Author: Hemangi Gor- SatyaDay Desk

1 11

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈએ જમ્મુ-કાશ્મીર મુદ્દે દાખલ અરજીઓ પર સુનાવણી કરતાં કહ્યું કે, જરૂર પડશે તો હું પોતે શ્રીનગર જઈશ. બાળ અધિકાર સમાજ કાર્યકર ઈનાક્ષી ગાંગુલીની એક અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે હાઇ કોર્ટ આમ આદમીની પહોંચથી દૂર છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કાશ્મીરમાં કથિત પ્રતિબંધ છે તેના માટે જમ્મુ-કાશ્મીર હાઇ કોર્ટ સક્ષમ છે. અને જો જરૂર પડી તો હું જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જઈશ. ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને તે ખાતરી કરવા કહ્યું કે રાજ્યમાં સામન્ય જીવન પુન: સ્થાપિત કરવામાં આવે અને આમ કરતી વખતે રાષ્ટ્રીય સલામતીને પણ ધ્યાનમાં…

Read More
safe image

કૌન બનેગા કરોડપતિ ટીવીનો સૌથી પોપ્યુલર શો છે. તમે મંચ પર તો તેને હસતા ચહેરે જોવો છો. પરંતુ તેની અસલી ભડાસ એ લોકો શો છોડીને કાઢતા હોય છે. આ શોમાં આમ તો કોઈ સાથે ભેદભાવ નથી કરવામાં આવતો. દરેક માણસ પોતાના નસીબ પ્રમાણે રમે છે અને પૈસા જીતે છે. પરંતુ એક વાત ક્યારેય બહાર નથી આવી કે જેનો હાલમાં જ ખુલાસો થયો છે. આ વખતે 11મી સિઝનમાં કરોડપતિ બનેલા સનોજ રાજે શોમાં સૌથી વધુ પરેશાન કરનારી વાત વિશે બે બોલ કહ્યા છે. સનોજે જણાવ્યું કે મને એક વસ્તુ ખુબ પરેશાન કરતી હતી. તેણે આગળ વાત કરી કે ત્યાં ભાગ લેનાર…

Read More
untitled1 1568524959

બાળકોના પિતાએ દારૂ પીવાના રૂપિયા આપ્યા પણ બાઇક ન આપતા હુમલો કર્યો ઘરમાં ઘૂસી બે માસૂમ બાળકો પર બ્લેડથી હુમલો કર્યો, લોકોએ પકડી માર માર્યો સુરતઃ ઉનાઈના ખભાળિયા ગામમાં નશા ખોર યુવકે નિંદ્રાવાન બે માસૂમ ભાઈ-બહેનોના ગળા કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. બુમાબુમ થઈ જતા પરિવાર અને મહોલ્લાના લોકો દોડી આવ્યા હતા. લોહી નીકળતી હાલતમાં બન્ને બાળકોને સારવાર માટે તાત્કાલિક 108ની મદદથી વાંસદા બાદ વલસાડ સિવિલ લઈ જવાયા હતા. જ્યાં બન્ને બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. બાઈકની ચાવી માંગતા ના કહી હતી મનોજભાઈ મનોજભાઈ સુમનભાઈ પટેલ(બાળકોના પિતા)એ જણાવ્યું હતું કે, રાત્રીના ભોજન બાદ બાળકો અને પરિવાર સુવા ચાલી ગયો…

Read More
71134448 2914994831851088 8786158681247973376 n

અસામાજિક તત્વો દ્વારા તોડફોટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અમદાવાદ: વાડજ વિસ્તારમાં લુખાતત્વોનો આતંક દિવસને દિવસે વધી રહ્યો છે. ગઇકાલે રાતે સૌરબાજી કમ્પાઉન્ડ પાસે કેટલાક લોકોએ આતંક મચાવ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. વીડિયોમાં લુખાતત્વો રહીશોની ગાડીઓના કાચ તોડતા જોવા મળ્યા છે. સાથે જ રોડ પર અવરજવર કરનારા રાહદારીઓને પણ રોકીને માર માર્યો હોવાના કિસ્સા સામે આવ્યા છે. ઘટનાની જાણ થયા બાદ વાડજ પોલીસ ઘણા સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

Read More
images

17 મહિના સુધી ચાલેલાં રિસર્ચમાં ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક એલિસને મૃતદેહ પર નજર રાખી શબની દરેક મૂવમેન્ટને કેમેરામાં કેદ કરી તેમાં ગતિ હોવાનું તારણ કાઢ્યું હેલ્થ ડેસ્કઃ મર્યાં પછી પણ વ્યક્તિનું શરીર આશરે એક વર્ષ સુધી હલતું રહે છે. એટલે કે તે તેની જગ્યાએથી ખસે છે. શબ હલતું રહે છે. આ દાવો ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક એલિસન વિલ્સને તેનાં રિસર્ચમાં કર્યો છે. 17 મહિના સુધી ચાલેલાં આ રિસર્ચમાં એલિસને શબ પર નજર રાખી અને તેની દરેક મૂવમેન્ટ કેમેરામાં કેપ્ચર કરી. એલિસનનું કહેવું છે કે મર્યાં પછી પણ વ્યક્તિનાં શરીરમાં કેટલાક અંશે ગતિ કરે છે અને તેના કારણે અનેક શબ જીવતાં હોવાનો ભ્રમ પણ થાય છે.…

Read More
eye and air pollution 1568535686

વ્હીકલમાંથી એક્ઝોસ્ટ (હવામાં ફેલાતા) થતાં પોલ્યુટન્ટ્સથી AMD થવાનું જોખમ AMD એક ન્યૂરોજનરેટિવ કન્ડિશન છે તે રેટિનાનાં મિડલ ભાગ મક્યુલા પર અસર કરે છે કાર્બનડાયોક્સાઈડ CO2નું લેવલ 297.1 ppmથી વધારે હોય છે તે લોકોમાં AMD થવાનું જોખમ 84% હોય છે હેલ્થ ડેસ્ક: વ્હીકલમાંથી એક્ઝોસ્ટ (હવામાં ફેલાતા) થતાં પોલ્યુટન્ટ્સ આંખોને નુક્સાન પહોંચાડે છે. ‘ઈન્વેસ્ટિગેટિલ મેડિસીન’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં આ વાત સાબિત થઈ છે. પોલ્યુટન્ટ્સથી એજ રિલેટેડ મક્યલર ડિજનરેશન (AMD)થવાનું જોખમ રહેલું છે. 50 કે તેથી વધુ ઉંમરના લોકોને AMD થવાનું જોખમ વધારે હોય છે. AMD એક ન્યૂરોજનરેટિવ કન્ડિશન છે તે રેટિનાનાં મિડલ ભાગ મક્યુલા પર અસર કરે છે. તે…

Read More
18 3

આ સ્માર્ટફોનમાં 65 વૉટનું ફાસ્ટનું ચાર્જિંગ આપવામાં આવશે. ફોનમાં 90Hzની ડિસ્પ્લે આપવામાં આવશે હાલમાં Oppo R17 Pro સ્માર્ટફોન સૌથી ફાસ્ટ ચાર્જિંગ ધરાવતો સ્માર્ટફોન છે આ ફોનને ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવશે ગેજેટ ડેસ્કઃ ઓપો રેનો 2 સિરીઝના લોન્ચિંગ ઇવેન્ટમાં કંપનીએ ‘Oppo Reno Ace’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોનમાં 65 વૉટનું ફાસ્ટનું ચાર્જિંગ આપવામાં આવશે. ફોનમાં 90Hzની ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોન દુનિયાનો સૌથી ફાસ્ટ ચાર્જિંગ આપનારો પ્રથમ સ્માર્ટફોન બનશે. હાલની તારીખમાં Oppo R17 Pro સ્માર્ટફોન સૌથી ફાસ્ટ ચાર્જિંગ ધરાવતો સ્માર્ટફોન છે, જે 50 વૉટ ફાસ્ટ ચાર્જિંગ ધરાવે છે. અન્ય સ્માર્ટફોન કંપનીમાં 45 વૉટ સુધીનું સ્માર્ટ ચાર્જિંગ આપવામાં આવે છે. આ…

Read More
WhatsApp Image 2019 09 15 at 8.31.56 PM

121 વર્ષ પહેલાં અંગ્રેજોના શાસનકાળમાં વડ વૃક્ષને સજા આપવામા આવી હતી, જે આજે પણ કાયમ છે. ઓફિસર જેમ્સ સ્ક્વીડે દારૂના નશામાં ઝાડને કેદ કરવાનો આદેશ આપ્યો હતો કદાચ આ દુનિયાની સૌથી લાંબી કેદ છે, જે માત્ર શંકાના આધારે થઈ હોય અને તેના માટે કોઈ સુનાવણી પણ ન થઈ હોય લાહોર: આજથી 121 વર્ષ પહેલા પાકિસ્તાનના ખેબર પખ્તુનખ્વાહમાં આવેલા એક વડના વૃક્ષને શંકાના આધારે સાંકળ વડે બાંધી કેજ કરવામાં આવ્યું હતું. અંગ્રેજોના શાસનકાળમાં વડ વૃક્ષને સજા આપવામા આવી હતી, જે આજે પણ કાયમ છે. આ વાત વર્ષ 1898ની છે જ્યારે પાકિસ્તાન ભારતનો ભાગ હતો. આ ઝાડને કેદ કરવા પાછળની કહાની કઈક…

Read More
rile 1568544101

ડાન્સ પરફોર્મન્સમાં માથામાં ઇજા થવાથી તેની આ હાલત થઇ છે 16 વર્ષની રિલેની બીમારી ડોક્ટરને પણ સમજાતી નથી શિકાગો: 21 જૂનના દિવસે ફ્યુચર ફાર્મર્સ ઓફ અમેરિકાના કન્વેશન હોલમાં એક ડાન્સ પરફોર્મન્સ પછી 16 વર્ષની ટીનેજર રિલે હોર્નરની જિંદગીમાં મુશ્કેલીઓનું આભ તૂટી પડ્યું. આ ડાન્સમાં રિલેને માથામાં ઇજા પહોંચી અને તે દિવસથી તેને કોઈ પણ વાત 2 કલાકથી વધારે યાદ રાખી શકતી નથી. તે દર બે કલાકમાં તેની સાથે થયેલી ઘટના ભૂલી જાય છે. તે કોઈ વ્યક્તિ સાથે મળી હોય તે કે કોઈ જમવાનું હોય તેને કોઈ પણ વાત યાદ રહેતી. ડોક્ટરને આ બીમારી સમજાતી નથી ઇજા બાદ રિલેને હોસ્પિટલ લઇ જવામાં…

Read More
17 5

મુંબઈઃ બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’એ બે જ દિવસમાં 26.47 કરોડની કમાણી કરી લીધી છે. પહેલાં દિવસે આ ફિલ્મે 10.05 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે કમાણીમાં 63 ટકાનો ઉછાળો ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વીટ કરી હતી, ‘ડ્રીમ ગર્લ’ની કમાણીમાં બીજા દિવસે 63.38 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. મેટ્રો, ટાયર 2 તથા ટાયર 3ના શહેરોમાં આ ફિલ્મ સારી ચાલી છે. ત્રીજા દિવસે બીજા દિવસ કરતાં પણ વધુ કમાણી થશે. શુક્રવારે 10.05 કરોડ, શનિવારે 16.42 કરોડની કમાણી અને કુલ કમાણી 26.47 કરોડ. ઉલ્લેખનીય છે કે આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ 30 કરોડમાં બની છે. આ ફિલ્મ ત્રણ જ દિવસમાં બજેટ કરતાં…

Read More