સેલ…
ટેમ્પા માથી રૂ 5.32 લાખનો ઇક્કો કાર માથી રૂ 55 હજારનો મળી કુલ રૂ। 5.91 લાખ ના દારૂ સાથે 4 ની અટક વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ને મળેલી બાતમી ના આધારે પારડી બગવાડાટોલ નાકા પાસે અને રેંટલાવ પોલીસે ચોકી સામે હાઇવે પર દારૂ ભરેલો ટેમ્પો ગત રાત્રીએ વોચ ગોઠવી દારૂ ભરેલો ટેમ્પો અને ઈકકો કાર ઝડપી સપાટો બોલાવી દીધો હતો લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને ગત રાત્રીના નેશનલ હાઇવે 8ના બગવાડા ટોલપાસેથી દારૂ ભરેલો ટેમ્પો પસાર થવાનો હોવાની બાતમી મળતા રાત્રીના લગભગ 3:30 વાગ્યે વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમી વાળી નંબર એમએચ 04 એફડી 4920 ટેમ્પો આવતા પોલીસે તેને…