ભજનમાં ભોજન આરોગતાં 30 લોકોને ફૂડ પોઈઝનિંગ, 17 સારવાર હેઠળઃ વડોદરા

શહેરના માણેજા વલ્લભ નગરમાં વરસી નિમિત્તે સોમવારે રાત્રે ભજન અને ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભજન અને ભોજનના કાર્યક્રમમાં આવેલા મહેમાનો સાંજે ભોજનમાં લોકો ગાજરનો હલવો જમ્યા હતા. તે બાદ તેઓ ભજન કાર્યક્રમમાં બેઠા હતા. મોડી રાત્રે એકાએક 30 લોકોને ફૂડ પોઇનજનીંગની અસર થવાના કારણે ઝાડા-ઉલટી થતા હાહાકાર મચી ગયો હતો. 17 લોકોને વધુ અસર થતા મોડી રાત્રે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com