Author: Satya Day

gold 1

સોનાની કિંમત હાલ અતિશય વધી જતા દરેક વ્યક્તિ માટે તે ખરીદવુ શક્ય રહ્યુ છે. પરંતુ તમે સરકારની એક યોજના હેઠળ તમારી નાણાંકીય વ્યવસ્થા મુજબ સોનું ખરીદી શકો છે.  હા, સરકાર સોમવાર, 17 મે ના રોજ નાણાકીય વર્ષ 2021 -22 માટે સોવરેન ગોલ્ડ બોન્ડ્સની પ્રથમ સીરીઝ રજૂ કરશે. આ સીરીઝના સોવરેન ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ દીઠ 4,777 હશે, જે બજાર કિંમત કરતા ઓછી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ સેકન્ડ સીરીઝનું સબ્સ્ક્રિપ્શન 24 મેથી 28 મે દરમિયાન ખુલશે. આ સમયગાળાના સબ્સ્ક્રાઇબર્સને 1 જૂને ગોલ્ડ બોન્ડ આપવામાં આવશે. આ પછી, ત્રીજી સીરીઝનું સબ્સ્ક્રિપ્શન 31 મેથી 4 જૂન સુધી, ચોથી સીરીઝ 12 જુલાઈથી 16 જુલાઈ…

Read More
tauktae cyclone

ભારત સરકારના ગૃહમંત્રાલયમાં આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવીઝન-નેશનલ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર 6 કલાકમાં વાવાઝો઼ડાની તીવ્રતા વધે તેમ છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 930 કિલોમીટર દૂર છે. જે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પોરબંદર અને નલીયા આસપાસ બપોરના સમયે ત્રાટકશે. 17મીએ અતિ ભારે વરસાદ પડી શકે વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં તારીખ 16મીથી જ હળવા કે મધ્યમ ઝાપટા – વરસાદ પડશે, તો 17મી તારીખે ગીર સોમનાથ જુનાગઢના કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.તારીખ 18મીના રોજ સૌરાષ્ટ્ર અને…

Read More
china wuhan lab

વિશ્વભરનાં લાખો લોકોનાં મોત માટે જવાબદાર કોરોના વાયરસ ક્યાંથી આવ્યો? આ અંગે ચોક્કસપણે કોઈ જાણતું નથી, પરંતુ વિશ્વના ટોચના 18 વૈજ્ઞાાનિકોના ગૂ્રપે કહ્યું છે કે ડેટા-સઘન તપાસના આધારે ચીનની લેબમાંથી વાયરસ નીકળવાની થિયરીને નકારી શકાય નહીં, 2019 ના અંતમાં, ચીનમાં કોરોના વાયરસના ચેપનો પ્રથમ કેસ નોંધાયો હતો. ચીના કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા પછી, વાયરસ વૈશ્વિક સ્તરે 30 લાખથી વધુ લોકોને શિકાર બનાવી ચુક્યો છે. અબજો ડોલરનું આર્થિક નુકસાન થયું છે અને 7 અબજ માનવોનું જીવન પાટા પરથી ઉતરી ગયું છે. કેમ્બ્રિજ યુનિવસટીના ક્લિનિકલ માઇક્રોબાયોલોજિસ્ટ રવિન્દ્ર ગુપ્તા અને ફ્રેડ હચીન્સન કેન્સર રિસર્ચ સેન્ટરમાં વાયરસનાં વિકાસ પર સ્ટડી કરનારા જેસી બ્લૂમ સહિત…

Read More
cyclone in india

કોરોના મહામારી વચ્ચે ભારત પર કુદરતી પોતાનો કહેર પણ વરતાવી રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું હળવુ દબાણ હવે શક્તિશાળી  વાવાઝોડુ બની રહ્યું છે.. જેને લઇને પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો તોળાઇ રહ્યો છે.. હવામાન વિભાગે કેરળ.. કર્ણાટક.. મહારાષ્ટ્ર.. ગોવા અને ગુજરાતના સમુદ્ર કિનારે વાવાઝોડાની ચેતવણી આપી છે.. આ વાવાઝોડાને તૌકતે નામ આપવામાં આવ્યું છે. ચક્રવાતના કારણે કર્ણાટક. કેરળ અને ગોવાના સમુદ્ર કિનારે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગે મુંબઇ અને થાણે માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. અહીં ભારે પવનની સાથે વરસાદની સંભાવના દર્શાવાઇ છે.. જ્યારે કે ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ચક્રવાતને…

Read More
cowin gov in registration

હવે વેક્સિનના કામમાં પણ મોટી છેતરપિંડી સામે આવી રહી છે. મુશ્કેલ સમયમાં એવી ટોળકીઓ એક્ટવી થઇ ગઈ છે કે જેમની જનાર તમારા બેન્ક ખાતા અને તેમાં જમા રકમ પર છે. તેમને સેજ પણ એ વાતથી ફરક નથી પડી રહ્યો કે લોકો કોરોનાથી મરી રહ્યા છે. સારવારમાં લોકોની જીવનભરની જમા બચત ખર્ચાઈ રહી છે. આ ટોળકીને ખબર છે કે લોકો જીવ બચાવવા માટે કઈ પણ કરી શકે છે. તેમણે કોઈપણ સંજોગોમાં વેક્સિન લેવા માંગે છે. એટલે જે વેક્સિન સાથે સંકળાયેલ એક છેતરપિંડી મોબાઈલ ફોન પર ચલાવવામાં આવી રહી છે. મોબાઈલ પર ફેક વેક્સિન રજીસ્ટ્રેશન વાળા મેસેજ ફોરવર્ડ કરવામાં આવી રહ્યા છે…

Read More
RBI

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા તાજેતરમા પશ્ચિમ બંગાળની યુનાઇટેડ કોઓપરેટિવ બેન્કનું લાઇસન્સ રદ કરી દીધુ છે. આ બેન્ક પાસે બિઝનેસ માટે પૂરતી રકમ ન હોવાને કારણે કેન્દ્રીય બેન્કને આ કાર્યવાહી કરવી પડી હતી. રિઝર્વ બેન્કે કહ્યું કે આ સાથે જ બેન્ક 13 મે 2021થી બંધ થઇ જશે. બેન્કિંગ કારોબાર તાત્કાલિક બંધ કરવો પડશે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, બેન્ક દ્વારા આપવામાં આવેલ આંકડા અનુસાર દરેક જમાકર્તાઓએ ડિપોઝીટ ઇન્સ્યોરન્સ અને ક્રેડીટ ગેરન્ટી કોર્પોરેશન પાસેથી તેમના બધા જ પૈસા પાછા આપવામાં આવશે. રિઝર્વ બેન્કે જણાવ્યું કે બેન્ક પાસે પુરતા પૈસા અને આવકની સંભાવના ન હોવાના કારણે આ પગલુ ભરવામા આવ્યુ છે. સાથે જ બેન્ક…

Read More
rain

દેશના લોકો માટે અચ્છે દિનનો આધાર આજે પણ ચોમાસા પર રહ્યો છે ત્યારે આજે દેશના હવામાન વિભાગે નૈઋત્ય (સાઉથવેસ્ટ)નું ચોમાસુ ભારતમાં કેરલથી તા.31 મેના બેસવાની આગાહી કરી છે.  આ પહેલા હવામાન વિભાગે દેશમાં ઈ.સ.2021નું ચોમાસુ સારૂ રહેવાની અને 98 ટકા વરસાદની આગાહી કરી છે. કેરલમાં બેસતું ચોમાસુ કર્ણાટક, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત થઈને સૌરાષ્ટ્ર,કચ્છ તરફ આવતું હોય છે. આ પહેલા ગુજરાતમાં હોળીની ઝાળ અને આજે અખાત્રીજના પવનની ગુજરાતમાં વાયવ્ય અને પશ્ચિમની દિશા પરથી એકંદરે સારા ચોમાસાનો વરતારો લોકોએ કાઢ્યો છે જેને હવામાનની આગાહી પરથી અનુમોદન મળી રહ્યું છે. હાલ, અરબી સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડુ સર્જાઈ રહ્યું છે અને તેના પગલે ચોમાસાને વેગ…

Read More
sputnik in india

ભારતમાં રસીયન વેક્સીનનું રસીકરણ શરૂ થઇ રહ્યુ છે. ભારતમાં શુક્રવારે પેહેવા વ્યક્તિને રશિયાની સ્પૂતનિક V રસી આપવામાં આવી છે. અત્યાર સુધી ભારત પાસે બે રસી હતી, એક કોવિશીલ્ડ અને બીજુ કોવેક્સિન. ત્યારે હવે કુલ ત્રણ રસીઓ થઇ છે. સ્પૂતનિક V દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે ભારતમાં સ્પૂતનિક Vનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. અમને ગર્વ છે કે કોરોના સામે ભારતની આ લડાઇમાં અમે તેમની સાથે છે. સ્પૂતનિક હવે એક રશિયન-ભારતીય કોરોના વેક્સિન છે. આ વેક્સિનના મોટા જથ્થાનું ઉત્પાદન ભારતમાં થશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષે ભારતમાં 8.5 કરોડ ડોઝ તૈયાર થઇ જશે. દેશમાં રશિયન રસી…

Read More
covid outbreak india

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરની પીક હજી આવી છે કે નહીં તે અંગે અસમંજસ યથાવત્ છે. કેન્દ્ર સરકાર તેમજ કેટલાક નિષ્ણાતો હજી પીક આવવાની બાકી હોવાની ચેતવણી આપી રહ્યા છે ત્યારે દેશ કોરોનાની બીજી લહેરમાંથી આંશિક રીતે બેઠો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં કોરોનાના નવા કેસની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. દેશમાં શુક્રવારે કોરોનાના ૩.૪૪ લાખથી વધુ દર્દી સાજા થયા હતા. આ સાથે કુલ બે કરોડથી વધુ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. દેશમાં શુક્રવારે એક દિવસમાં કોરોનાના ૩.૪૩ લાખ નવા કેસ નોંધાયા હતા તેમજ ૪૦૦૦થી વધુ દર્દીનાં મોત થયા હતા. ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા કેસ ૩.૪૩…

Read More
coronavirus and PM Narendra modi

એશિયન ડેવલપમેન્ટ બેંકે શુક્રવારે કહ્યું કે તેણે 2020માં 13 પ્રોજેક્ટ માટે ભારતને રેકોર્ડ 3.92 અબજ ડોલરની લોન આપવાની મંજૂરી આપી, જેમાં કોવિડ-19 રોગચાળાને રોકવા અને અટકાવવા સંબંધિત પ્રોજેક્ટ્સ માટેના 1.8 અબજ ડોલરની લોનનો સમાવેશ થાય છે. મનિલા સ્થિત બહુપક્ષીય એજન્સીએ જણાવ્યું કે ભારતમાં રોગચાળો ફેલાતો રોકવા, ગરીબ અને અન્ય નબળા વર્ગને રાહત આપવા માટે તેમણે સામાજિક સુરક્ષાનાં પગલાં માટે ઇમર્જન્સી મદદ પૂરી પાડી છે. Adbએ શહેરી વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ માટે સરકારને મદદ પણ કરી છે. Adbએ કહ્યું કે 1986માં તેનાં દ્વારા ધિરાણ આપવાની શરૂઆત થઈ ત્યારથી ભારત માટે તેની અત્યાર સુધીની સૌથી મોટી વાર્ષિક લોન પ્રતિબદ્ધતા છે. ભારતમાં Adbના…

Read More