Surat

સચિનમાં ડીઝલ ચોરી દરમ્યાન આઇસર ટેમ્પોમાં સળગી ઉઠી આગ જુઓ વિડીયો

સચિન વિસ્તારમાં આવેલ ગામ નજીક ઇન્ડિયન ઓઇલ કંપનીના ટેન્કરમાંથી ડીઝલ ચોરી આઇસર ટેમ્પો લઈ જવાય રહ્યો હતો. જે દરમ્યાન અચાનક આગની ઘટના બનતા આઇસર ટેમ્પો…

રાજ્યના પોલીસ વિભાગમાં ઢગલાબંધ જગ્યાઓ ખાલી, અમદાવાદ લિસ્ટમાં ટોપ પર

મંગળવારે ગુજરાત વિધાનસભામાં રાજ્યના પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો ઉછળ્યો હતો. જેના પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હલ્લાબોલ સર્જાયું હતું. જમાલપુર ખડીયા બેઠકથી કોંગ્રેસના…

વેપારીએ પત્ની, દીકરા સાથે 12મા માળેથી પડતું મૂકી આપઘાત કર્યોઃ સુરત

વેપારીનો પરિવાર સાથે આપઘાત સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ટેક્સટાઈલના વેપારીએ પત્ની અને દીકરા સાથે 12મા માળના અપાર્ટમેન્ટ પરથી પડતું મૂક્યું છે, જેમાં ત્રણેયના મોત નીપજ્યા…

સુરતઃ બનાવટી ગુટખાનું કારખાનું ઝડપાયુ જુવો વીડિયો

સુરતના વરાછા વિસ્તારમાંથી બનાવટી ગુટખા બનાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કરી છ આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસે લાખોની મશીનરી,ગુટખા માટે વપરાતો રોલ,સહિત ગુટખાનો જથ્થો ઝડપી પાડી…

ઇકોનોમીક્સ પછી નવું મોદીનોમીક્સઃ હિરા પછી મોતીથી માર્યાનો ધડાકો

સુરતીઓને સીન્થેટીક હિરાથી નવડાવવા માટે જાણીતા નિરવ મોદીએ સીન્થેટીક હિરાનું નવુ ઇકોનોમીક્સ બનાવી પંજાબ નેશનલ બેંક ને નવડાવી છે એટલેથી અટક્યો નથી એણે એવું મોદીનોમીક્સ…

સુરતઃ મનપા કચેરી બહાર આદિવાસી જ્ઞાતિના લોકોએ કર્યો ઘેરાવ જુઓ વીડિયો

સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી બહાર આજ રોજ આદિવાસી જ્ઞાતિના લોકોએ મોરચો માંડી ભાજપ સામે સુત્રોચાર કર્યા હતા. મોરચો લઈ આવેલા લોકોએ મનપા અધિકારીઓ અને…

સુરત રંગ અવધુત સોસાયટીમાં પ્રદુષિત યુક્ત પીવાના પાણીને લઈ લોકોમાં રોષ જુઓ વીડિયો

ઉનાળાનો પ્રકોપ હાલ શરૂ થઈ ચૂક્યો છે ,ત્યારે લોકો માટે પીવાના પાણીની  સમસ્યા પણ જટિલ બની છે. તો બીજી તરફ ઉનાળા દરમ્યાન પ્રદૂષિત પાણીને લઈ…

સુરતમાં વડાપ્રધાન મોદીએ નાઈટ મેરાથોનને ફલેગ ઓફ આપી કરાવ્યુ પ્રસ્થાન જુઓ વીડિયો

સુરતમા રન ફોર ન્યુ ઇન્ડિયા નાઈટ મેરોથોનને ફ્લેગ ઓફ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી અને  કેમ છો? થી સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાન મોદીએ…

CS એક્ઝિક્યુટીવનું પરિણામ જાહેરઃ સુરતી ગર્લ્સનો દેશભરમાં ત્રીજો રેન્ક

ધ ઈન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામ રવિવારના રોજ જાહેર થયા હતા. જેમાં સુરત ચેપ્ટરમાંથી કુલ 243 સ્ટુડન્ટસે પરીક્ષા આપી હતી.જેમાંથી 11 સ્ટુડન્ટસ…

સુરત જીઇબીના કર્મચારીઓએ પડતર મંગણીઓનું નિરાકરણ લાવવા સરકારને આપ્યું અલ્ટીમેટમ જુઓ વીડિયો

દક્ષિણ ગુજરાતના વીજ કંપનીમાં ફરજ બજાવતા અને જીઇબી માંથી વિભાજીત થયેલી કંપનીના કર્મચારીઓએ આગામી દિવસોમાં જો સરકાર પડતર પ્રશ્નો અંગેનું નિરાકરણ નહિ લાવવામાં આવે તો…