Browsing: Mumbai

raj

લોકોને મારવા પાક. જેવા દુશ્મનો કે ત્રાસવાદીઓની જરૂર નથી, રેલવે જ કાફી છે : પ ઓક્ટોબરે ચર્ચગેટથી કાઢશે મોરચો મુંબઇમાં…

1D516966 2754 48A2 AE20 3467DEB2A790

ગુજરાતનો વિકાસ ગાંડો થયો છે એ સુત્ર રાષ્ટ્રીય લેવલે પહોંચી ગયું છે. ગુજરાતમાં રાહુલ ગાંધીએ વિકાસ ગાંડો થઈ ગયો છેની…

fule

નવી દિલ્હી તા. ૧૨: સરકારે જયારથીદેશમાં પેટ્રોલ અનેડીઝલની કિંમતમાંપ્રતિદિન ફેરફાર કરવાનોનિર્ણય કર્યો છે ત્યારથીતેની કિંમતમાં એકતરફીવધારો જોવા મળ્યો છે. સોમવારે પેટ્રોલની કિંમત એક વખતફરીથી ચર્ચામાં આવી છે આયાતી ક્રૂડ ઓઇલનો ભાવ છેલ્લાંએક અઠવાડિયામાં બેરલદીઠ આશરે ૩.૫૦ ડોલર વધી જતાંદેશમાં પેટ્રોલનો ભાવ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછીનાસૌથી ટોચની સપાટીએ પહોંચી ગયો છે. સોમવારે જાહેર સત્તાવાર આંકડા પ્રમાણે પેટ્રોલનો ભાવ મુંબઇમાં લિટરે રૂપિયા ૭૯.૪૧ પર પહોંચ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય તેલ બાસ્કેટ ૭૩ ટકા સાઉર ગ્રેડ દુબઇ અને ઓમન ક્રૂડ્સઅને બાકીનું સ્વીટ ગ્રેડ બ્રેન્ટનું બનેલું છે. શુક્રવારે ક્રૂડ ઓઇલ બેરલદીઠ ૫૩.૬૩ ડોલરે પહોંચ્યું છે. દરમિયાન, જુલાઈ મહિનાથી ફયૂઅલના ભાવના દૈનિક ફેરફાર હેઠળ મુંબઇમાં પેટ્રોલનો ભાવ સોમવારેરૂપિયા ૭૯.૪૧ થયો હતો, જે ઓગસ્ટ ૨૦૧૪ પછીનો સૌથી વધુ છે. એક મહિનામાં પેટ્રોલના ભાવમાંલિટરે રૂપિયા૧૩ અને ડીઝલના ભાવમાં લિટરે રૂપિયા૨૫નો વધારો થયો હતો. સોમવારે પેટ્રોલનો ભાવ દિલ્હીમાં લિટરે રૂપિયા૭૦.૩૦ હતો. કોલકાતામાં રૂપિયા૭૩.૦૫ અને ચેન્નાઇમાંરૂપિયા ૭૨.૮૭ પહોંચી ગયો હતો. અમદાવાદમાં ૭૨.૯૩ની આસપાસ ભાવ હતો.

toll

ખાલાપુર ટોલ-પ્લાઝામાં પોતાનું કાર્ડ સ્વાઇપ કરતા પુણેના સેલ્સ મૅનેજરે બહુ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ૯ સપ્ટેમ્બરે ૩૬ વર્ષના…

mumbai blast case

મુંબઈ  : ૧૯૯૩ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં અબુ સામેલને ૨૫ વર્ષની કેદ અને કરીમુલ્લાહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છેઃ   જ્યારે તાહીર…

Screen Shot 2017 08 31 at 2.19.41 PM

મુંબઈઃ દક્ષિણ મુંબઈમાં ડોંગરીના જેજે ફ્લાયઓવર પાસે પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના આજે સવારે બની છે. આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા…

mastarbation ola driver

શહેરમાં પ્રાઇવેટ ટૅક્સીમાં મુસાફરી કરતી મહિલાઓ સાથે છેડછાડની ઘટનાઓ વારંવાર બની રહી છે. આ પ્રકારની વધુ એક ઘટના મંગળવારે બપોરે…

cag

મુંબઇ ખાતે અમેરિકન વાણિજ્‍ય દૂતાવાસ (કોન્‍સ્‍યુલેટ)ના ભુતપૂર્વ કોન્‍સુલ જનરલ ટોમ વાયડાના સ્‍થાને નવા કોન્‍સુલ જનરલ  તરીકે એડગર્ડ કેગને પહેલી ઓગસ્‍ટ,૨૦૧૭…