સમાચારો ટૂંકમાં

 • અમદાવાદ વેજલપુરના ક્રાઈમ બ્રાન્ચની રેડ, 16 જુગારીને ઝડપ્યા, 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે, તમામ આરોપીને વેજલપુર લઈ જવાયા
 • બનાસકાંઠા પોલીસ પર હુમલો કરાયો, દાંતીવાડાના નોદોત્રા ગામની ઘટના, દારૂ ની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો, 21 જેટલા શખ્સોએ પોલીસ પર હુમલો કરી ઇજા પહોંચાડી, લાકડીઓ વડે હુમલો કરતા બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત, પોલીસે 1.30 લાખનો દારૂ જપ્ત કર્યો
 • સુરત અમરોલી પોલીસે ડુપ્લીકેટ નોટ ઝડપી પાડી, રૂ 1.47 લાખ ની ડુપ્લીકેટ નોટ ઝડપી પાડી, 2 ઈસમોને ડુપ્લીકેટ નોટ સાથે ઝડપી પડ્યા, પોલીસે વધુ તપાસ હાથ ધરી
 • માર્કેટમાં ડુપ્લીકેટ નોટ ફેરવવાના ઇરાદેથી બન્ને ફરતા હતા, રજવાડી પાર્ટી પ્લોટ પાસે થી બન્ને ને ઝડપી પાડ્યા
  અમરોલી પોલીસે 2 આરોપીઓને ઝડપ્યા, 3 આરોપીઓ ગ્રાહકને રૂપિયા આપવા માટે આવ્યા હતા, આરોપીઓને 50 ટકા કમિશન મળવાનું હતું, આરોપીઓ ઘરેથી અન્ય 20 રૂપિયાની નકલી નોટો મળી આવી
 • અમદાવાદની 35 સહિત રાજ્યની 53 સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર, 17 હજારથી 82 હજાર સુધીનો રખાયો સ્લેબ
  વાલીઓ નારાજ
 • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની આજથી મતગણતરી, પરિણામ આવતા લાગશે 3 દિવસ
 • ડૉ.આંબેડકરની પ્રતિમાને અડવા ન દેવાની મેવાણીની ચીમકીથી ભાજપ આક્રમક, વાઘાણીએ લગાવ્યો વર્ગવિગ્રહનો આરોપ, કૉંગ્રેસે કરી ભાજપની ટીકા
 • ICICનાં CEO ચંદા કોચર અને તેમના પતિ સામે લુકઆઉટ નોટિસ જારી, CBI કરી શકે છે પૂછપરછ
 • જૂનાગઢ વાતાવરણમાં ફેરફાર, સોમનાથ નેશનલ હાઇવે પર ભારે ધુમ્મસ, વાહન ચાલકોને મુશ્કેલી
  વહેલી સવારથી ઝાકળ વર્ષા
 • સુરત કાપડના 5 નિકાસકારોને શો કોઝ નોટીસ, મુંબઇ કસ્ટમ વિભાગે ફટકારી શો કોઝ નોટીસ, મુંબઈમાં કાપડના 40 કન્ટેનર જપ્ત, મુંબઇ થી દુબઇ એક્સપોર્ટ કરવાનું હતું કાપડ, કસ્ટમ વિભાગે ન્હાવાશેરા પોર્ટ પર કરી કાર્યવાહી, ઓવર વેલ્યુએશન કરી કૌભાંડ આચરાયાની શંકા, વેપારીઓએ કસ્ટમ સમક્ષ કરવો પડશે ખુલાસો
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com