કવિ: Sports Desk

ટીમ ઇન્ડિયા હાલ તેનું બેસ્ટ પ્રદર્શન કરી રહી છે. ત્યારે ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ ટીમના તમામ સભ્યોને પોતાના કડક સબ્દોમાં સંદેશો આપ્યો છે. ભારતીય ટીમ વર્ષ 2018માં વિદેશી પ્રવાસો પર જનાર છે ત્યારે ટીમના કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું છે કે, તેઓ આ પહેલા કેટલાક મુખ્ય બેટસમેનોને આરામ આપશે. વિરાટ કોહલીએ કહ્યુંકે, માત્ર બેટસમેન જ નહીં પણ ટીમ મેનેજમેન્ટ આવનાર સપ્તાહોમાં બોલરોને પણ રોટેટ કરશે, જેથી તેઓ વિદેશી પ્રવાસ માટે તરોતાજા રહે. આ ઘણો વ્યસ્ત કાર્યક્રમ છે. અમારે ભવિષ્યને લઇને ઘણી વાત કરવી પડશે. જો તમે ન્યૂઝીલેન્ડની ટીમને જોશો તો તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ક્રિકેટ રમ્યા નથી. તેમના ખેલાડીઓને આરામની…

Read More

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 વનડેની સિરીઝની પ્રથમ મેચ રવિવારે મુંબઈમાં રમાશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેના બે કારણ છે. પહેલુ કારણ વિરાટ કોહલીની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં છે. બીજું કે, ન્યૂઝીલેન્ડની ટીમનું ભારતમાં વનડે રેકોર્ડ ઘણો જ ખરાબ રહ્યો છે. રેકોર્ડની દ્રષ્ટીએ કિવી સામે 32માંથી 24 મેચમાં ભારતનો વિજય – 1987માં કિવી ટીમ ઈન્ડિયા વચ્ચે પ્રથમ વનડે રમ્યા બાદ અત્યાર સુધી બંને ટીમોએ અહીં 32 મેચો રમી છે, જેમાંથી 24માં ભારતનો વિજય થયો છે. – 7 વનડે મેચોમાં ન્યૂઝીલેન્ડની ટીમ જીતી છે. ટેસ્ટ રમતી ટીમોમાંથી ભારતમાં આનાથી પણ ખરાબ વનડે રેકોર્ડ માત્ર…

Read More

ઢાકા: હોકી એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચમાં ભારતે 4-0 થી મેચ જીતીને સતત ચોથી જીત મેળવી હતી અને સતત સાતમીવાર એશીયા કપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ભારતીય ટીમે એશીયા કપમાં પાકિસ્તાન સામે જીતનો ચોગ્ગો ફટકાર્યો હતો. ભારત તરફથી પહેલો ગોલ 39મી મીનીટે સતબીર સિંહે કર્યો હતો. પહેલા હાફ સુધી ભારતનો સ્કોર 1-0 રહ્યો હતો. ત્યાર બાદ 51 મીનીટે હર્મનપ્રીત સિંહે, 52 મીનીટે ઉપાધ્યાય અને 57 મીનીટે ગુરજંટ સિંહે ગોલ કરીને ભારતનો સ્કોર 4-0 સુધી પહોચાડ્યો હતો. પાકિસ્તાન તરફથી ઘણીવાર ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક પણ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ભારતીય હોકી ટીમે…

Read More

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિને લઇને ચોંકાવારું નિવેદન આપ્યું છે. જો કે, અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાંથી ત્યારે નિવૃત્તિ લેશે જ્યારે તેની વિકેટની સંખ્યા 618 પર પહોંચશે. અશ્વિને કહ્યું કે, તે 618 વિકેટ પુરી કરશે ત્યારે તે ખુદ ક્રિકેટને અલવિદા કહેશે. જ્યારે અશ્વિનને પૂછવામાં આવ્યું કે, શું તેની નજરમાં કુંબલેનો સૌથી વધુ વિકેટના રેકોર્ડ પર છે? ત્યારે તેણે કહ્યું કે, ચૌકક્સ રીતે નહીં. હું કુંબલેનો મોટો પ્રશંસક છું. કુંબલેની 619 વિકે છે અને જો મારી 618 વિકેટ થઇ જશે તો હું ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લઇશ. વન ડે અને ટ્વેન્ટી -20માં આરામ આપવા પર અશ્વિને કહ્યું કે, એક…

Read More

ન્યૂઝીલેન્ડ સામેની વન ડે સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયાએ શુક્રવારે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી હતી. મુંબઇના અંડર-23 અને અંડર-19 ટીમના સંભવિત બૉલર્સ ભારતીય બેટ્સમેનને પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા. તેમાંથી એક એવો બૉલર પણ હતો જેના પર સૌ કોઇની નજરો ટકેલી હતી. આ યુવા ખિલાડી દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરનો દિકરો અર્જૂન તેંડુલકરનો હતો. અર્જૂન શિખર ધવન અને વિરાટ કોહલી માટે બૉલિંગ કરી. જ્યારે સચિન ભારતીય ટીમનો મેમ્બર હતો ત્યારે અર્જૂન ઘણીવખત તેની સાથે પ્રેક્ટિસ કરતો હતો. પરંતુ ભારતીય ટીમના બેટ્સમેનોને બૉલિંગ કરવાની પહેલી તક હવે મળી છે. અર્જૂન ઉપરાંત અન્ય બૉલરે પણ ભારતીય બેટ્સમેનને પ્રેક્ટિસ કરાવી. ન્યૂઝીલેન્ડની ટીમના લેફ્ટ આર્મ…

Read More

અમદાવાદ : એશિયા કપ હોકી ટૂર્નામેન્ટના સુપર 4ના ત્રીજા અને અંતિમ મેચમાં ભારતીય ટીમ આજે ચિર હરીફ પાકિસ્તાનથી ટકરાશે જેમાં તેમની નજર પોતાના વિજયી ક્રમને જાળવી રાખવા પર હશે. સતત ભારતીય હોકી ટીમે આ ટૂર્નામેન્ટમાં અત્યારસુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. સુપર 4થી પહેલી લીગ મેચમાં ભારત પહેલા જ પાકિસ્તાનને પટકી ચૂક્યું છે. અત્યારના દિવસોમાં ભારતે પાકિસ્તાન પર તમામ રીતે દબદબો બનાવ્યો છે અને આજે પણ મનપ્રીત સિંહની હાજરીવાળી ટીમ આ પાડોશી દેશ પર પોતાની પકડ મજબૂત રાખવા માંગશે. સુપર 4ના પોતાની પહેલી મેટમાં કોરિયા સામે 1-1થઈ ડ્રોને છોડીને ભારતીય ટીમ ટૂર્નામેન્ટમા શાનદાર ફોર્મમાં રહી છે. તેના માટે ખિલાડીઓએ કેટલીય ખૂબસુરત મેદાની ગોલ…

Read More

મુંબઇ: સ્પોટ ફિક્સિંગ મામલામાં ઘેરાયેલો ભારતીય ક્રિકેટર એસ.શ્રીસંત અને બીસીસીઆઈ વચ્ચે મામલો શાંત નથી પડી રહ્યો .હાલમાં જ કેરલ હાઈકોર્ટ દ્વારા તેના પર પ્રતિબંધને યથાવત કર્યા બાદ શ્રીસંતે એક નિવેદન આપ્યું હતું. શ્રીસંતે કહ્યું હતું કે બીસીસીઆઈએ તેના પર આજીવન પ્રતિબંધ નથી હટાવ્યો, તો તે બીજા દેશ માટે ક્રિકેટ રમશે. શ્રીસંતે કહ્યું કે બીસીસીઆઈએ મારા પર પ્રતિબંધ લગાવ્યો છે. ના કે આઈસીસીએ હું કોઈ બીજા દેશ માટે તો રમી જ શકું છું. હું અત્યારે 34 વર્ષનો છું અને હું વધુમાં વધું 6 વર્ષ હજી રમી શકું છું. એક ક્રિકેટ પ્રેમી હોવાના કારણે ક્રિકેટ રમવા માંગું છું. બીસીસીઆઈ એક ખાનગી ફર્મ છે. આ તો આપણે કહીએ છીએ કે એક ભારતીય ટીમ…

Read More

શારજાહ : પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે શારજાહ સ્ટેડિયમમાં રમાયેલી પાંચ મેચોની એક દિવસીય સીરીઝના ચોથા મુકાબલામાં પાકિસ્તાને શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું છે. શ્રીલંકા દ્વારા અપાયેલા 174 રનના લક્શ્યનો પીછો કરતા પાકિસ્તાને આને  39 ઓવરમાં જ મેળવી લીધો. જોકે લક્શ્યનો પીછો કરવા ઉતરી પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને ટીમે 37 રન પર બે વિકેટ ઈનફોર્મ ઈમામ ઉલ હક (2 રન) અને ફખર જમન (17 રનઃ) પર ગુમાવી. બાબર આઝમ (69 રન) એક કિનારે ઉભો હતો અને ટીમને ત્રીજો ઝટકો મો.હફીઝ (9રન) પર 58ના સ્કોર પર લાગ્યો. એક સમયે લાગ્યું કે કંઈક રોમાંચક વળાંક આવશે. પરંતુ અનુભવી શોએબ મલિકે…

Read More

ડેનમાર્ક ઓપનમાં ભારતના પ્રણોયે શાનદાર પ્રદર્શન કરતા ટુર્નામેન્ટમાં ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. પ્રણોયે ત્રણવારના ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ ચોંગ વેઇ પર સતત બીજીવાર જીત મેળવી હતી. પ્રણોયે શાનદાર રમતનું પ્રદર્શન કરતા મલેશીયાના પુર્વ નંબર વન ખેલાડી ચોંગ વેઇને એક કલાક અને ત્રણ મીનીટની રમતમાં 21-17, 11-21 અને 21-19 થી હાર આપી હતી. તો બીજી તરફ સાયના નેહવાલ અને કિદાંબી શ્રીકાંતે પણ ક્વાટર ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરી લીધી છે. ચાર મહિના પહેલા પ્રણોયે ઇંડોનેશીયા સુપર સીરીધ પ્રીમિયરમાં ચોંગ વેઇને સીધા સેટોમાં પરાજય આપીને અપસેટ સર્જ્યો હતો. પ્રણયે મેચ જીત્યા બાદ પ્રત્રકાર પરીષદમાં કહ્યું હતું કે “મને આજે તેને…

Read More

સાઉથ આફ્રિકાએ આઈસીસીની લેટેસ્ટ વનડે ટીમની રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને પછાડીને નંબર વનનો સ્થાન મેળવી લીધો છે. આઈસીસીએ જાહેર કરેલી લેટેસ્ટ રેન્કિંગથી આ જાણકારી મળી છે.સાઉથ આફ્રિકાની ટીમ 51 મેચોમાં 6,244 પોઈન્ટ મેળવીને આઈસીસીની વનડે ટીમોની રેન્કિંગમાં પહેલા સ્થાને પહોંચી ગઈ છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ રમાયેલી બીજી વનડેમાં મળેલી જીતના કારણે આફ્રિકા શીર્ષ સ્થાને પહોંચી ગયું છે. નંબર વન પર રહેલી ટીમ ઈન્ડિયા બીજા નંબરે પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા પાસે 50 મેચોમાં 5,993 પોઈન્ટ મળ્યા છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પાંચ વનડે મેચોની સીરીઝમાં 4-1થી માત આપીને રેન્કિંગમાં પહેલો સ્થાન મેળવ્યો છે. બંને ટીમોની રેન્કિંગ 120-120 છે, પરંતુ દશાંશ ગણતરીમાં આફ્રિકાની ટીમ…

Read More