વલસાડ કોલેજમાં સાથે ભણતા યુવકે તરૂણીને મારી અને બ્લેક મેલ કરી,સમગ્ર મામલે સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ।

 

વલસાડ ના તિથલ માં બની ઘટના વલસાડ ની એક તરૂણી ને સાથે અભિયાસ કરતા યુવકે માર મારી તરૂણી સાથે જ કોલેજ માં અભિયાસ કરતો યુવક એ તરૂણી ને બીજા છોકરા જોડે બોલવા બાબતે માર મારી યુવતી ને બ્લેકમેલ કરી તેને માર મારી થયો હતો ફરાર યુવક એ યુવતી ને તેના ફોટો તેની પાસે મોબાઇલ માં છે એમ કહી ને તેને બ્લેકમેલ કરતો આજ રોજ વલસાડ ના તિથલ માં બનેલી ઘટના માં યુવતી એ ફરિયાદ કરતા વલસાડ સીટી પોલીસ એ આશુતોષ પટેલ ની ધરપકડ કરી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com