Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

un1

ન્યૂયોર્ક- ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયને રોશનીથી શણગારવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે ‘ઈન્ટરનેશનલ ડે ઓફ યોગા’. દેશના લોકપ્રિય અભિનેતા અનુપમ ખેરે સ્વીચ દબાવી આ રોશની દર્શન શરુ કરાવ્યાં હતાં. ઘટનાને લઈને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘સંયુક્ત રાષ્ટ્રમાં યોગ ઝળહળી ઉઠ્યો’. અહીં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયની ઈમારતના એક ભાગને યોગ ડે માટે રોશનીથી વિશેષ પ્રકારે શણગારવામાં આવ્યો છે. અનુપમ ખેરે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, મારા માટે એ ગર્વની વાત છે કે, મને સંયુક્ત રાષ્ટ્રની ઈમારતને પ્રકાશિત કરવાનું સમ્માન પ્રાપ્ત થયું. ન્યૂયોર્ક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી કરી રહ્યું…

Read More
ukba

લંડનઃ સરકાર બ્રેક્ઝિટ વાટાઘાટો હાથ ધરવાની છે ત્યારે સૂચિત ઈમિગ્રેશન નીતિઓ તેમના ઉદ્યોગોને કેવી રીતે અસર કરશે તેની ચિંતા યુકેના અનેક સેક્ટર્સમાં ફેલાઈ છે. ટેક લંડન એડવોકેટ્સ (TLA) દ્વારા તેના ૨૭૨ સભ્યોનો પોલ કરાવાયો હતો, જેમાં જાણવા મળ્યું છે કે દેશની વર્તમાન ઈમિગ્રેશન નીતિ વિશ્વસ્તરીય પ્રતિભાઓને યુકેમાં પ્રવેશની છૂટ આપતી નથી અને ૫૦ ટકાથી વધુ સભ્યોએ આ મુદ્દે ચિંતા દર્શાવી હતી. સરકાર ટેક કંપનીઓની જરૂરિયાત અનુસાર ઈમિગ્રેશન અને વિઝા પોલિસી સાથે યોગ્ય વાતાવરણ સર્જે, વૃદ્ધિ માટે આંતરાષ્ટ્રીય પ્રતિભાનો લાભ મેળવી શકાય તેવી તેમની માગણી છે. ટેક કંપનીઓ માટે ભાવિનું આયોજન કરવું મુશ્કેલ બની રહ્યું છે. બ્રેક્ઝિટ કેમ્પેઈન દરમિયાન બોરિસ જ્હોન્સને…

Read More
Screen Shot 2017 06 19 at 11.15.30 PM

મોટોરોલા (Motorola)એ સોમવારે ભારતીય બજારોમાં નવો ફોન લોન્ચ કર્યો. મોટોરોલાએ સ્માર્ટફોન સી પ્લસ (મોટો સી પ્લસ) ફોન માર્કેટમાં લોન્ચ કર્યો છે. ભારતમાં લોન્ચ કરતાં  પહેલા કંપનીએ આ ફોનને આંતરરાષ્ટ્રિય બજારમાં રજૂ કર્યો હતો. હાલમાં મોટો સી પ્લસને એક્સક્લુઝિવ રીતે ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર વેચાણ કરવામાં આવશે.. આ ફોનના  લોન્ચિંગની સાથે ભારતીય બજારમાં મોટોની નવી સિરીઝના બંન્ને ફોન ઉપલબ્ધ હશે.. મોટોનો નવો સ્માર્ટફોન સી પ્લસ એન્ડ્રોઈડ 7.0 નૂગા પર કામ કરે છે અને આમાં 4000 mahની બેટરી છે. આ ફોનની બેટરી બીજા આ રેન્જના  સ્માર્ટફોનથી આ ફોનને અલગ બનાવે છે. આ ફોનને દિવસભરમાં એકવાર ચાર્જ કરે તો પણ ચાલે… 20જૂનથી મળશે ફોન…

Read More
amitabh

દેશભરમાં જીએસટીના મુદાને લઇ ચર્ચા ચાલી રહી છે. નવી રાષ્ટ્રીય સ્તરની કરવેરા પદ્ધતિને આવતી 1 જુલાઈથી દેશભરમાં લાગુ પડવાની છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વાર જીએસટીને પ્રમોટ કરવા માટે બોલીવુડ મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને એનાયત કરાયા છે.  જેમાં અમિતાભને દર્શાવતા 40-મિનિટના એક વિડિયોનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. અને તેને  સર્ક્યૂલેટ કરવામાં આવી રહ્યો છે.અને . જીએસટીને અમિતાભ દ્વારા પ્રમોટ કરાવતા બીજા વિડિયો પણ ઉતારવામાં આવ્યા છે. આ અગાઉ જીએસટીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુને કેહવામાં આવ્યું હતું. આ સાથે નાણાંપ્રધાન અરૂણ જેટલીએ એમનાં ટ્વિટર પેજ પર આ વિડિયો મૂક્યો છે જેમાં અમિતાભને જીએસટીને પ્રમોટ કરતા દર્શાવવામાં આવ્યાં છે.…

Read More
ramnath

રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી અંગેના અંતિમ નિર્ણય લેવા માટે ભાજપ દ્વારા સાંસદ અને ધારાસભ્યોને દિલ્હી ખાતે તેડાવ્યા હતા,અને સંસદીય બોર્ડની મિટિંગમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના  નામની ઘોષણા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના ભાજપના વરિષ્ટ નેતાઓ તેમજ સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં ચર્ચા બાદ બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદ ને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં  આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ રામનાથ કોવિંદ  મુળ કાનપુરના  રહેવાશી છે અને હાલમાં તેઓ બિહારના રાજ્યપાલ છે.રામનાથ કોવિંદ વ્યવસાયે વકીલ અને બે વખત રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા હતા.તેઓ 1998 થી 2002 સુધી ભાજપ દલિત મોર્ચાના પ્રેસિડેન્ટ…

Read More
rajumarcha

-પાલિકા પ્રમુખ ના સૂચન થી માજી પ્રમુખ ને પોલીસ પકડી ગયી, -શાકભાજી માર્કેટ ના 50 થી વધુ વેપારીઓ ની પોલીસે કરી અટકાયત વલસાડ નાગર પાલિકા ના માજી પ્રમુખ રાજુ પટેલ ઉર્ફે રાજુ મરચા સહિત શાકભાજી માર્કેટ ના 50 થી વધુ નાના-મોટા વેપારીઓ ની વલસાડ પોલીસે અટકાયત કરી પોલીસ હેડકવટર ખાતે બંદ કરી દીધા હતા, જ્યાં સૂત્રો પરથી મળતી માહિતી મુજબ નગરપાલકી પ્રમુખ ના સૂચન થી આ તમામ વેપારીઓ ની અટકાયત કરવામાં આવી છે કારણ કે આ તમામ વેપારીઓ રાજુ મરચા ના કહેવા મુજબ નાયબ સી.એમ ન કાર્યક્રમ માં વિરોધ કરવા આવવાના હોય અને પાલિકા કાર્યક્રમ માં કોઈ ખલેલ ન પોહચે…

Read More
WhatsApp Image 2017 06 19 at 1.29.07 PM

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ના પ્રોગ્રામ માં વલસાડ નગરપાલિકા વોર્ડ નંબર 2 ના સભ્ય ઉર્વશી પટેલ એ વિરોધ કર્યો, ચાલુ કાર્યક્રમ માં પાલિકા પ્રમુખ ચોર છે ની બુમો પડતા, પોલીસ તંત્ર દોડતું થયું અને મહિલા ક્વન્સીલર ઉર્વશી પટેલ ની અટકાયત કરી કાર્યક્રમ સ્થળ પરથી બહાર લઈ ગયા.

Read More
sugar

આવો જાણીએ કેવી રીતે થયો ખુલાસો ચામાં ખાંડની સાથે પ્લાસ્ટિક મિક્સ કરેલી, તેનો ખુલાસો કર્ણાટકના ગડગ શહેરમાં થયો. અહીં એક પરિવારમાં મહીલા ચા બનાવી રહી હતી, થોડીવાર પછી જ્યારે તેને ખાંડ નાખી તો તેમાંથી કંઈક બળવાની ગંધ આવવા લાગી. જ્યારે વાસણ જોયું તો તેમાં પ્લાસ્ટિકના કણ બળી રહ્યા હતા અને વાસણ પૂરું કાળું થઈ ગયું હતું. પછી પરિવારના લોકોએ બજારમાંથી લાવેલી ખાંડને જ્યારે જોઈ ત્યારે જાણવા મળ્યું કે તેમાં ખાંડના કણ મિક્સ હતા. પરિવારવાળા ડિમાન્ડ કરી રહ્યા છે જે મીલમાંથી તે ખાંડ લાવે છે, તે મીલને તરત બંધ કરી દેવી જોઈએ. સરકારે આપ્યા તપાસના ઓર્ડર ખાંડમાં પ્લાસ્ટિક…

Read More
2F98E19400000578 3369077 image a 8 1450957840699

ઘણી વાર છોકરીઓ સેક્સ કરવા ઈચ્છે છે પણ છોકરાઓ એમના ઈશારો સમઝી નહી શકે છે. છોકરાઓ થી વધારે આજકાલ છોકરીઓ સેક્સની વધારે ઈચ્છા રાખે છે પણ એ બોલતા અચકાય છે. પણ એ એવા ઘણા ઈશારા આપે છે જેથી ખબર પડે છે કે એ સેક્સ કરવા માટે તમને આમંત્રણ આપે છે. બાહોંના ઈશારા જો પાર્ટનરને આગોશમાં લેવા સિવાય જો છોકરીઓ એમની બાહોને એમના શરીરને પાસે રાખી લે છે લે બન્ને હાથોથી પોતાને પકડે છે તો સમજ્વું જોઈએ કે પાર્ટનરના મનમાં કઈક ચાલી રહ્યું છે. પાર્ટનરના પાસે આવવું જ્યારે પાર્ટનર ચુપકે થી તમારું હાથ પકડે કે તમને અડવાની…

Read More