અહીં કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાશે, ભાજપ પ્રદેશ અધ્યક્ષે કર્યો દાવો

0
52

ગોવાની રાજનીતિ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોવામાં કોંગ્રેસ પાર્ટીમાં ભાગલા પડી ગયા છે. કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આ તમામ ધારાસભ્યો હાલમાં વિધાનસભામાં હાજર છે. આ સમાચાર બાદ ગોવામાં રાજકારણ ગરમાયું છે.