Sajid Kothari: પોરબંદર અને સુરતની લાજપોર જેલ કેવી છે ? પોરબંદર જિલ્લા જેલમાં 19 બેરેક છે. Sajid Kothari પોરબંદરની ખાસ જેલ તરીકે ઓળખાય છે. મહિલા કેદી માટે અલગ બેરેક છે. 110 કેદ સમાવી શકવાની ક્ષમતા છે. પણ 229 થઈ ગયા હતા. 227 કેદીઓ અત્યારે છે. 90 ટકા કાચા કામના કેદી હોય છે. 10 – 11 કેદી પાકા કામના હોય છે. અહીં ક્ષમતા કરતાં વધારે કેદીઓ રાખવામાં આવતા હોવાથી બીજી બેરેક બનાવવા અથવા કેદીઓને બીજી જેલમાં મોકલવા માટે માંગણી પણ કરવામાં આવી છે. હવે જેલનું સમારકામ થશે ત્યારે ખરાબ સ્થિતિ ઉભી થઈ છે. જેલમાં સીસીટીવી કેમેરા છે. મહિલા બેરેકમાં કેદી ન…
કવિ: દિલીપ પટેલ
પત્રકારત્વ અને અદાણીને કોઈ લેવાદેવા નથી, અદાણીને તો આમદાની વધારવા માટે સમાચાર સત્તાની જરૂર છે જે ન માને તેને ખરીદી લો, ન ખરીદાય તો ખતમ કરોની નીતિ સત્તાની રહી છે દિલીપ પટેલ અમદાવાદ, 16 ઓગસ્ટ 2024 Gautam Adani: સમાચાર એકત્ર કરવા, લખવું, સંપાદિત અને પ્રકાશિત કરવા તેને પત્રકારત્વ ગણાય છે. પત્રકારત્વને ઉતાવળે લખેલું સાહિત્ય પણ કહેવાય છે. Gautam Adani ઈસુની પહેલી સદીમાં રોમન સમ્રાટ જૂલિયસ સીઝરે દૈનિક ઘટનાઓ હસ્તલિખિત સમાચાર બુલેટિન રોજેરોજ ચોક્કસ સ્થળોએ લગાવવા આદેશ આપી પત્રકારત્વનો પ્રારંભ કર્યો હતો. ત્યારથી સત્તાના સમ્રાટ અને પૈસાના સમ્રાટોને પત્રકારોને પોતાના ખિસ્સામાં રાખવાની ચળ છે. જેમાં મોદી અને અદાણીએ ભારતમાં સત્ય સમાચારોને…
દિલીપ પટેલ અમદાવાદ, 16 ઓગસ્ટ 2024 Krushi Jagatગુજરાતના ખેડૂતો કપાસ, નાના મિલેટ્સ, ચણાનું હેક્ટર દીઠ સૌથી વધારે ઉત્પાદન આખા દેશમાં લઈ રહ્યા છે. Krushi Jagatવળી, જ્યારે દેશની સરેરાશ ઉત્પાદકતામાં જુવાર, બાજરો, તુવેર, મગફળી, સોયાબીનના ઉત્પાદકતા દેશ કરતાં ગુજરાત આગળ છે. ખેત પેદાશોની સરેરાશ હેક્ટર દીઠ ઉત્પાદકતામાં ગુજરાતના ખેડૂતોએ ઘણી ચીજો પેદા કરવામાં આખા દેશમાં આગળ છે. આમ 8 ખેત પેદાશોમાં ગુજરાતના ખેડૂતો આખા દેશમાં આગળ છે. નાન મિલેટની ઉત્પાદકતા 857 કિલોની દેશમાં છે જ્યારે ગુજરાતના ખેડૂતો 1988 કિલો પેદા કરે છે. ચેના, કાંગ, કુટકી, કોડો, સાંવા છે. રાગીના સારા ઉત્પાદનમાં પાછળ છે. કારણ કે ગુજરાતમાં તે ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં ઢોળાવ…
દિલીપ પટેલ અમદાવાદ, 16 ઓગસ્ટ 2024 Krushi Jagat ઓક્ટોપસ આકારના કંદમૂળ ગરમરની ખેતી એ ઔષધીય ખેતી છે. Krushi Jagat મીઠી પેશાબ, હૃદયરોગ, સાંધાના દુખાવા પર કામ આવે છે. ગરમર એ ઔષધી વાળુ અથાણુ છે. ઉનાળામાં ગરમરનો પાક લેવાય છે. અત્યારે ખેતરોમાંથી પાક નીકળી રહ્યો છે. જે મોટા ભાગે અથાણું બનાવવામાં વપરાય છે. ધારીના લાઈનપરાના 55 વર્ષના ખેડૂત ચંદુભાઈ શંભુભાઈ રૂડાણી 9925376040 છેલ્લા 20 વર્ષથી એકધારા સફેદ ગરમરની ખેતી કરે છે. તેમની પાસે એક જ જાતનું પરંપરાગત બિયારણ છે. તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે. સામાન્ય રીતે વેરાવળની કાળી ગરમર હોય છે. પણ ચંદુભાઈની ગરમર સફેદ છે. તેમણે ખેતીમાં એક નિયમ બનાવ્યો…
Sajid Kothari26 માર્ચ 2022માં સજ્જુ સુરતના તેના ઘરમાંથી છુપા રૂમમાં સંતાયેલો પકડાયો હતો. Sajid Kothari પોલીસ પકડવા ગઈ ત્યારે તે તેના ઘરમાં ચોર ખાનું બનાવી તેમાં લપાઈ છુપાઈ ગયો હતો. સજ્જુ કોઠારી મુંબઈથી સુરત આવ્યો હોવાની બાતમી મળતા તેનો બંગલો ઘેરી લીધો હતો. ઘરમાં બનાવેલા ગુપ્ત બંકરમાંથી તે સાડા ચાર કલાકની તપાસ બાદ મળ્યો હતો. સજ્જુને પકડવા માટે ઘરની દીવાલ તોડી ગુપ્ત રૂમમાંથી પકડી પાડ્યો હતો. પોતે પકડાય નહિ તે માટે સજ્જુએ પોતાના ઘરે જ એવી વ્યવસ્થા ઉભી કરી હતી કે પોલીસને પણ તેને પકડવા આંટા આવી ગયા હતા. સજ્જુને પકડવાના દ્રશ્યો ફિલ્મી બની રહ્યા હતા. પોલીસે બહારથી જોયું તો…
Gautam Adani: ગુજરાતી પત્રકારત્વના 200 વર્ષ પછી અદાણી સમાચાર માધ્યમો ખરીદી રહ્યા છે , હિંડનબર્ગ પછી અદાણી સામે નવા સવાલો ઉભા થયા છે . 15 ઓગસ્ટે સત્ય ડેની સમાચારોની આઝાદી શ્રેણી શરૂ થાય છે. અમદાવાદ, 15 ઓગસ્ટ 2024 1 જુલાઈ, 1822ના દિવસે મુંબઈથી ‘શ્રી મુમબઈનાં શમાચાર’ (આજનું ‘મુંબઈ સમાચાર’) પ્રગટ થયું અને ગુજરાતી પત્રકારત્વનો પ્રારંભ થયો. એના સ્થાપક હતા પારસી ફરદૂનજી મર્ઝબાન. પ્રારંભમાં એ સાપ્તાહિક હતું. 1855માં દૈનિક બન્યું હતું. પત્રકારના ઉમદા વ્યવસાયને 2 હજાર વર્ષ વિશ્વમાં થયા છે. જોકે, ભારતના ઘણા શાસ્ત્રો બન્યા છે તે વૃતાંત આધારિત છે. જે 2 હજાર વર્ષ કરતાં પણ વધારે વર્ષના છે. ગુજરાતી પત્રકારત્વના…
15 ઓગસ્ટે 169 એકર જમીન પર ત્રિરંગો ઝંડો ફરકાવશે કચ્છના લોકો પોતે જ હવે જમીનોનો કબજો લઈ રહ્યાં છે 35 વર્ષથી ભાજપ સરકાર પછાત વર્ગોને તેના હક્કની જમીન અપાવી શકી નથી દિલીપ પટેલ અમદાવાદ, 14 ઓગસ્ટ 2024 Kutch: 169 એકર જમીનનો બેલા ગામ અને નાંદા ગામમાં 15 ઓગસ્ટ 2024માં સવારે 10 વાગ્યે કબજો લઈને ખેડૂતો રાષ્ટ્રધ્વજ ફરકાવીને સરકારને ચેતવણી આપશે. Kutch 3300 એકર જમીન પર માથાભારે, રાજકીય અને ઉદ્યોગોએ જમીન પર કબજો જમાવી દીધો છે તે એક પછી એક 3 તાલુકાના 15 ગામમાં કબજો લેવામાં આવશે. ગુજરાતમાં આ અનોખા પ્રકારનું આંદોલન છે તેની નોંધ ભારતમાં લેવામાં આવી છે. 35 વર્ષથી કચ્છમાં…
કોકોપીટના ઉપયોગથી મરચીમાં 25 ટકા વધારે ઉત્પાદન મેળવતા કવનકુમાર દિલીપ પટેલ અમદાવાદ, 15 ઓગસ્ટ 2024 Krushi Mahiti: ખેડા જિલ્લાના ઠાસરાના ખીજલપુર તળપદગામના 37 વર્ષના ખેડૂત કવનકુમાર મનહરભાઈ પટેલ મરચીની ખેતી કરે છે. Krushi Mahiti તેના રોપા નાળિયેરના છોતરાથી બનતાં કોકોપીટમાં રોપીને 25 ટકા વધારે ઉત્પાદન મેળવી રહ્યા છે. વર્ષે 5 લાખ મરચીના છોડ પોતાના જ કોકોપીટની ટ્રે દ્વારા ધરુવાડિયામાં જાતે તૈયાર છે. તેઓ નર્સરી જાતે બનાવે છે. તેમાં 5 લાખ રોપા જાતે તૈયાર કરે છે. તે પણ કોકોપીટમાં ઉછેરે છે. જેનાથી ઉત્પાદનમાં 25 ટકા જેવો વધારો થાય છે. મરચાની ગુણવત્તા સારી હોવાથી 10 ટકા ઊંચો ભાવ મળે છે. કવનકુમાર 36…
દિલીપ પટેલ અમદાવાદ, 26 એપ્રિલ 2024 Krushi Mahiti: છેલ્લા કેટલાક વર્ષોમાં ડાંગના ખેડૂતો મીલેટની ખેતીમાં નામના મેળવી છે. જિલ્લામાં લગભગ 12,000 હેક્ટર મીલેટની ખેતી થાય છે. Krushi Mahiti ડાંગની પ્રખ્યાત રાગી મીલેટ 8,500 હેક્ટરમાં ઉગે છે. ઉત્પાદન 11,755 મેટ્રિક ટન થાય છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતા તૃણ ધાન્ય પાકોમાં નાગલીની પ્રતિ હેકટરે ઉત્પાદન ક્ષમતા સૌથી વધારે છે. ગુજરાતમાં નાગલી પાકનું કુલ ઉત્પાદન 20,013 મેટ્રિક ટન અને 19,235 હેક્ટરમાં વાવેતર થાય છે. 1200 લોકોની વસ્તી ધરાવતા 300 જેવા ખેડૂતોના નાના ગામની વાત છે. ડાંગના વઘઈના ચિચોડ ગામના ખેડૂતો હવે ફરીથી નાગલી મિલેટની ખેતી તરફ વળ્યા છે. કારણ કે 14 વર્ષ…
Sajid Kothari: પાટીલ અને હર્ષ સંઘવી વચ્ચે કોઠારી ગેંગ, વેરાવળથી સાજીદ સતાર મૌલાના પોરબંદર જેલમાં નિયમિત દર મહિને આવે છે Sajid Kothari ખર્ચનો હિસાબ આપી જાય છે. ટિફિન બહારથી આવે છે. જેલની વાતો એવું કહે છે કે, હર્ષ સંઘવી પર દબાણ થયું એટલે પકડવો પડ્યો છે. પણ હર્ષ સંઘવી મુસ્લિકમોના કાર્યક્રમમાં સજ્જુને મળ્યા હતા. તેના ફોટો પણ ટ્વિટ – x પર છે. પાટીલ નિષ્ફળ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘની અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના શહેર સુરતની એવી ગેંગ છે ક ેતેના પર બે વખત ગુજકોટોક લાગુ પડાયો છે. છતાં તેઓ આ ગુંડાને કાબુમા રાખવામાં સાવ નિષ્ફળ રહ્યાં છે.ચૂંટણી જીતવામાં…