15 મી ઓગસ્ટે મુકેશ અંબાણી આપી શકે છે, જોરદાર સરપ્રાઈઝ : 600 થી વધુ એચડી ચેનલ્સ 3 મહિના સુધી મફત

મોબાઈલ દુનિયા માં ક્રાંતિ સર્જી ને ભારત ના યુવાધન ને ઘેલું લગાડનાર જિયો નું નામ આજે વિશ્વભર માં જાણીતું બની ગયું છે અને ખુબજ ઓછા બજેટ માં દુનિયા ને મુઠ્ઠી માં કેવી રીતે કરી શકાય તે બતાવી ને ઈન્ટરનેટ ની દુનિયા માં નાના માં નાના માણસ ને જોડનાર અંબાણી બંધુઓ હવે ટીવી ચેનલ્સ ની દુનિયા માં કદમ મુકવા જઈ રહ્યા છે અને તે માટેની તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે સ્પીડ ઈન્ટરનેટ અને પોતાના સેટઅપ બોક્સ સાથે જિયો ટીવી ધમાકેદાર એન્ટ્રી કરશે. જેમાં અનિલ અંબાણી 600 થી વધારે એચડી કવોલિટી વાળી ચેનલ્સ ગ્રાહકો ને આપશે જે સીધા ટીવી સાથે કનેક્ટ થશે અને જિયો ની પોલિસી મુજબ પહેલા 3 મહિના બિલકુલ ફ્રી સેવા આપવામાં આવશે અને હાલના પેકેજ મુજબ જ તેના નિર્ધારિત ગ્રાહકોને પોસાય તેવા ચાર્જ સાથે દરેક ઘરો માં પહોંચી જશે , આ સાથેજ કેબલ ની દુનિયા બદલાઈ જશે અને આધુનિક અને સસ્તી ટીવી સર્વિસ આપના ઘરો માં પહોંચી જશે જેમાં ખાસ કરીને ફાલતુ ચેનલ્સ નીકળી જશે અને નવા યુગ નો પ્રારંભ થવા જઈ રહયો છે, ત્યારે લોકો હવે જિયો ટીવી નો લાભ લેવા આતુરતા પૂરક રાહ જોઈ રહયા છે, 15 મી ઓગસ્ટ ના રોજ સંભવિત રીતે આ જાહેરાત થાય તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com