આવતી કાલે વલસાડ ના તિથલ બીચ ખાતે બીચ ફેસ્ટિવલ નું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં આવતી કાલે આ કર્યક્રમ નું ઉઘટન વલસાડ તેમજ ડાંગ જિલ્લા ના સાંસદ ડો કે સી પટેલ ના હસ્તે કરવામાં આવશે અને કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય ના પ્રવાસન નિગમ ના ડાયરેક્ટર ગજેન્દ્ર સિંગ ઉપસ્થિત રહેશે સાથે મેનેજીંગ ડાયરેક્ટર જેનું દવન પણ હાજરી આપશે તો સાથે વલસાડ જિલ્લા ના સાંસદ ભારતીય જનતા પાર્ટી ના તમામ ધારાસભ્ય ઓ અને પ્રવાસન નિગમ ના ચેરમેન તેમજ મોટી સંખ્યા માં સહેલાણીઓ હાજર રહેશે જેને લઈ વલસાડ વહીવટી તંત્ર દ્વારા આવતી કાલ ના પ્રોગ્રામ ની તડામાર તૈયારી ઓ ચાલી રહી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.