રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દાહોદ દ્વ્રારા ઝાલોદ ખાતે મેડિકલ ભવ્ય ફ્રી કેમ્પનું આયોજન કરાયું

0
117

ઝાલોદ નગર ની લાયન્સ ક્લબ ઈંગ્લીશ મિડિયમ સ્કુલ ખાતે હનુમાન મંદિર પાસે ,
રિધમ હાર્ટ તેમજ લાયન્સ કલબ ના સહયોગથી ફ્રી કેમ્પનું આયોજન
ઝાલોદ નગરજનો મોટી સંખ્યામાં હાર્ટ અને ડાયાબિટીસ તેમજ તેના લગતી અન્ય બિમારીઓની તપાસ કરવા માટે મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો.

તેમજ હ્રદય, બી.પી અને ડાયબીટીસ ના દર્દી ઓ માટે નિઃશુલ્ક
શુગર ચેકઅપ,ઈ.સી.જી ,તેમજ બી.પી જેવી અન્ય નાની મોટી તપાસ વિના મુલ્યે કરવામાં આવી હતી,

કાર્ડિયોલોજિસ્ટ વિભાગ ડૉ. અરવિંદ

દ્વારા વધુમાં જણાવ્યું હતું હાલ યુવાનોમાં વધું પડતા હાર્ટ ને લગતી બિમારીઓ જોવા મળી આવે છે. ત્યારે તેમને દરેક રીતે જાગૃત કરી ને બિમારી વિશે વધુ મા વધુ જાણકારી અમારા દ્વારા પહોંચાડવામાં આવે અને લાયન્સ કલબ ઝાલોદ હંમેશા મેડિકલ સેવાભાવ મા પોતાનું આગવું યોગદાન આપતું આવ્યું છે માટે અમે લોકો ને વધુ મા વધુ સેવા આપી શકીએ.

તેમજ રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દાહોદ , તેમજ વડોદરા ખાતે દરેક દર્દી સરકાર દ્વારા ચાલતી આયુષ્ય માન ભારત યોજનાઓ નો લાભ પણ લઇ શકે છે, તેવુ રિધમ ઇન્સ્ટિટ્યૂટ ના ડોક્ટરો દ્વારા જણાવાયું હતું

આમ ઝાલોદ ના યુવાનો અને દરેક તેને લગતી વળગતી બિમારી ના લોકો એ ખૂબ લાભ ઉઠાવ્યો અને જાગૃત થાય તે માટે લાયન્સ કલબ ઝાલોદ ખાતે રિધમ ઇન્સ્ટિટ્યૂટ દાહોદ દ્વારા ભવ્ય કેમ્પ નું આયોજન ઝાલોદ ખાતે