Wednesday, December 11, 2019
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Budget2019
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Budget2019
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home Display

215 વર્ષ જુનું ઝાડ વાવાઝોડું આવવાથી પડી ગયું, મુળમાંથી નિકળ્યું એવું કે ગામલોકોએ પોલીસ બોલાવી પડી

થોડા સમય પહેલા તોફાનમાં એક ૨૧૫ વર્ષ જુનું વુક્ષ પડી ગયું અને તે વૃક્ષ મૂળ સહીત જમીન ઉપર આવી ગયું.

Satya Day by Satya Day
July 16, 2019
in Display, World
0
215 વર્ષ જુનું ઝાડ વાવાઝોડું આવવાથી પડી ગયું, મુળમાંથી નિકળ્યું એવું કે ગામલોકોએ પોલીસ બોલાવી પડી
0
SHARES
1.5k
VIEWS
Share on FacebookShare on Twitter

આમ તો લોકો દ્વારા તમને ઘણી બધી અવનવી વાતો જણાવવામાં આવે છે. અને આજકાલ સોસીયલ મીડિયાનો જમાનો છે અને આજના સમયમાં નાના માં નાની કે મોટી વાતો હોય બધું જ વાયરલ થઇ જાય છે. ઘણી વખત એવી ઘટનાઓ બને છે જે ઘણી જ નવાઈ પમાડનારી હોય છે. આજે અમે તમને એક એવી જ ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે સાંભળીને તમે પણ ચોંકી જશો.

ખાસ કરીને આ ઘટના આયરલેન્ડની છે. અહિયાં એક વિચિત્ર ઘણા બની. હાલમાં જ થોડા સમય પહેલા તોફાનમાં એક ૨૧૫ વર્ષ જુનું વુક્ષ પડી ગયું અને તે વૃક્ષ મૂળ સહીત જમીન ઉપર આવી ગયું. જયારે વૃક્ષ પડ્યું તો તે વૃક્ષના મૂળ બહાર નીકળી આવ્યા તો ત્યાં રહેવા વાળા લોકોએ આ વાતની જાણકારી પોલીસને આપી. બન્યું એવું કે આ વૃક્ષ પડવાને કારણે અફડા તફડી મચી ગઈ. જે સ્થળે વૃક્ષ પડી ગયું હતું ત્યાંની સ્થિતિ એવી થઇ ગઈ હતી કે જયારે પોલીસએ જોયું તો હોશ જ ઉડી ગયા. ખાસ કરીને વૃક્ષના મૂળની નીચે અડધું હાડપિંજર મળ્યું તે જોઇને જ પોલીસ પણ ચકિત થઇ ગઈ. પછી તેમણે તે સ્થળની તપાસ કરવા માટે વેજ્ઞાનિકોને ફોન કરી દીધો.

જયારે વેજ્ઞાનિકોને તેની જાણ થઇ તો તરત ત્યાં પહોચી ગયા. ત્યાર પછી જ વેજ્ઞાનિકો તરત ત્યાં આવીને તેની શોધ ખોળમાં લાગી ગયા અને તે પણ મૂળ માંથી નીકળેલા વિચિત્ર એવા હાડપિંજરને જોઇને ચકિત રહી ગયા. ખાસ કરીને તેમના એ જોયા પછી સમજમાં ન આવતું હતું કે આ હાડપિંજર છેવટે છે કોનું?

ADVERTISEMENT
ADVERTISEMENT

હવે એ વસ્તુની શોધ ખોળ જયારે શરુ કરવામાં આવી વેજ્ઞાનિકોએ કાર્બન ડેટિંગ પદ્ધતિથી તપાસ કરી. શરુઆતના સમયમાં જે વાતો જાણવા મળી તેનાથી વધુ ચોંકાવનારો ખુલાસો હાડકાની તપાસ કરવાથી જાણ થઇ. તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિના શરીરને કાપવામાં આવ્યું હતું.

તેના શરીરને કાપ્યા પછી તેના હાથ પણ કાપવામાં આવ્યા હતા. તપાસમાં એ જાણવા મળ્યું કે જે વ્યક્તિનું આ હાડપિંજર હતું તેનું મૃત્યુનો સમય ૧૭ થી ૨૯ વર્ષની વચ્ચે હતો.

પછી કાર્બન આઈસોટોપ પદ્ધતિથી એ જાણવા મળ્યું કે આ હાડપિંજર ૧૦૦૦ વર્ષ જુનું કોઈ વ્યક્તિનું છે. વેજ્ઞાનિકોએ તે વાતની પુષ્ટિ કરી દીધી કે આ વ્યક્તિનું મૃત્યુ કુદરતી રીતે ન હતું થયું. તેનાથી ૨ સ્ટોરી ઉભી થઇ. એક તો આ વ્યક્તિનું મૃત્યુ કોઈ ઝગડામાં થયું હતું કે આ વ્યક્તિનું મૃત્યુ કોઈ આકરી સજા આપવાને કારણે થયું હતું.

તેમણે એ પણ જણાવ્યું કે ૨૦૦ વર્ષ પહેલા જયારે આ વૃક્ષ ઉગાડવામાં આવ્યું હતું ત્યારે તેમને પણ ખબર ન હતી કે તેની નીચે આ રહસ્ય છુપાયેલું છે. પરંતુ કુદરત આટલા વર્ષો પછી પોતાની અંદર છુપાયેલા રહસ્યને બહાર લઇ આવી. એક જાણકારએ કહ્યું, જો આ વૃક્ષ ન હોત તો આપણે ક્યારે પણ તેની સાથે જોડાયેલા ઈતિહાસ વિષે ન જાણી શક્યા હોત.

આ ઘટના વિષે સોસીયલ મીડિયા ઉપર ખુબ ચર્ચા પણ થઇ રહી હતી તેઓ એ જણાવે છે કે તેના વિષે જાણી ને લોકો પણ આશ્ચર્યચકિત પણ થઇ રહ્યા છે.

Download Nulled WordPress Themes
Free Download WordPress Themes
Download Nulled WordPress Themes
Download WordPress Themes
udemy paid course free download
download intex firmware
Download WordPress Themes Free
online free course

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)

Like this:

Like Loading...
Previous Post

જાણો આજના ચંદ્રગ્રહણ વિશેનો સમય

Next Post

સુરત : પાંડેસરાના નવનિર્મિત શોપિંગ સેન્ટરમાંથી યુવકની લાશ મળી આવી, પોલીસ તપાસ શરૂ

Next Post
સુરત : પાંડેસરાના નવનિર્મિત શોપિંગ સેન્ટરમાંથી યુવકની લાશ મળી આવી, પોલીસ તપાસ શરૂ

સુરત : પાંડેસરાના નવનિર્મિત શોપિંગ સેન્ટરમાંથી યુવકની લાશ મળી આવી, પોલીસ તપાસ શરૂ

POPULAR NEWS

  • હૈદરાબાદ એન્કાઉન્ટર : આ છે નેશનલ હાઈવે નંબર 44 પર આરોપીઓનું એન્કાઉન્ટર કરનાર એન્કાઉન્ટર મેન, જાણો તેના વિશે

    હૈદરાબાદ એન્કાઉન્ટર : આ છે નેશનલ હાઈવે નંબર 44 પર આરોપીઓનું એન્કાઉન્ટર કરનાર એન્કાઉન્ટર મેન, જાણો તેના વિશે

    0 shares
    Share 0 Tweet 0
  • સુરતમાં ધમધોકાર ચાલી રહ્યો છે મહિલાઓનો ઓનલાઈન વેપાર, આ રીતે થઈ રહ્યા છે સોદા

    0 shares
    Share 0 Tweet 0
  • શરદ પવારે કહ્યું, ‘આ નારાજગીને કારણે અજીત પવાર ભાજપમાં જોડાયા હતા’

    0 shares
    Share 0 Tweet 0
  • Big Breaking હૈદરાબાદ રેપ કેસના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર.

    0 shares
    Share 0 Tweet 0
  • શિયાળામાં કેવીરીતે વધારશો મર્દાના શક્તિ ?

    0 shares
    Share 0 Tweet 0
  • હેલ્મેટમાંથી ગુજરાતીઓને મળી ગયો છૂટકારો, હવે પોલીસ નહીં પકડે

    0 shares
    Share 0 Tweet 0
  • JIO PLAN: જિયો ફાયબર કસ્ટમર્સ માટે 199 અને 351 રૂપિયાના બે નવા અફોર્ડેબલ પ્રીપેડ બ્રોડબેન્ડ પ્લાન લૉન્ચ કર્યા

    0 shares
    Share 0 Tweet 0
Loading...
Loading...
SATYA DAY

Follow us on social media:

© 2018 Satyaday Power by Byteweb

No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Budget2019

© 2018 Satyaday Power by Byteweb

%d bloggers like this: