Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

amrnath yatra

ગયા વર્ષે અનંતનાગે આતંકવાદીઓ દ્વારા અમરનાથ યાત્રાળુઓ પર હુમલો થયો હતો.હુમલાના એક વર્ષ પછી, ગુજરાત સરકારે તેમના રાજ્યના પ્રવાસીઓ માટે કેટલાક દિશાસુચનો કર્યા છે. સરકારે ટુર ઓપરેટર્સ દ્વારા મુસાફરી કરનારા મુસાફરો માટે બુલેટપ્રુફ જેકેટ પહેરવું ફરજિયાત કર્યુ છે. આ માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું છે કે ડ્રાઇવરોની વય મર્યાદા 50થી વધુ ન હોવી જોઈએ.ટ્રાન્સપોર્ટ કમિશનર આર.એમ. જાધવ કહે છે કે બુલેટપ્રુફ જેકેટ આપવાનો આદેશ હોમ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યો છે. આ એક સલાહ છે. વડોદરાના ટુર ઓપરેટરનું કહેવું છે કે જેકેટ ખરીદવાથી મુસાફરો પર વધારે પડતો ભાર પડશે.તેમણે જણાવ્યું – જો અમે માર્ગદર્શિકાને અનુસરતા નથી તો સરકાર અમને પ્રવાસ પરમિટ આપશે નહીં.આ કારણે, કાગળ પરનું કામ…

Read More
cropped SATYA DAY

વડોદરા પૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી વકીલોની હડતાળ યથાવત અમદાવાદ ગુજરાત હાઉસિંગ બોર્ડના 532 પ્લોટોને એએમસીને સોંપવામાં આવશે. અમદાવાદ વટવામાં બોઇલર વિસ્ફોટને લીધે 1નું મોત 3 ઇજાગ્રસ્ત અમદાવાદ અને માહિસાગર પોલીસે 12 વર્ષીય બાળકને છોડાવ્યો અોઢવમાંથી ત્રણની ધરપકડ સોનિયા ગાંધીની તબિયત લથડી, શિમલાથી નવી દિલ્હી લાવવામાં આવ્યા બિહારઃ ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 5ના મોત, 20 ઘાયલ સાઉદી અરેબિયાના આકાશમાંથી ઈઝરાયેલ પહોંચ્યું ભારતનું વિમાન વડોદરા નેશનલ હાઇવે નંબર-8 ઉપર હિટ એન્ડ રનમાં હોમગાર્ડના જવાનનું મોત રાજકોટ: કેરીના વેપારીને ત્યાં દરોડા, 580 કિલો કેરી કાર્બઈડ નો જથ્થો કર્યો જપ્ત

Read More
234054 A 63424823.cms 1

વૈશ્વિક રાહે મુંબઈ શેરબજાર આજે અપેક્ષાનુસાર નીચે ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડ્યું હતું. આજે સવારથી મેટલ, રિયલ્ટી, બેન્ક તેમજ કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલીથી સવારે 9.50 વાગ્યે BSE સેન્સેક્સ 412 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. આજે બજારમાં ખૂલ્યું ત્યારથી ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. ગઈકાલે ટ્રેડવોર ભડકવાના ભયે ડાઉ જોન્સમાં મોટો કડાકો જોવાયા બાદ આજે એશિયાના અન્ય બજારોની સાથે ભારતના શેરબજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 9.55 વાગ્યે સેન્સેક્સ 387.18 પોઈન્ટ ઘટીને 32,619.09 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 118.95 પોઈન્ટ્સ ગગડીને 9995.80 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ પણ અનુક્રમે 1.70 ટકા અને…

Read More
IMG 20180323 WA0004

વાંકાનેર તાલુકાના સરધારકા ગામે વોટર સપ્લાયનાં નામે ઈંગ્લીશ દારૂમાં પાણી મિક્ષસ કરી નકલી દારૂ બનાવતા ૬ શખ્સો ને ૧.૯૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત મુજબ વાકાનેર તાલુકાના સરધારકા ગામે શિવગંગા વોટર સપ્લાયર નામની ફેકટરીમાં અમુક ઈસમો દ્વારા ઈંગ્લીશ દારૂ મંગાવી બીજી બ્રાન્ડ ની બોટલમાં પાણી   ભેળસેળ કરી નકલી ઈંગ્લીશ દારૂ બનાવી રહ્યા હોવાની ખાનગી બાતમી ના આધારે વાંકાનેર તાલુકા પોલીસના પીએસઆઈ જી.આર.ગઢવી સહીત ની પોલીસ ટીમે દરોડો પાડી માલદેવસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૨૫) રહે-સરધરકા તા.વાકાનેર, ભગીરથસિહ રઘુભા જાડેજા (ઉ.વ.૨૨) રહે.અમરનાથ સોસાયટી વાકાનેર, વિનોદસિહ મનુભા જાડેજા (ઉ.વ.૩૦) રહે.મોટી રવ તા.રાપર જી. કચ્છ, જયદિપસિહ…

Read More
Satyadaypng

તાપી-સુરતથી મહારાષ્ટ્રના જલગાવ તરફ જતી ખાનગી બસનો સોનગઢના ચકડીયા ગામે ટ્રક સાથે અકસ્માત, સુરતથી નીકળેલ શુભમ ટ્રાવેલના બસ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આગડ ચાલતી ટ્રકને અડફેટે લીધી, બસમાં 50થી વધુ મુસાફરો પૈકી 3ને ઇજા, ઇજાગ્રસ્તોને વ્યારા સિવિલ હોસ્પિટલ ખસેડાયા અમદાવાદગઢડામાં યુવતી પર થયેલ હુમલો મામલો, પીડિત યુવતીને મળવા પોહચ્યા અલ્પેશ ઠાકોર વી એસ હોસ્પિટલ પોહચ્યા અલ્પેશ ઠાકોર, યુવતી અને તેના પરિવાર સાથે કરી મુલાકાત અમદાવાદ પુર ઝડપે રોંગ સાઈડમાં બસ ચલાવતા ફરિયાદી અનબેલેન્સ થતા પડી જતા બસ ડ્રાયવર વિરુદ્ધ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ ફરિયાદ અમદાવાદ નડીઆદ એક્સપ્રેસ હાઈવે પર GJ 12 પાસિંગનો ટેમ્પો રોડ પર થયો પલટી, સમગ્ર બનાવમાં કોઈ જાનહાની નહિ. પોરબંદર…

Read More
acci

[slideshow_deploy id=’35948′]વ્યારાના કાકરાપાર રોડ ઉપર ઈન્દુ બાયપાસ બ્રિજ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવાર બે પૈકી એક શખ્સનુ મોત, એક ગંભીર

Read More
rajy sbha

રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા સવારે ૯ વાગ્યાથી શરૂ થઈ છે જે સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે. આ પછી સાંજે ૫ વાગ્યાની આસપાસ મત ગણતરીની પ્રક્રિયા શરૂ થશે. મત ગણતરી પછી તેના પરિણામો જાહેર કરવામાં આવશે.૧૬ રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી થઇ રહી છે તેમાં સૌથી વધુ સીટો એટલે કે ૧૦ સીટો ઉત્તર પ્રદેશની છે. રાજ્યસભાની ચૂંટણીમાં આંધ્ર પ્રદેશની ૩ , બિહારની ૬ , છત્તીસગઢની ૧ , ગુજરાતની ૪, હરિયાણાની ૧, હિમાચલની ૧, કર્ણાટકની ૩, મધ્યપ્રદેશની ૪ , મહારાષ્ટ્રની ૬ , તેલંગાનાની ૩ , ઉત્તર પ્રદેશની ૧૦ , ઉત્તરાખંડની ૧ , પશ્ચિમ બંગાળની ૫, ઓડ્ડિસાની ૩ , રાજસ્થાનની ૩ અને ઝારખંડની ૨ સીટોનો…

Read More
m

સમાજસેવી અન્ના હજારે શુક્રવારથી ફરી દિલ્હીના રામલીલા મેદાનમાં અનશન કરવાના છે. આ વખતે આંદોલનમાં જનલોકપાલ સાથે સમગ્ર દેશના ખેડૂતોની મુશ્કેલીઓ પણ રજૂ કરવામાં આવશે. શહીદ દિવસે અન્ના સૌથી પહેલા રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. ત્યાર પછી સમર્થકો સાથે માર્ચ કરીને રામલીલા મેદાન જશે. નોંધનીય છે કે, 2011માં અન્નાએ લોકપાલ બિલની માગણી માટે જંતર મંતર પર ભૂખ હડતાલ કરી હતી. ત્યારપછી રામલીલા મેદાનમાં ખૂબ મોટુ આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી અને કુમાર વિશ્વાસ સહિત હજારો લોકો જોડાયા હતા. અન્ના હજારે આ વખતે આંદોલનમાં ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવશે. ખેડૂતોની સુનિશ્ચિત આવક, પેન્શન, ખેતીના વિકાસ સહિત ઘણી માગણીઓ…

Read More
download 1 5

મેષ ગણેશજી કહે છે કે આજે આ૫ના તન અને મનનું સ્‍વાસ્‍થ્‍ય મધ્‍યમ રહે. નાણાં ખર્ચની ચિંતાથી આ૫નું મન વ્‍યગ્ર રહેશે. કોઇ સાથે મનદુ:ખ કે બોલાચાલી ન થાય તે માટે વાણી ૫ર સંયમ રાખવો જરૂરી છે. બહારનું ભોજન લેવાનું શક્ય એટલું ટાળવું. આજે સ્‍ત્રીઓ સાથેનો વ્‍યવહાર વધુ રહે. ઓફિસમાં પણ સ્‍ત્રી કર્મચારીઓથી આ૫ને લાભ થાય. મનની ઉદાસીનતા આ૫નામાં નકારાત્‍મક વિચારો પેદા ન કરે તેનું ધ્યાન રાખવું. આર્થિક દૃષ્ટ‍િએ મધ્‍યમ દિવસ રહે. વૃષભ ગણેશજી કહે છે કે આજે આ૫ તન અને મનથી સ્‍વસ્‍થતાનો અનુભવ કરશો. ૫રિણામે ઉત્‍સાહ અને ચોક્સાઇપૂર્વક કામ કરી શકશો. કામ અંગે વિચારોમાં દૃઢતા હશે. આજે સર્જનાત્‍મક અને કલાત્‍મક ખૂબીઓ…

Read More
Screen Shot 2018 03 22 at 11.43.47 PM

મુંબઇથી વિદેશ ભાગતી પરણિત યુવતિ અને તેના પ્રેમી વિરૂધ્ધ યુવતિના પતિએ ૯૮લાખની રોકડ ચોરીની નોંધવી હતી ફરિયાદ વાપીમાં બે દિવસથી બનેલી ચકચારી વિધર્મી યુવક અને હિન્દુ પરણિત યુવતિના પ્રેમ પ્રકરણમા આજે નવો વળાંક આવ્યો છે. યુવતિના પતિએ યુવતિ પર અને તેના પ્રેમી પર ૯૮ લાખની માતબર રકમની ચોરીની ફરિયાદ વલસાડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે. વલસાડ પોલીસ એ બંને પ્રેમી ઓને ઝડપી વલસાડ કોંર્ટ માં રજૂ કર્યા છે ત્યારે પોલીસ વધુ બાકી પૈસા માટે રિમાન્ડ ની કોંર્ટ પાસે માંગ કરી છે તો બીજી તરફ ઉલ્લેખનીય છે કે સલમાન પોતે દુબઇ માં અનેક લોકો સાથે સંકળાયેલો…

Read More