કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

શાહરુખ અને સલમાન ની મિત્રતાથી સહુ કોઈ વાકેફ છે. પરંતુ હવે શાહરુખ ખાન ના ફેન્સ માટે ટ્યુબલાઈટ જોવા માટે એક બીજું કારણ મળ્યું છે. જે તેમને જોવા માટે મજબૂર કરશે. ફિલ્મ ના પ્રોડ્યૂસર અમર ભાટિયા એ ટવિટ કરીને શાહરુખ ખાન નો આભાર માન્યો હતો. શાહરૂખે ટ્યુબલાઈટ ના પ્રમોશન માટે સેટ પર આવીને તેનું જાદુ વિખેર્યું હતું. તેમને પોતાના ટવિટ માં જણાવ્યું હતું કે, જ્યારે બોલિવૂડના બે સિતારા એક સાથે સ્ટેજ પર હાજર હોય છે. ત્યારે ફિલ્મની સફળતા માં શંકાને કોઈ સ્થાન હોતું જ નથી. ઘણા લાંબા ગાળા પછી સલમાન અને શાહરુખ બંને એક સાથે જોવા માંડ્યા હતા. જેથી આવનાર સમય…

Read More

મેલબોર્ન તા.16 : સિમોના હાલેપ ગુઠણ ની ઇજા ના અકરાંને ઓસ્ટ્રેલિયા 2017 ઓપન માંથી બહાર થઇ હતી. Simona Halep ને કારણે Shelby Rogers એ 3-6,6-1 થી  કરી દીધી છે. આ ઉપરાંત Nao Hibino પણ રિટાઇરેડ હાર્ટ થતા 4-6 થી Anastasija Sevastova ને વિજય આપી દેવામાં આવી હતી. Mona Barthel એ Destanee Aiava ને 6-3,7-6 થી હરાવી છે. Katerina Siniakova ને Julia Goerges એ 6-3,3-6,4-6 થી હરાવી છે. Samantha Crawford એ Lauren Davis ને 4-6,6-3,6-0 થી હરાવી છે. Kiki Bertens ને Varvara Lepchenko એ 5-7,6-7 થી હરાવી છે. Shelby Rogers એ Simona Halep ને 6-3,6-1 થી હરાવી છે. Marina Erakovic ને…

Read More

અંકલેશ્વર ની એરોમાં હોટલ સામે એક ટ્રકે સાયકલ સવાર ને અડફેટે લેતા સાયકલ સવાર નું મોત થયું હતું …. મળતી માહિતી અનુસાર આજ રોજ સવારે અંકલેશ્વર ને.હા.નંબર ૮ ઉપર આવેલી એરોમાં હોટલ નજીક ટેન્કર નંબર  જી જે ૧૨ એ ઝેડ ૯૨૧૦ ના ચાલક કે ટેન્કર થી સાયકલ સવાર સુદર્શન જયપૂજન ઠાકોર  રહે અંદડાં અશોક વાટીકા નાઓ નું ટેન્કર ની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું…. સમગ્ર બનાવ અંગે અંકલેશ્વર સીટી પોલીસે અકસ્માત મોત અંગે નો ગુનો નોંધી મૃતક ને પી એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી…

Read More

ભરૂચ ના આશ્રય સોસાયટી નજીક આવેલ રેલ્વે ટ્રેક ઉપર આજ રોજ એક યુવાને પડતું મૂકી જીવન ટૂંકાવી નાખતા ભારે ચકચાર મચી જવા પામી હતી….. જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવારે ભરૂચ નજીક આશ્રય સોસાયટી પાસે ના રેલ્વે ટ્રેક ઉપર સેન્ટ્રલ એક્ષાઇઝ માં કસ્ટમ ઇન્સપેક્ટર તરીકે છેલ્લા એક વર્ષ થી ફરજ બજાવતા અને ૨૭ વર્ષીય ઉમર ધરાવતા અરવિંદ ઓમ પ્રકાશ નહલીયા મૂળ રહે હરિયાણા હાલ મૈત્રી નગર ભરૂચ નાઓ એ આજ રોજ અચાનક અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન આગળ આપઘાત કરી લેતા ભારે ચર્ચા એ જોર પકડ્યું હતું….. જાણવા મળ્યાં મુજબ અરવિંદ અનમેરીડ હતો અને છેલ્લા કેટલાય સમય થી ભરૂચ ના…

Read More

ભરૂચ જીલ્લા માં નર્મદા નદી ના કાંઠે ખેતી કરતા ખેડૂતો એ નર્મદા નદી માં ખારા પાણીથી ખેતીને થતા નુકશાન અને જમીન ધોવાણ અંગે રેલી કાઢી જીલ્લા સમહર્તા ને આવેદન આપી રજુઆત કરી હતી……. ભરૂચ જીલ્લા માં નર્મદા નદી ના બંને કાંઠા પર વસ્તા અને ખેતી કરી ગુજરાન ચલાવતા ખેડૂતો એ આજ રોજ વિવિધ માંગ સાથે ભરૂચ ના કસક સર્કલ થી હાથ માં બેનરો લઇ અને ભારે સુત્રોચ્ચાંર સાથે વિશાળ સંખ્યા માં રેલી યોજી કોલેજ રોડ બ્રિજ થઇ જીલ્લા સમહર્તા ને આવેદન પત્ર આપવા માં આવ્યું હતું … આવેદન પત્ર માં જણાવ્યા મુજબ છેલ્લા ૩.૪ વર્ષ થી નર્મદા નદી કાંઠા ના…

Read More

ભરૂચ ના અંબિકા નગર ના બંધ મકાન માં તસ્કરો ત્રાટકીયા …કઇ હાથ ના લાગતા તસ્કરો ધોયેલા મોઢે પાછા ફળ્યા. ભરૂચ ના અંબિકા નગર વિસ્તાર માં C.41 નંબર ના મકાન માં રહેતા ઈશ્વર લાલ શ્રીવાસ્તવ સુરત ખાતે ઉતરાણ ની ઊજવણી કરવા માટે ગયા હતા …દરમ્યાન તેઓ નું મકાન બંધ હાલત માં અતુ આજ રોજ સવારે તેઓ સુરત થી પરત આવતા તેઓ ના મકાન નો મુખ્ય દરવાજા ના નકુચા તુટેલી હાલત માં નજરે પડ્યા હતા …. તેઓ એ મકાન માં પ્રવેશ કરતા મકાન ના અંદર ના ભાગ ના રૂમ ના દરવાજા પણ તુટેલી હાલત માં હતા અને કબાતો તથા પલંગ ના ભાગે…

Read More

ભરૂચ ના લાયન્સ ક્લબ હોલ ખાતે ગત સાંજે ગુજરાતી કવિ સંમેલન (મુશાયરા)નું આયોજન કરવા માં આવ્યું હતું ભરૂચ ના ફળશ્રુતિ નગર ખાતે આવેલ લાયન્સ ક્લબ હોલ ખાતે ગુજરાતી કવિ સંમેલન (મુશાયરા)નું આયોજન કરવા માં આવ્યું હતું  જેમાં મોટી સંખ્યા માં કવિ મિત્રો એ હાજરી આપી હતી …. ગુજરાતી કવિ સંમેલન (મુશાયરા) માં બ્રિટન થી પધારેલા કવિ બાબર બંબુસરી.મહેક ટંકારવી.પ્રેમી દયાદરવી.ગુલ અલીપોરી જેવા દિગ્ગજ કવિ ઓ એ હાજરી આપી કાર્યક્રમ ને ઉત્સાહ ભેર વધવ્યો હતો અને તેઓ ની આગવી વાણી થી  (મુશાયરા)  ને સંભોધિત કર્યું હતું…..

Read More

ઓસ્ટ્રેલિયા 2017 ઓપન માંથી Luca Vanni બહાર. Luca Vanni ને  ઇજા ના અકરાંને ઓસ્ટ્રેલિયા 2017 ઓપન માંથી બહાર થગયો છે. Luca Vanni અને Tomas Berdych વચ્ચે માત્ર એક સેટ રામયો 6-1. જયારે Nicolas Almagro ને પણ ઇજા થતા એ પણ ઑસ્ટ્રેલિયન ઓપન માંથી બહાર થઇ ગયો છે. Nicolas Almagro ને ઇજા થતા Jeremy Chardy ને વિજય જાહેર કર્યો છે. Alex De Minaur એ Gerald Melzer રોમાંચક મેચ માં 5-7,6-3,2-6,7-6,6-1 થી હરાવ્યો. Kei Nishikori(જાપાન) એ Andrey Kuznetsov ને બીજા એક રોમાંચક મેચ માં 5-7,6-1,6-4,6-7,6-2 થી હરાવ્યો. Viktor Troicki એ Damir Dzumhur ને 6-4,6-4,2-6,2-6,6-3 થી હરાવ્યો. Nicolas Mahut ને Ryan Harrison એ…

Read More

ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રોઉન્ડમાં રમાય રહેલી બીજી વન્ડે મેચ માં પાકિસ્તાને ઑસ્ટ્રેલિયાને 6 વિકેટ હરાવ્યું હતું. અહીં ઑસ્ટ્રેલિયા એ પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન સ્ટીવ સ્મિત ના 60 રન ની મદદ થી 220 રન નો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી સૌથી સફળ ગેંદબાજ મોહમ્મદ અમીરે 47 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ અમીરે પોતાના સાથી બોલર જુનેદ કે જે 19 મહિના પછી આંતરરાષ્ટિય ક્રિકેટ રમી રહ્યો છે બને એ ઑસ્ટ્રેલિયા ના બેસ્ટમેનોને બેકફૂટ પાર લાવી દીધા હતા જયારે બીજી તરફ સ્પિનર બોલર ઇમાદ વસીમેં પણ પીચનો ફાયદો ઉઠાવીને ઑસ્ટ્રેલિયના બેસ્ટમેનોને મુંઝવણ માં મૂકી દીધા હતા. ઇમાદે 37 રન આપીને 2…

Read More

ઝલાતન ઈબ્રાહિમોવિચએ 84 મિનિટે ગોળ કરીને માન્ચેસ્ટર યુનિટેડ ને હારથી બચાવ્યું હતું. અહીં પોતાના ઘર એટલે કે ઓલ્ડ ટ્રાફોર્ડમાં રમાઈ રહેલી માન્ચેસ્ટર યુનિટેડ અને લિવરપૂલ વચ્ચે રમાઈ રહેલી મેચ 1-1ની બરોબરી થી પૂરી થઇ હતી. જો કે મેચ ના પેહલા જ હાલ્ફમાં વિઝિટર લીવેરપૂલને 27મી મિનિટે જ પેનલ્ટી મળી હતી જેને તેમના પ્લેયર જેમ્સ મિલ્નેરે ગોલમાં તબદીલ કરીને લીવેરપૂલને 1-0 ની સરસાઈ અપાવી હતી. જેથી લીવેરપૂલના ફેન્સમાં ખુસીનો મોજો ફરીવાડયો હતો જયારે માન્ચેસ્ટર યુનિટેડ ના ફેન્સ ખુબજ નારાજ થયા હતા. પરંતુ મેચ ના બીજા હાલ્ફની 84મી મિનિટે ઝલાતાન ઈબ્રાહિમોવિચ એ હેડર મારીને ગોલ કર્યો હતો ત્યારે સ્ટેડિયમનો માહોલ પૂરો બદલાય…

Read More