Rajkot

કોડીનારમાં દિવાળી બની કાળી: 16 વર્ષની બાળાની 37 ઘા ઝીંકી નિર્મમ હત્યા, પંથકમાં હાહાકાર

કોડીનારમાં હાહાકાર મચાવતી ઘટનામાં લોહાણા સમાજની માસુમ બાળાની 37 ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા અરેરાટી સાથે દિવાળીના પર્વમાં માતમ છવાઈ ગયું છે. બાળાને નિર્મમ રીતે…

રાજકોટમાં આરસી ફળદુનું પુતળું બાળવામાં આવ્યું, કારણ જાણો

ભાવાંતર યોજનાની માંગ સાથે સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે માર્કેટયાર્ડમાં હડતાળ ચથાવતા રહી છે. રાજકોટ અને ગોંડલ સહિતના માર્કેટયાર્ડોમાં વેપારીઓ અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન સતત…

ભાવાંતર યોજનાને લાગુ કરવાની માંગ સાથે રાજકોટ માર્કેટ યાર્ડ સજ્જડ બંધ, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ પડઘા

ભાવાંતર યોજનાને અમલી બનાવવાની માંગ સાથે આજે  રાજકોટ માર્કેટે સજ્જડ બંધ પાળ્યો હતો. રાજકોટ યાર્ડ કમિશન એજન્ટ્સ એસોસિએશન અને સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન દ્વારા ખેડૂતો…

“પદ્માવત” ફિલ્મનો વિરોધ કરનારી કરણી સેનાની મહિલા પાંખના અધ્યક્ષપદે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા

દશેરના પર્વ નિમિત્તે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પણ…

હનીટ્રેપ ઈન રાજકોટ: ફેસબુક ફ્રેન્ડને બોલાવી યુવતીએ માંગ્યા 12 લાખ રૂપિયા

હાલમાં MeTooનો વિવાદ ચાલી રહ્યો છે તેવામાં રાજકોટ ખાતે હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. યુવતીએ ફેસબુક ફ્રેન્ડને બોલાવી 12 લાખ રૂપિયા માંગ્યા હોવાનો કિસ્સો ચકચારી…

રાજકોટ: 30 સપ્ટેમ્બરે PM મોદીના હસ્તે ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ

આગામી તારીખ 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. ત્યારે આ તકે રાજકોટમાં મહાપાલિકા દ્વારા રૂપિયા 26 કરોડના ખર્ચે નિર્માણ પામેલ મહાત્મા…

રાજકોટ: જૂથ અથડામણમાં પોલીસકર્મી સહિત 15ને ઇજા, 50ની અટકાયત

સોમવારે શહેરના રામનાથપરાના ભવાનીનગરમાં બે જૂથ વચ્ચે કોઈ કારણો અથડામણ થઈ હતી. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પરંતુ ઉશ્કેરાયેલા જૂથે પોલીસ પર…

રાજકોટ: રેલવેમાં ટિકિટ ચેકર મહિલા એથલિટે એશિયન ગેમ્સમાં લાંબી કૂદમાં સિલ્વર મેડલ મેળવ્યો

મૂળ કેરળના પેરંભાની વતની અને રાજકોટ રેલવે ડિવિઝનમાં ટિકિટ ચેકર તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય એથલિટ નીના વર્કલે એશિયન ગેમ્સ 2018માં મહિલાઓની લાંબી કૂદમાં સિલ્વર…

રાજકોટમાં AIIMS બને તેવી શક્યતા, કલેક્ટર પાસે સરકારે માંગી વિગતો

જીલ્લાને ટૂંક સમયમાં એમ્સ મળે તેવી શક્યતા સેવાઈ રહી છે. જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામ નજીક 400 એકર જમીનમાં એમ્સનું નિર્માણ કરવામાં આવી શકે…

‘Oppo-VIVOની દલાલી બંધ કરો’ના નારા સાથે કોંગ્રેસનો વિરોધઃ રાજકોટ

શહેરમાં ઠેર-ઠેર લાગેલા ઓપો-વીવો કંપનીના હોર્ડીંગ્સ બોર્ડ અંગે કોંગ્રેસ દ્વારા મનપા કચેરી ખાતે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા કમિશ્નરની ચેમ્બર…

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com