ઑસ્ટ્રેલિયન ઓપન ટુનામેચ માં નાની બેને મોટી બેન ને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યો. સેરેના વિલિયમ્સએ ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ જીતી લીધી છે. સેરેનાનો મુકાબલો પોતાનીજ બેન સાથે હતો જે તેને આસાનીથી જીતી લીધો છે. સેરેનાએ વિનસ ને 6-4, 6-4 ના સીધા સેટ થી હરાવીને ઑસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતી લીધું છે. સેરેના અને વિનસ વચ્ચે આ પેહલા ઑસ્ટ્રેલિયન ઓપન માં 2003 માં સામનો થયો હતો. એ વખતે પણ ફાઇનલ જ હતી. અને એ પણ સેરેના વિલિયમ્સે જ જીતી હતી. આ સેરેના વિલિયમ્સનો 23 ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે. સેરેના વિલિયમ્સએ આ પેહલા ઑસ્ટ્રેલિયન ઓપન ટુનામેચ 2003, 2005, 2007, 2009, 2010, 2015 માં…
કવિ: SATYA DESK
શાહરુખ ખાને તેના 24 વર્ષમાં 60 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં તેને ઘણા સ્ટાર અને સુપર સ્ટાર સાથે કામ કર્યું છે. તેની 60 ફિલ્મો માંથી 11 જેટલી ફિલ્મો સુપર હિટ, બ્લોકબસ્ટર અને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર, 18 જેટલી ફિલ્મો હિટ કાતો સેમી હિટ રહી, 9 ફિલ્મો અવરેજ રહી અને 22 જેટલી ફિલ્મો ફ્લોપ રહી છે. શાહરુખની આ ફિલ્મો સુપર હિટ, બ્લોકબસ્ટર અને ઓલ ટીમે બ્લોકબસ્ટર રહી છે [slideshow_deploy id=’9217′] શાહરુખની આ ફિલ્મો હિટ કાતો સેમી હિટ રહી છે [slideshow_deploy id=’9217′]
શ્રી ૧૯ મો નર્મદા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું ગત રોજ થી ઝાડેશ્વર સ્થિત નીલકંઠડેશ્વર થી પ્રારંભ થયો હતો…જેના ભાગ રૂપે ભવ્ય શોભા યાત્રા કાઢવા માં આવી હતી…… ૧૯ મો નર્મદા મહોત્સવ નિમિત્તે ભરૂચ ના ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠડેશ્વર મંદિર ખાતે થી ભવ્ય ઉજવણી દર વર્ષે કરવા માં આવે છે …આ વર્ષે તારીખ ૨૬.૦૧.૨૦૧૭ થી લઇ તારીખ ૩.૦૨.૨૦૧૭ સુધી નર્મદા જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાવવા જઈ રહ્યા છે જેના ભાગ રૂપે ગત રોજ જાડેશ્વર વિસ્તાર માં ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી ….જેમાં મોટી સંખ્યા માં ભાવિ ભક્તો જોડાયા હતા. ..
ભરૂચ જીલ્લા ના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી ઓ ને GPSC.UPSC.સહીત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરતા મહા સાગર ફાઉન્ડેશન ના ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો….. ભરૂચ ના બાયપાસ વિસ્તાર માં આવેલ ગુલશન હોટલ માં ગત બપોરે યોજાયેલ કાર્યક્રમ માં ઇતિહાસ નું વર્ણન કરતા ભૂતકાર માં જે રાજા પાસે મોટી સૈન્ય હોય તે શક્તિશાળી કહેવાતો મધ્યકાલીન યુગ માં જે રાજા પાસે સૈન્ય સહીત શસ્ત્ર સરં જામ વધુ હોય તે શક્તિશાળી ગણાતો જયારે ૨૧ મી સદી માં જે દેશ નો શિક્ષણ નો વ્યાપ વધુ હશે તે દેશ શક્તિશાળી કહેવાશે તેમ જણાવી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે કાર્યક્રમ માં પ્રોત્સાહિત કરાયા હતા. … આ કાર્યક્રમ માં મેડીકલ .મેનેજમેન્ટ…
ભરૂચ માં દોડતી સીટી બસ સેવા આગામી ૩૧.૧.૨૦૧૭ ની રાત્રી થી બંધ થવા ની શક્યતાઓ.કંપની ખોટ માં ચાલતી હોવાથી નિર્ણય લેવામાં આવી રહ્યો છે ….. છેલ્લા ૫ વર્ષ થી ભરૂચ ના માર્ગો ઉપર દોડતી ૭ થી વધુ સીટી બસ આગામી ૩૧ મીની રાત્રી થી બંધ થવા જઈ રહી છે … ચાટઁડ સ્પીડ પ્રા. લી અમદાવાદ ની કંપની દર મહિને દોઢ લાખ ની ખોટ માં ચાલતી હોવાનું મીડિયા સમક્ષ સીટી બસ ભરૂચ ના મેનેજર તેજ નારાયણ મિશ્રા એ જણાવ્યું હતું. ચાટઁડ સ્પીડ પ્રા. લી કંપની દ્વારા ૫ થી ૭ કી.મી ના રૂટ ના બદલે ૨૫ કી.મી જેટલો રૂટ ફાળવવા માં આવે…
આગામી કોંગ્રેસ ના પોગ્રામો અને પાર્ટી સંગઠન ને મજબૂત બનાવવા ના ઉદેશ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખ કુલદીપ શર્મા એ આજ રોજ ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ની મુલાકાત લીધી હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નેજા હેઠળ આગામી દિવશો માં કોંગ્રેસ પાર્ટી માં વધુ માં વધુ લોકો જોડાય અને પાર્ટી મજબુત બને તેવા અને આગામી પાર્ટી ના પોગ્રામો ના આયોજન અંગે આજ રોજ ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે એક પત્રકાર પરિષદ નું આયોજન પ્રદેશ ના ઉપ પ્રમુખ કુલદીપ શર્મા ની અધ્યક્ષતા માં કરાયું હતું.. પત્રકાર પરિષદ માં કુલદીપ શર્મા એ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી એ વર્ષો થી લોકો…
ભરૂચ ના એ ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ શિવકૃપા સોસાયટી ના એક મકાન માં ગત રોજ તસ્કરો એ ત્રાટકી હજારો ના મુદ્દામાલ પર હાથ ફેરો કર્યો હતો….. ભરૂચ ના મામતદાર કચરી નજીક આવેલ શિવ કૃપા સોસાયટી ના મકાન નંબર ૨૧૭૮ માં રહેતા અરુણ કુમાર પી સોલંકી ના મકાન માં ગત રોજ રાત્રી ના સમયે તસ્કરો એ ત્રાટકી હજારો ના મુદ્દામાલ ઉપર હાથ ફેરો કરી પલાયન થઇ ગયા હતા મોબાઈલ .બંગડીઓ .ઘડિયાળ સહીત ના મુદ્દામાલ ની ચોરી થઇ હોવાની જાણ થતા અરુણ ભાઈ મુંજવણ માં મુકાયા હતા અને પોલીસ કાર્યવાહી કરવા ની તજવીજ હાથ ધરી હતી……
https://www.youtube.com/watch?v=gO4ZIgHOR50
ભરૂચ ના સ્ટેશન રોડ ઉપર આવેલ હિન્દ નામ ના શો રૂમ માં આગ લાગતાં ભારે દોઢધામ મચી હતી…ફાયર ના જવાનો એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો… ભરૂચ ના સ્ટેશન રોડ ઉપર આવેલ હિન્દ નામ ના શો રૂમ માં આજ રોજ બપોરે ૧૨ વાગ્યા ની આસપાસ અચાનક શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગતા ભારે દોઢધામ મચી હતી….. શો રૂમ ના બીજા માળે આગ લાગવા નું જાણવા મળ્યું હતું..જયારે સમગ્ર ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ના લાશ્કરો એ દોડી જઈ આગ ઉપર કાબુ મેળવવા ના પ્રયાસો હાથ…
મુંબઈ તા.21 : આપણે ઘણા ફેન્સ ને જોયા હશે જે ફિલ્મી સિતારાઓ તેમજ ક્રિકેટરો ના ઘર ની બહાર ઉભા રહી ને કલાકો સુધી રાહ જોતા હશે.પરંતુ અક્ષય કુમાર ના એક ફેન્સ એ હરિદ્વાર થી સાઇકલ પર સવાર થઇ ને અક્ષયકુમાર ના મુંબઈ સ્થિત તેના ઘરે મળવા પોહ્ચ્યો હતો.જેની સમગ્ર જાણકારી અક્ષય કુમારે પોતાના ઇંસ્ટાગ્રામ પર આપી હતી જેમાં તે પોતાના ફેન્સ સાથે ઉભા રહી ને એક ફોટો માં જોવા મળી રહ્યા છે,સાથે તેમને જણાવ્યું હતું કે “હું મારા દરેક ફેન્સ ની દિલ થી ચાહું છુ અને અને મારો આ ફેન હરિદ્વાર થી સાઇકલ પર મને મળવા માટે આવ્યો છે પરંતુ…