હાઇકોર્ટએ તંત્રને લગાવી ફટકાર ઓરેવા કંપીનના માલિક સામે પગલા કેમ ન લેવાયા

0
44

ગુજરાતના મોરબી જિલ્લામાં બનેલી ઝુલતા પુલ દુર્ઘટનામાં 140થી વધુ નિર્દોષ મોતને ભેટ્યા હતા 30 ઓકટોમ્બરનું એ દિવસ જે સમ્રગ મોરબી સહિત ગુજરાત માટે ગોઝારો સાબિત થયો હતો જેના ઘેરા પ્રત્યાઘાત એક એક ગુજરાતીઓના હદ્રય કંપાવી દે તે પ્રકારની હતી તે મામલે સુપ્રિમ કોર્ટ સુધી મૃતક પરિજનોએ અરજી કરી હતી અને CBI તપાસની માગ કરાઇ હતી

જોકે આ કેસ હાલ ગુજરાતમાં હાઇકોર્ટમાં ચાલી રહ્યુ છે.અને આ કેસની વધુ સુનાવણી ગુરૂવારના રોજ થશે તંત્રની કાર્યવાહી સામે હજુ પણ હાઇકોર્ટ નારાજ ચાલી રહે છે કારણ કે ઓરેવા કંપીનના માલિક પર કોઇ પગલા અત્યારસુધી કેમ ના લેવાયા બેદરકારી રાખનાર સામે ઢીલાસ કેમ દાખવી રહ્યુ છે આ કેસમાં તંત્રે નાન વ્યકિતઓને પકડવામાં આવ્યા છે પરંતુ આરેવા કંપનીના જે માલિક છે જયસુખ પટેલ પર અત્યાર સુધી કાર્યવાહી કેમ ન કરવામાં તેને લઇ હાઇકોર્ટ હવે આકરાપાણીએ જોવા મળી રહી છે બીજી તરફ માનવ અધિકાર પંચ દ્રાર પણ 10 પેજનું રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યુ છે