મોરબી દુર્ઘટના મામલો સરકારે મૃતકોને આછોમાં ઓછા 10 લાખ વળતર ચૂકવવુ જોઇએ :હાઇકોર્ટ

0
86

30 ઓકટોમ્બરના રોજ મોરબીમાં બનેલી ગોઝારી ઘટના જેના સમ્રગ ગુજરાત પર ઘેરાપ્રત્યઘાત પડ્યા છે મોરબીનું નવું નઝારણું સમા બનેલુ ઝૂલતો પુલ જે 4 દિવસમાંજ કડડભૂસ થઇ ગયો હતો અને આ દુર્ઘટનમાં 150થી વધુ લોકો મોતને ભેટ્યા હતા જેમાં એફ એસ એલની ટીમ દ્રારા પણ કેટલાક રિપોર્ટમાં ખુલાસા કર્યા છે કે એંગલ બદલવામાં આવી ન હતી તાર કાટ ખાયેલા હતા અને તમામ બાબતોનુ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો

આજે ગુજરાતમાં હાઇકોર્ટમાં મોરબી દુર્ઘટના મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી મૃતકોને જે 4 લાખ રૂપિયાનું વળતર આપવાની વાત હતી તે પુરતુ નથી તેવુ હાઇકોર્ટે જણાવ્યુ હતુ સરકારે ઓછામાં ઓછા 10 લાખ આપવા જોઇએ તેવુ હાઇકોર્ટે જણાવ્યુ હતું માત-પિતાના મૃત્યુથી નિરાધાર બનેલા એવા સાત બાળકોનું પણ સમાવેશ થાય છે તેવો એડવોકેટ જનરલ મેન્શન કર્યુ છે CM PM ફંડ અમુક ખાનગી સંસ્થાઓમાંથી રહાત આપવામાં આવે તેવી માગ કરી છે પ્રતિ બાળક 37 લાખ રૂપિયા ચૂકવવાની પણ વાત એડવોકેટ જનરલે કરી છે