યુવા નેતા યુવરાજ સિંહ જાડેજાએ ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર જાણો શું કારણ

0
68

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ સમાજિક ,રાજ્કીય, ધાર્મિક, કલાકારો સાથો સાથ ક્રાંતિકારી લોકો પણ રાજકારણમાં પ્રવાસી રહ્યા છે. ગુજરાતમાં યુવાનો માટે સતત લડત આપનાર એવા લડાયક યુવાનો યુવરાજ સિંહ જાડેજાએ ચૂંટણીને લઇ મોટું નિવેદન આપ્યુ છે વિધાનસભાની ચૂંટણી યુવરજસિંહ જાડેજાએ ન લડવાનું એલાન કર્યો છે.

તેમજ ભલે ચૂંટણી નહી લડે તો પણ યુવાનો પ્રશ્નો છે વ્યથા છે વેદના છે તમામ બાબાતે લડત આપતો રહીશ સ્પાર્ધત્મક પરીક્ષા હોય કે અન્ય પરીક્ષાના હોય યુવાનોની રોજગારીના હોય શિક્ષણના હોય કે પછી શોષણના હોય તમામે તમામ પ્રશ્નને લઇ હું સરકાર સામે નિશાન સાંધ્તો રહીશ અને વર્તમાનમાં યુવરાજ સિંહ જાડેજાને સાત બેઠકો પર જવાબદારી સોંપવામાં આવી છે યુવરાજસિંહ જાડેજા જે દહેગામમાં ચૂંટણી લડવાના હતા પરંતુ યુવરાજસિંહ ચૂંટણી લડવાનો ઇનકાર કરતા સુહાલ પંચાલ ઉમેદવાર તરીકે દેહગામ બેઠક પરથી ઉભો કરવામાં આવ્યો છે.એક ક્ષેત્રે સિમિત થઇ જવું એના કરતા પુરા ગુજરાતમાં વિકાસ માટેના કામો કરવા ગુજરાતના યુવાનો જે પ્રશ્ન છે તે માટે હું કામ કરીશ પાર્ટી મને જે જવાબદારી સોંપી છે એ નિર્ણયને મે આવકાર્યો છે