Author: દિલીપ પટેલ

પથુભાઈ

Gujarat: મહેસાણાના ખેરાલુના મંદ્રોપુર ગામના 50 વર્ષની ઉંમરના ખેડૂત પથુભાઈ લવજી ચૌધરી 10 વર્ષથી પાલેકરની પદ્ધતિ પ્રમાણે ખેતી કરે છે. ગુજરાતના રાજ્યપાલ અને પ્રાકૃતિક ખેતીના ગુજરાતના પ્રણેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 21 જાન્યુઆરી 2024માં તેમના ખેતરમાં જઈ આવ્યા છે. રાજ્યપાલે ગુજરાતમાં આવીને પહેલી બેઠક કરી ત્યારથી તેઓ તેમની સાથે છે. તેમના ખેતરમાં 5 હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી જોવા અને શિખવા માટે આવેલા છે. એકજ ખેતરમાં 12 પ્રકારની શાકભાજી જોઈને રાજ્યપાલ રાજી થયા હતા. તેમની ખેતી અનોખી ખેતી છે. જે લોકોના જીવન બચાવે છે. રોગ થતાં અટકે છે. પર્યાવરણને બચાવે છે. મોતની ખેતી ગુજરાતમાં પ્રદૂષણના કારણે 2 લાખ લોકો મરે છે. ગુજરાતમાં…

Read More
Satyaday Web 1

Gujarat: ગોળીબાર કરનાર વિકી સાહેબ સાહ અને સાગર યોગેન્દ્ર પાલ બંને ઝડપી પાડ્યા છે. વિકી સાહેબ ગુપ્તા તેમજ સાગર શ્રીજોગેન્દ્ર પાલ આખરે કચ્છમાં માતાના મઢ એટલે કે કરાચી નજીકની સરહદ પરથી પકડાઈ ગયા છે. સલમાન ખાનના બ્રાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટ ઘર ઉપર હુમલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સલમાન ખાનના બાંદ્રા વેસ્ટ ખાતે આવેલા ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં સંડોવણીની શંકાના આધારે બે લોકોની ગુજરાતથી અટકાયત કરી છે. લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે આરોપીઓને પશ્ચિમ કચ્છ પોલીસે માતાના મઢ ખાતેથી ઝડપી લીધા હતાં. આરોપી વિકિ સાહેબસાબ ગુપ્તા ઉ.વ. 24 રહે ગામ મસહી થાણા ગોહના તા. નરકટિયા ગજ જી. વેસ્ટ ચાંપાનેર બિહાર તથા સાગર શ્રીજોગેન્દ્ર…

Read More
congress

કોંગ્રેસની ‘ન્યાયપત્ર’ નહીં જાતિ પત્ર બની રહી Congress Manifesto 2024: કોંગ્રેસ પાર્ટીએ 5 એપ્રિલ 2024ના રોજ લોકસભા ચૂંટણી માટે તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. તેનું બીજું નામ ન્યાય પત્ર પણ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ મેનિફેસ્ટોને ‘ન્યાય પત્ર’ નામ આપ્યું છે. આ ઢંઢેરામાં કોંગ્રેસની જનતાની 25 બાંયધરી આપી છે. જેમાં ભારતના ભવિષ્યની વાત બહુ દેખાતી નથી. આયોજન નથી. માત્ર ખાલી વચનો છે. જેમાં જાતિવાદ ફરી એક વખત દેખા દે છે. કોંગ્રેસ માટે નિષ્ફળતાનું મોડેલ ગુજરાત હોવું જોઈએ. કારણ કે ગુજરાતમાં કોંગ્રેસે જાતિવાદ ખેલ્યો હતો તેના પરિણામો 40 વર્ષથી ભોગવી રહી છે. માધવસિંહ સોલંકીએ જાતિવાદ…

Read More
bjp

Gujarat: ફરી એક વખત ભાજપે પક્ષાંતર કરાવ્યું છે. એ એવા માણસનું કે જેમણે વડાપ્રધાન જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે પત્રકાર પરિષદ બોલાવીને તેમણે નરેન્દ્ર મોદીના અંગત જીવન અને જાહેરમાં આરોપો મૂક્યા હતા. તેમના પત્નિ અને બીજી અંગત બાબતો જાહેર કરી હતી. શંકરસિંહ વાઘેલાના એક સમયના મજબૂત સાથીદાર સોમા ગાંડા કોળીપટેલ તેનું નામ છે. તેઓ ફરી ભાજપમાં ગયા છે. ભાજપ નામનો હાથી હવે સોમા ગાંડાને પણ પોતાના પક્ષમાં લઈ રહ્યો છે. નીતિ અને નીતિમત્તા કોઈનામાં રહી નથી. આ એજ સોમા ગાંડા છે જેમણે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાસેથી રૂ. 15 કરોડ લઈને રાજીનામું આપ્યું હોવાની વાત એક સ્ટીંગ ઓપરેશનમાં કરી…

Read More
BJP

Gujarat: 19 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે પરસોત્તમ રૂપાલાનું બલિદાન નરેન્દ્ર મોદી કેમ આપતાં નથી. 22મીએ મોદી રાજકોટ આવી રહ્યાં છે. જ્યાંથી તેઓ ગુજરાતના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના છે. ત્યારે હવે ક્ષત્રિય આંદોલન મોદી તરફ ફંટાઈ રહ્યું છે. અમદાવાદ જીએમડીસી મેદાનમાં જો સંમેલન થાય તો તે મોદી સામેની સિંહ ગર્જના આખો દેશ સાંભળશે. રાજ શેખાવતજીની અમદાવાદ એરપોર્ટ પર તાનાશાહી ઢબે અટકાયત કરવામાં આવી હતી. ત્યાર પછી ક્ષત્રિય સામાજ હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ, ચંદ્રકાંત પાટીલ અને નરેન્દ્ર મોદી સામે વધારે આક્રમક બન્યો છે. 7 એપ્રિલે નરેન્દ્ર મોદી આડકતરી રીતે કંઈક બોલી રહ્યાં હતા. બિહારના નવાદામાં એક ચૂંટણીસભામાં નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા…

Read More
bjp

Gujarat: લોકસભાની ચુંટણી જાહેર થઈ ત્યાર થી MPLAD ફંડ ચર્ચામાં છે. 50 ટકા ફંડ વપરાયું છે. ગુજરાતને મોદી સરકારે કુલ 430 કરોડ ઓછા આપીને અન્યાય કર્યો છે. વળી, ભંડોળ આપવા ન મળવાના કારણોમાં ગુજરાતની ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર સૌથી વધારે જવાબદાર છે. પટેલ સરકારે કામની પ્રગતિ અંગે અહેવાલ આપવાનો હોય છે તે આપવામાં આવ્યો નથી. પૈસાનો ઉપયોગ અંગે પ્રમાણપત્ર ભૂપેન્દ્ર પટેલની સરકારે આપ્યા નથી. યોગ્ય અહેવાલો ન આપવાના કારણે સાંસદોએ પોતાના મત વિસ્તારમાં કામો કરવાની તક ગુમાવી દીધી. પ્રજાના કામો જ ન થયા. વળી 5 વર્ષમાં રૂ. 25 કરોડ નરેન્દ્ર મોદીએ આપવા જોઈતા હતા તેના બદલે 9.50 કરોડથી વધારે નાણાં…

Read More
WHATSAPP ACCOUNT

Gujarat: મેટા-માલિકીવાળી WhatsAppએ સોમવારે જણાવ્યું હતું કે તેણે IT (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021ના પાલનમાં ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં 76 લાખ 28 હજાર એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં WhatsAppના 50 કરોડથી વધુ યુઝર્સ છે. ગુજરાતમાં 5 કરોડ વોટ્સ એપ ખાતા છે. ફેબ્રુઆરી 1-29ના સમયગાળા દરમિયાન, 76 લાખ 28 હજાર વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમાંથી 14 લાખ 24 હજાર એકાઉન્ટ્સને વપરાશકર્તાઓ તરફથી કોઈપણ અહેવાલ આવે તે પહેલા પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં 8થી 10 લાખ એકાઉન્ટ બંધ થયા હોવાની શક્યતા છે. દેશમાં 500 મિલિયન (50 કરોડ) વોટ્સએપ એકાઉન્ટ છે. મેસેજિંગ પ્લેટફોર્મને ફેબ્રુઆરીમાં દેશમાં રેકોર્ડ…

Read More
લોકસભાની ચૂંટણીનું ગુજરાતની એક બેઠક પાછળ રૂ.100 કરોડનું ખર્ચ

Gujarat: તો શું આ ચૂંટણીમાં રૂ. 60 હજાર કરોડનો ખર્ચ થશે? આ પ્રશ્ન દરેક સ્થળે પૂછવામાં આવી રહ્યો છે. પક્ષો ભલે ગમે તે કહેતાં હોય પણ એક બેઠક દીઠ વહિવટી તંત્ર, પંચ, પક્ષો, કાર્યકરો, પ્રજા અને તમામ ઉમેદવાર મળીને રૂ.100થી 110 કરોડ ખર્ચાય શકે છે. વિપક્ષોને ફંડની ચિંતા સતાવે છે પણ ભાજપ પાસે બેસુમાર પૈસા છે. તેથી એક તરફી ચૂંટણી થઈ ગઈ છે. વિવાદીત બોંડ દ્વારા સૌથી વધારે પૈસા ભાજપ પાસે આવી ગયા છે. જેનો ખર્ચ ચૂંટણીમાં થઈ રહ્યો છે. છેલ્લી કેટલીક સામાન્ય ચૂંટણીઓમાં ખર્ચવામાં આવેલી રકમ ઘણા દેશોના GDPની બરાબર છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝનો અંદાજ છે કે આ…

Read More
modi rupala

Gujarat: અમિત શાહ અને નરેન્દ્ર મોદી છેલ્લી ઘડીએ મોરચો લઈ લેશે ત્યારે રૂપાલા અને રાજપુત વચ્ચેનો વિવાદ ઉકેલી દેવાશે. ભલે હાલ તો ચંદ્રકાંત પાટીલ પોતે આ વિવાદ ઉકેલવામાં સદંતન નિષ્ફળ રહ્યાં હોય. જ્ઞાતિવાદ થઈ જાય એટલે ભાજપની તરફે મતદારો આવી જાય છે. અથવા સામે આવી જાય છે. રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ સામ સામે આવી ગયો છે. જેમાં ભાજપના ફાયદો છે. કારણ કે એક બાજુ 18 ટકા મત ધરાવતો સમાજ છે તો સામે પક્ષે અઢી ટકા મત ધરાવતો સમાજ છે. આમ આ લડાઈ ઘણી શુક્ષ્મ છે. જેમાં ભાજપને સીધો ફાયદો 18 ટકા મતદારોનો છે. ભાજપના ક્ષત્રિય નેતાઓ…

Read More
gujrat tree

Gujarat : લોકસભાની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારોમાં આવતી 5 બેઠકો પર જળ, જંગલ અને જમીનનો મુદ્દો વિરોધ પક્ષ દ્વારા પ્રચારમાં છે. જેમાં ગુજરાતમાં જંગલોનું અને આદિવાસીઓનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું હોવાના ભાષણો થઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં ખરેખર મોદી વડાપ્રધાન બન્યા પછી કેટલાં વૃક્ષો કપાયા તેની વિગતો જાહેર થઈ છે. IFSRના આંકડા અનુસાર 4 વર્ષમાં ગુજરાતના 9 જિલ્લામાં ફોરેસ્ટ કવરમાં સતત ઘટાડો થયો છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના “સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ 2021” (IFSR) માં દેશના મેગા સિટી અમદાવાદમાં મોટા પાયે ફોરેસ્ટ કવરમાં ઘટાડો થયો છે. સરકારમાં વિકાસના નામે બેફામ વૃક્ષો કપાઈ રહ્યા છે, વર્ષ 2013-2021ના સમય ગાળામાં સરકારે વિકાસના નામે…

Read More