રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર, છત્તીસગઢમાં ભાજપનું ધોવાણ

રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાનાં એક્ઝિટ પોલ આવી ગયા છે. રાજસ્થાનમા કોંગ્રેસને બમ્પર બહુમતિ મળવાનો સરવે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી રહેશે એવું મોટાભાગના સરવે કહી રહ્યા છે.

રાજસ્થાનમાં કોંગ્રેસને 135થી 140 સીટ મળવાની ધારણ છે જ્યારે ભાજપને 50થી 55 સીટ મળવાની સંભાવના છે. સરવે જોઈએ તો આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મેદીનો મેજિક ચાલ્યો નથી.

છત્તીસગઢમાં 90 સીટમાંથી ભાજપને સીટ મળવાના સંકેત છે તો કોંગ્રેસના ખાતામાં 55થી 65 સીટ અને ભાજપના ખાતામાં 21-31 સીટ મળવાની ધારણા ઈન્ડીયા ટૂડેના સરવેમાં કહેવાયું છે.

રાજસ્થાનમાં કોંગ્રેસને 119=141 સીટ, ભાજપને 55-72 સીટ મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com