Author: Satya Day

coronavirus in maharashtra

ભારતમાં કોરોના રસીકરણ અભિયાન વચ્ચે ફરી કોરોના વાયરસના કેસો એકાએક વધતા ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. આ વખતે પણ મહારાષ્ટ્ર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યુ છે અને સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરતા ફરી લોકડાઉન લાગુ કરવાનું નોબત આવી પડી છે. મહારાષ્ટ્રમાં કોરોના ખતરનાક સ્થિતિ પર પહોંચ્યો છે. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં લોકોના આવનજાવન પર અંકુશ લાગવાની સાથે રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ લોકોને એલર્ટ કરતા કહ્યું છે કે કોરોના વાસ્તવમાં ખતરનાક સ્થિતિ પર પહોંચી રહ્યો છે. ટોપેએ કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તંત્ર સાથે ચર્ચા બાદ સખ્ત પગલાંઓની જાહેરાત કરવામાં આવી શકે છે. તેમણે સંકેત આપ્યા કે, જરૂર પડી…

Read More
corona cases in gujarat ahmedabad

ગાંધીનગરઃ ગુજરાતમાં અભૂતપૂર્વ રસીકરણ અભિયાનની વચ્ચે જીવલેણ કોરોના વાયરસનો કહેર ફરી વધી રહ્યો છે જેને પગલે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે સામે રિકવરી રેટ ઘટી રહ્યો જે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં આજે 8 કોરોના સંક્રમણના 555 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,73,941 પહોંચી ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 482 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,66,313 પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 97.22 કાના સ્તરે પહોંચ્યો છે. સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ આજે 1લી માર્ચથી કોરોના રસીકરણ…

Read More
nita ambani

મુંબઇઃ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણીએ રવિવારે મહિલાઓ માટે એક ડિજિટલ  નેટવર્કિંગ પ્લેટફોર્મ Her Circle લોન્ચ કર્યું. તેઓએ કહ્યું કે આ પોતાની જેમ પહેલા ડિજિટલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે જેનો હેતુ મહિલાઓના સશક્તિકરણમાં ઝડપ લાવવાનો અને વૈશ્વિક સ્તરે ભાઈચારાના બંધનને મજબૂત કરવાનો છે. તેનાથી તેમને સહભાગિતા, જોડાણ, સહયોગ અને એકમેકનો સહયોગ માટે એક આનંદમય અને સુરક્ષિત સ્થાન પ્રદાન કરી શકાશે. આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર મહિલાઓ સાથે જોડાયેલું કન્ટેન્ટ પણ પ્રકાશિત કરાશે. રિલાયન્સ ફાઈન્ડેસનના પ્લેટફોર્મના યૂઝર્સને સીધા એક્સપર્ટ્સની સાથે વાત કરવાની પણ સુવિધા આપી છે. નેટવર્કિંગ અને લક્ષ્યને પૂરું કરવા માટે વન સ્ટોપ ડેસ્ટિનેશનઃ હર સર્કલ…

Read More
pf account

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ખાતાધારકોની મોટી મુશ્કેલી ઓછી કરી નાખી છે. ત્યારે હવે ખાતાધારકોને નોકરી બદલા પર જાતે જ ડેટ ઓફ એક્ઝિટ (Date of Exit) ને ઓનલાઈન અપડેટ કરી શકશે. અગાઉ આ જાણકારી અપડેટ કરવાનો અધિકાર કંપની પાસે હતો, અને તેનાથી ખાતાધારકોનો PF ખાતુ અપડેટ કરવામાં ખૂબ પરેશાનીઓ આવતી હતી. કોઈ પણ પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓમાં કર્મચારીઓની સેલરીનો એક ભાગ પીએફ તરીકે કાપવામાં આવે છે. આ પૈસાને કર્મચારીના PF ખાતામાં જમા કરવામાં આવે છે. જ્યાં સુધી કર્મચારી તે કંપનીમાં નોકરી કરે છે, ત્યાં સુધી તો તેમાં કોઈ વાંધો નહીં આવે, પણ જ્યારે કર્મચારી નોકરી છોડીને અન્ય કોઈ…

Read More
women employee

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત વીજળીની દિગ્ગજ કંપની NTPC (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન)એ મહિલા દિવસના એક દિવસ પહેલા મહિલા અધિકારીઓ માટે એક વિશેષ ભરતી અભિયાનની જાહેરાત કરી. કંપનીના એક નિવેદનમાં કહ્યું કે મહિલા દિવસના પ્રસંગે એનટીપીસી લિમિટેડ ભારતની સૌથી મોટી એકીકૃત વીજળી કંપની અને પોતાના સંચાલનના ક્ષેત્રમાં વિશેષ ભરતી અભિયાનના રુપમાં ફક્ત મહિલા અધિકારીઓની ભરતીનાં આયોજનની જાહેરાત કરી છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે આ ભારતની સૌથી મોટી વીજળી ઉત્પાદન કંપની છે અને હવે આ કંપની મહિલા શક્તિને વધારે મજબૂત કરશે. આ પ્રકારના ભરતી અભિયાનથી એનટીપીસી માટે જેન્ડર ડાયવરસિટીમાં વૃદ્ધિ થશે. એનટીપીસી જ્યાં પણ સંભવ છે પોતાના જેન્ડર ગ્રુપમાં સધાર…

Read More
gold haar

મુંબઇઃ  સોનાના ભાવ હાલ ઐતિહાસિક ઉંચી સપાટીથી નોંધપાત્ર ઘટી જતા લોકોને ફરી એકવાર સસ્તુ સોનું ખરીદવાની તક મળી છે. નવા સપ્તાહના પ્રથમ દિવસે પણ ભારતીય બજારોમાં સોનાના ભાવ ઘટ્યા પરંતુ ચાંદીની કિંમતો વધી હતી. આજે સોમવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાના ભાવ 122 રૂપિયા ઘટ્યા હતા અને પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 44,114 રૂપિયા થઇ હતી. તો ચાંદીની કિંમત 587 રૂપિયા વધીને પ્રતિ એક કિગ્રા દીઠ 65,534 રૂપિયા થઇ હતી. જ્યારે પાછલા સપ્તાહે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 44,236 રૂપિયા અને ચાંદીની કિંમત 64,947 રૂપિયા પ્રતિ એક કિગ્રા હતી. ભારતના અન્ય ઝવેરી બજારોની વાત કરીયે તો અમદાવાદના ઝવેરી માર્કેટમાં આજે…

Read More
stock market

મુંબઇઃ ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે સાધારણ સુધારા સાથે બંધ થયા હતા સોમવારે સેન્સેક્સ સેશન દરમિયાન 50318ની ઉંચી સપાટીને સ્પર્શ્યા બાદ અંતે 36 પોઇન્ટના સુધારામાં 50441ના સ્તરે બંધ થયો હતો. તો નિફ્ટીએ પણ એ કામકાજ દરમિયાન 15111ની ઉંચી સપાટીને ટેસ્ટ કરી હતી પરંતુ પ્રોફિટ બુકિંગના પ્રેશરથી તે માત્ર 18 પોઇન્ટ વધી 14956ના સ્તરે બંધ થયો હતો. સોમવારે બેન્ચમાર્ક સેન્સેક્સના 30માંથી 16 બ્લચિપ સ્ટોક ઘટ્યા હતા. જેમાં એચડીએફસી, બજાજ ઓટો, સિમેન્ટ, ઇન્ડ્સઇન્ડ બેન્ક અને બજાજ ફાઇનાન્સના શેર ટોપ-5 લૂઝર બન્યા હતા. તો બેન્ચમાર્ક નિફ્ટીના 50માંથી 23 શેર ઘટ્યા હતા. આજે બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 47 પોઇન્ટ વધીને 35275ના મથાળે બંધ થયો છે.…

Read More
women investment

આજે સમગ્ર વિશ્વમાં વુમન્સ-ડેની ઉજવણી થઇ રહી છે. હાલ તમામ ક્ષેત્રોમાં મહિલાઓ ટોચની ભૂમિકા ભજવી રહી છે. બચત અને રોકાણના મામલે પણ હવે મહિલાઓ પુરુષો કરતા કોઇ પણ રીતે પાછળ નથી ઉલટાનું પુરુષો કરતા મહિલાઓ રોકાણના મામલે વધારે જોખમ લેવામાં વિશ્વાસ ધરાવે છે. ચાલો જાણીયે આજની સ્માર્ટ વુમન્સ ક્યાં-ક્યાં કરે છે પોતાની મહામૂલી બચતનું રોકાણ… યુવા મહિલા રોકાણકાર હાઈ રિસ્ક અને વધુ રિટર્ન આપવા વાળી સંપત્તિઓ એટલે કે શેર વગેરેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. એક સર્વે મુજબ 18થી 25 વર્ષની મહિલા રોકાણકાર દ્વારા સુરક્ષાઇટ રોકાણ વિકલ્પ જેવા કે ફિક્સ્ડ ડિપોઝિટની જગ્યાએ હાઈ રિસ્ક વાળા વિકલ્પોમાં રોકાણ કરવાની સંભાવના ત્રણ…

Read More
car discounts

દેશમાં વાહનો દ્વારા ફેલાતા પ્રદૂષણની સમસ્યા ઓછી કરવા માટે કેન્દ્ર સરકારે વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસી જાહેર કરવામાં આવી છે. જેમાં જૂન કારનું ભંગારમાં વેચીને નવી કાર ખરીદશો તો તેમાં કેટલાંક ટકા ડિસ્કાઉન્ટ મળશે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જણાવ્યુ હતું કે જૂની કાર અને અન્ય વાહનોને ભંગારમાં આપવા માગતા લોકો માટે નવી સ્ક્રેપિંગ પોલિસીમાં સારી જોગવાઇ છે. જૂની કારને ભંગારમાં આવી નવી કાર લેવામાં આવશે તો નવી કાર પર પાંચ ટકા સુધીની છૂટ મળશે. જો કે મોંઘી અને લક્ઝુરિયસ કારમાં ફરતા મંત્રી આવી રીતે સહજતાથી કારને ભંગારમાં આપવાની વાત કરે તે સ્વાભાવિક છે, પરંતુ મોટાભાગના ભારતીયો જૂની…

Read More
Sensex 1

ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત સારી રહી છે. સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુના સુધારામાં 50700ની ઉપર અને નિફ્ટી 100 પોઇન્ટના સુધારામાં 15000ના લેવલની ઉપર કામકાજ થઇ રહ્યો છે. જાણો સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે ભારતીય શેરબજારમાં ક્યા સ્ટોક કમાણી કરાવશે. ક્યા સ્ટોકમાં જોવા મળી તેજી અને ક્યા શેર ઘટશે સોમવારે SJVN, Lemon Tree Hotels, Cadila Healthcare, UltraTech Cement, Maruti Suzuki, Avenue Supermarts, MSTC, PVR, Pitti Engineering, ICICI Lombard, Pidilite Industries, Precision Wires, Can Fin Homes, Mahindra Logistics, Century Enka, Amrutanjan HealthCare, AIA Engineering, Future Enterprises અને V Mart Retailના શેરમાં તેજી જોવા મળી શકે છે. તો બીજી બાજુ Punjab National Bank, Wipro,…

Read More