Sunday, February 24, 2019
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home India

આજથી એટલે કે 15 ઓગષ્ટ થી રેલવેનું ટાઇમ-ટેબલ

SATYA DESK by SATYA DESK
August 15, 2018
in India
0
આજથી એટલે કે 15 ઓગષ્ટ થી રેલવેનું ટાઇમ-ટેબલ
47
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT
ADVERTISEMENT

15 ઓગસ્ટ આઝાદી દિવસથી રેલ્વેનુ નવુ ટાઇમ ટેબલ અમલી બનશે. જેમાં ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉત્તર રેલ્વેએ 201 ટ્રેનોનો સમય બદલ્યો છે,જે 5 મિનિટથી 2.30 કલાક સુધીનો છે. ઉત્તર રેલ્વે અનુસાર 57 ટ્રેનોને તેના સમય પહેલા રવાના કરવામાં આવશે.જ્યારે 102 ટ્રેનો સમયથી પહેલા સ્ટેશન પહોંચશે. 58 ટ્રેન સમય પછી એટલે કે મોડેથી રવાના થશે. 84 ટ્રેન હાલના સમયની તુલનાએ મોડેથી પહોંચશે. નવા ટાઇમ ટેબલની જાણકારી 139 અને વેબસાઇટ પર છે. ભારતીય રેલ્વે અનુસાર મોટાભાગની ટ્રેનોના સમયમાં 5 થી 15 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. આનંદ વિહારથી લખનૌ વચ્ચે પ્રસ્તાવિત લક્ઝરી ટ્રેન તેજસના ટર્મિનલમાં પણ ફેરફાર કરાયો છે. તે હવે નવી દિલ્હી સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન કાનપુર થઇને જશે. રોજિંદા મુસાફરો સુધી ટ્રેનોના નવા સમયની માહિતી હજુ પહોંચી નથી. દિલ્હી-એનસીઆરના અનેક રૂટો પર નવુ ટાઇમ ટેબલ સોમવાર સાંજ સુધી પહોંચ્યુ જ નથી. મંગળવાર બપોર બાદ સુધી જ સ્ટેશનોના નોટિસ બોર્ડ પર લગાવવામાં આવ્યુ હતુ. 15 ઓગસ્ટના રોજ આઝાદી દિવસની રજા છે. જેના કારણે રોજિંદા મુસાફરોને નવા ટાઇમ ટેબલની માહિતી સમયસર મળવી મુશ્કેલ થશે. ઉત્તર રેલ્વે અનુસાર 64080 નવી દિલ્હી ઇએમયૂ હવે સાંજે 5:05 કલાકના બદલે 5 કલાકે ઉપડશે. 64567 બુલંદ શહેર-તિલકબ્રિજ વચ્ચે ચાલનારી પેસેન્જર ટ્રેન સવારે 5:45 કલાકના બદલે 5:40 કલાક પર ઉપડશે. 54055 મુરાદાબાદ-દિલ્હી જંક્સન ઇએમયૂ સાંજે 4:15 કલાકના બદલે 4 કલાકે ઉપડશે. 64080 નવી દિલ્હી-પલવલ ઇએમયૂ સાંજે 6:30 કલાકના બદલે 6:25 કલાકે ઉપડશે. રેલ્વેએ કહ્યુ છે કે આ સામાન્ય જનતાની જાણકારી માટે અધિસૂચિત કરવામાં આવે છે કે ઉત્તર રેલ્વેનુ નવુ ટાઇમ ટેબલ 15 ઓગસ્તથી અમલમાં આવશે. નિવેદનમાં યાત્રીઓને આગ્રહ કરવામાં આવ્યો છે કે તે યાત્રા કરતા પહેલા નવા ટાઇમ ટેબલની તપાસ કરી લે. નવા ટાઇમ ટેબલથી જે ટ્રેનો પ્રભાવિત થશે તેમાં અમ્રુતસર અને શતાબ્દી એક્સપ્રેસ,લખનૌ મેલ,તેજસ એક્સપ્રેસ,હમસફર એક્સપ્રેસ અને અંત્યોદય એક્સપ્રેસ મુખ્ય છે. આ ટ્રેનો 5 મિનિટ વહેલી રવાના થશે. જ્યારે જે ટ્રેનો મોડેથી પહોંચશે તેમાં નિલાંટલ એક્સપ્રેસ, દેહરાદૂન -અમ્રુતસર એક્સપ્રેસ અને જનશતાબ્દી એક્સપ્રેસ મુખ્ય છે.

Premium WordPress Themes Download
Free Download WordPress Themes
Download Nulled WordPress Themes
Download Best WordPress Themes Free Download
udemy paid course free download
download mobile firmware
Download WordPress Themes
download udemy paid course for free

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on Google+ (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)
Previous Post

સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ 15-8-2018

Next Post

દેશના ૭૨માં સ્વાતંત્રય પર્વની શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Next Post
દેશના ૭૨માં સ્વાતંત્રય પર્વની શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

દેશના ૭૨માં સ્વાતંત્રય પર્વની શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

POPULAR NEWS

  • મોહન ડેલકરે કોંગ્રેસ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું, સ્ટેજ પર PM મોદી સાથે દેખાયા હતા, ભાજપમાં જશે?

    મોહન ડેલકરે કોંગ્રેસ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું, સ્ટેજ પર PM મોદી સાથે દેખાયા હતા, ભાજપમાં જશે?

    1485 shares
    Share 1485 Tweet 0
  • આ છે વાપીની મનિષા ગોસ્વામી: ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનો છે આરોપ

    576 shares
    Share 576 Tweet 0
  • સ્પાની મસાજ ગર્લે સેક્સની ઓફર ઠુકરાવતા સુરતમાં ટપોરીઓ બન્યા બેફામ, જાણો આખો મામલો

    196 shares
    Share 196 Tweet 0
  • કુંવરજીને દિલ્હીનું તેડું, પ્રમોશન મળે છે એ ફાઈનલ, CM કે Dy.CM?

    1489 shares
    Share 1489 Tweet 0
  • BIG BREAKING: PM મોદી બોલાવશે મોટો સપાટો:  ગુજરાત સહિત ગોવા, ઝારખંડ અને ઉત્તરાખંડમાં નેતૃત્વ પરિવર્તન?

    948 shares
    Share 948 Tweet 0
SATYA DAY

Follow us on social media:

© 2018 Satyaday

No Result
View All Result

© 2018 Satyaday