અમિતાભના “જલસા”માં નહીં થાય દિવાળીની ઉજવણી

ભારતીયોનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી આટલું મોટું પર્વ હોય અને સેલિબ્રિટી ઉજવણી ન કરે તો જ નવાઈ અમિતાભના ઘરે આમ તો દરેક પર્વ ખુબજ ધામ ધૂમથી ઉજવાઈ છે. પરંતુ હાલમાં જ બચ્ચને ટ્વિટ કરી માહિતી આપી હતી કે આ વખતે જલસા પર દિવાળી ઉજવવામાં નહિ આવે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે બચ્ચને તેમનો જન્મ દિવસ પણ વિદેશમાં જ ઉજવ્યો હતો હવે જોવાનું એ છે કે આ વર્ષની દિવાળી બચ્ચન ક્યાં ઉજવશે ?

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com