કવિ: Halima shaikh

રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આગામી 12 જાન્યુઆરીના રોજ સવારે 9.30 વાગ્યે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવ માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે દર વર્ષે આ આયોજન રેસકોર્સ મેદાનમાં કરવામાં આવતું હતું પરંતુ આ વર્ષે રેસકોર્સના બદલે ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન ખાતે પતંગ મહોત્સવ 2023નું આયોજન આવ્યું છે. આ પતંગ મહોત્સવમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, પોલેન્ડ, નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા સહીત 16 દેશોના 41 પતંગબાજો ભાગ લેશે. ઉપરાંત ભારતના 7 રાજ્યોમાંથી રાજસ્થાન, સિક્કિમ, મધ્યપ્રદેશ, પોંડીચેરી, તેલંગણા કર્ણાટક અને ઓડીશાના 18 તેમજ રાજકોટ સહીત ગુજરાતના 99 પતંગબાજ ભાગ લેશે.

Read More

આજકાલ ટ્યુશન કલાસ ચલાવતા કેટલાક હવસખોરો ટ્યુશન ક્લાસની જાળ બિછાવી માસૂમ તરુણીઓ ને ફસાવી કામલીલા કરતા હોવાની ફરિયાદો વધી છે પરિણામે કેટલાય વાલીઓ પોતાની દીકરીને ટ્યુશનમાં મુકતા ડરી રહયા છે,વડોદરામાં વારસિયા વિસ્તારમાં ટયુશને આવતી સગીરા વિદ્યાર્થીની ઉપર 61 વર્ષના ટ્યુશન શિક્ષકે નજર બગડી હતી અને વહેલા ટ્યૂશન કલાસમાં પહોંચી ગયેલી એકલી વિદ્યાર્થીની ને જોઈ 61 વર્ષના બુઢ્ઢા શિક્ષક નો હવસનો કીડો સળવળી ઉઠ્યો અને છેડતી કરી બેસતા સગીરાએ પોતાના માતાપિતા ને વાત કરી દેતા વારસિયા પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. સગીરાના પરિવારજને ફરિયાદ નોંધાવી હતી કે બપોરે 3 વાગે તેમની પુત્રી ઝુલેલાલ મંદિર પાસે ઉદય મોહનરાવ…

Read More

સુરતમાં ડીંડોલી વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા ગણેશ મછીન્દર આહિરે નામના શિક્ષકે પોતાના ટ્યુશન ક્લાસમાં ભણવા આવતા 8 વર્ષીય વિદ્યાર્થીને બાથરૂમમાં લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ભારે ચકચાર મચી ગઇ છે. બાળકે ઘરે આવી પોતાની સાથે આધેડ શિક્ષકે કરેલા ગંદા કામ અંગે પોતાના માતાપિતાને વાત જણાવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને શિક્ષક વિરુદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં નોંધાતા પોલીસે હવસખોર શિક્ષકને ઝડપી લીધો હતો. બાળકના પરિવારજનો એ આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ મથકમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષક ગણેશ મછીન્દર આહિરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે ડીંડોલી પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.

Read More

વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં હાલ એશિયાના સૌથી મોટા વિન્ટેજ કાર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને બીજા વિશ્વ યુદ્ધમાં વપરાયેલી 4 વિન્ટેજ જીપ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ જીપ પૈકી એક જીપ ઇડરના રાજકુમાર સુર્યવીરસિંહની છે જ્યારે બે જીપ સુરતના એડ્વોકેટ કપિલ આહિરની છે અને ચાર જીપમાંથી 3 જીપને સચિનના નવાબ દ્વારા રી-સ્ટોર કરવામાં આવેલી છે. આ ચારેય જીપ બીજા વિશ્વયુદ્ધમાં વર્ષ-1941થી 1945 દરમિયાન યુ.એસ આર્મી દ્વારા વાપરવામાં આવી હતી. આ જીપકારનો ઉપયોગ 1941થી 1945 દરમિયાન યુ.એસ આર્મી (ડિફેન્સ) દ્વારા કરાતો હતો અને આ જીપ કાર બનાવવા માટે વીલીસ અને ફોર્ડ બે કંપનીઓ બનાવતી હતી. પાંચ વર્ષ…

Read More

ઉત્તરાયણ પર્વ ઉપર ચાઈનીઝ દોરીનો ઉપયોગ થવાની બાબત ગંભીર બની છે કારણે આ દોરી ઘાતક બની રહી છે અને લોકોના ગળા કપાઈ રહયા છે અને મોત થઈ રહયા છે ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટમાં ચાઈનીઝ દોરી મામલે ખાસ સુનાવણી થઇ હતી. આજે રાજ્ય સરકારે બીજીવાર સોગંદનામું રજૂ કર્યું હતું. સાથે જ એફિટેવિટ અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે સરકારને ચાઈનીઝ દોરીથી થતી દુર્ઘટનાને રોકવા નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે નાઈલોન, ચાઈનીઝ દોરીમાં વપરાતા કાચનો ઉપયોગ અટકાવવા સહિત સ્કૂલ કોલેજોમાં પણ આ અંગે જાગૃતિ લાવવા પણ નિર્દેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, ચૂંટણીમાં લાઉડ સ્પીકરનો જે રીતે જાહેરાત થાય છે તે…

Read More

વડોદરાનું નામ ડ્રગ્સ કારોબારમાં ઇન્ટર નેશનલ કક્ષાએ બદનામ થઈ ચૂક્યું છેબઅને વારંવાર નશીલા પદાર્થોના કારોબારનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે SOG પોલીસે અલકાપુરી વિસ્તારમાં આવેલા અગ્રસેન ભવન ગેસ્ટ હાઉસ પાસેથી બે આરોપીને 4.62 લાખની કિંમતના 3.80 કિલો ગ્રામ હસીસ(ચરસ)ના જથ્થા સાથે ઝડપી પાડતા નશીલા પદાર્થના વેચાણની હકીકત સામે આવી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. વિગતો મુજબ વડોદરામાં યાકુતપુરામાં રહેતો શાહનબાઝ ઉર્ફે શાનું શેખ નાનો તેની સફેદ કલરની મોપેડ લઈને અલકાપુરી ડી માર્ટની ગલીમાં અગ્રસે ભવન ગેસ્ટ હાઉસ પાસે એક બિહારી માણસ પાસેથી ચરસનો જથ્થો ખરીદી કરવા આવવાનો હોવાની વડોદરા SOGના અનાર્મ હેડ કોન્સ્ટેબલ…

Read More

અમદાવાદમાં હાલ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં લાખ્ખોની સંખ્યામાં ભક્તો આવી રહયા છે ત્યારે અહીં યોજાયેલા દીક્ષા સમારોહમાં મુંબઈ, રાજસ્થાન, કોલકાતા અને ગુજરાત અને 10 વિદેશના યુવાનો મળી કુલ 46 નવયુવાનોએ દિક્ષા લીધી હતી આ તકે પોતાના વહાલસોયા પુત્રને મહંત સ્વામીને સમર્પિત કરી ચૂકેલા વાલીઓ અને તેમના સ્નેહીઓ પણ ઉપસ્થિત રહયા હતા. શતાબ્દી મહોત્સવમાં જે 46 યુવાનોએ સંસારી જીવનનો ત્યાગ કરી દીક્ષા લેનાર યુવાનોએ ઉચ્ચ અભ્યાસ કરેલો છે જેઓ હવે ધર્મ થકી સમાજ સેવામાં પોતાનું યોગદાન આપશે. દીક્ષા લેનારા પૈકી 4 યુવાનોએ અનુસ્નાતક , 22 યુવાનોએ સ્નાતક , 18 યુવાનોએ એન્જિનિયરિંગ, 1 યુવાને શિક્ષક અને 1 યુવાને ફાર્માસિસ્ટનો અભ્યાસ…

Read More

દેશ આઝાદ થયો વ્યવસ્થા ગોઠવાઈ જનતાના પૈસે સરકારી નોકરો અને નેતાઓના પગાર નક્કી થયા અને છેક નિવૃત થઈ જાય પછી જનતાના ખિસ્સામાંથી પૈસા તેના ખાતામાં ટ્રાન્સફર થતા રહે તેવી સિસ્ટમ અમલમાં આવી પણ આ સરકારી બાબુઓ પૈકી કેટલાક લાંચિયા અધિકારીઓ લાંચ લઈ જનતાનું અહિત કરતા હોવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે હાલ ભેળસેળનું પ્રમાણ વધ્યું છે પણ આવા તત્વો સામે પગલાં ભરવામાં આવતા નથી કારણ કે હપ્તા લઈ આવા તત્વોને છાવરવામાં આવતા હોવાનું સામે આવતું રહ્યુ છે ત્યારે આવાજ એક કિસ્સામાં વલસાડ જિલ્લામાં એક બેકરી સંચાલકે બેકરી શરૂ કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લાયસન્સ મેળવવા અરજી કરનાર સંચાલકને લાયસન્સ…

Read More

વડોદરામાં ઉત્તરાયણ પર્વ અગાઉજ બે વ્યક્તિઓના કાતિલ દોરીથી ગળું કપાઈ જતા કમકમાટીભર્યા મોત થયાનું સામે આવ્યા બાદ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેંચતા વિક્રેતાઓ ઉપર પોલીસે ધોસ બોલાવતા આવા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે ગ્રામ્ય એસઓજી પોલીસે બાતમી આધારે પલાસવાડામાં દરબાર રેસિડેન્સી રહેતા અહેમદ અબ્દુલ રહેમાન ગોલાવાલાના ઘરે રેડ કરી તપાસ કરતા ઘરમાંથી પ્રતિબંધિત 420 નંગ પ્લાસ્ટિક ચાઈનીઝ દોરી મળી આવી હતી. જેની કિંમત રૂ. 1,26,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા બનાવમાં ડભોઇ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. જે. વાઘેલાની સુચના મુજબ પીએસઆઇ એ. એન. પરમાર અને ડી સ્ટાફના પોલીસ જવાનો સાથે ભિલાપુર નજીક વાહન ચેકિંગ દરમ્યાનમાં…

Read More

ગુજરાતમાં વર્ષે 500 કરોડનો દારૂ ઠાલવતી ગેંગનો માસ્ટરમાઇન્ડ અને મર્ડર કેસનો આરોપી જોગીન્દરસિંઘ ઉર્ફે ફૌજીની હાલ વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચમાં છે જ્યાં તે બિન્દાસ લાકડાના બાંકડા ઉપર બેઠો હોવાનો ફોટો પોલીસ કામગીરી ઉપર અનેક સવાલ ઉભા કરે છે. જાણીતા ગુજરાતી મીડિયા હાઉસે આ ભાંડો ફોડયો છે અને પત્રકારે જે રીતે ગુપ્ત કેમેરામાં પોલીસ મથકની અંદરનું આ કવરેજ કરી લીધું અને જે હકીકત સામે આવી તે વાત ગંભીર ગૂના ના આરોપીને છવારવામાં આવતો હોવાની વાત છતી થઈ ગઈ છે જે વડોદરા પોલીસની ભૂમિકા ઉપર સવાલ ઉભા કરે છે. મહત્વનું છે કે રાજ્યમાં કરોડોનો દારૂનો ધંધો કરનાર જોગીન્દરસિંઘને વડોદરા પોલીસ મુકેશ હરજાણી મર્ડર…

Read More