ADVERTISEMENT
ADVERTISEMENT
આજે દેશભરમાં યોજાઇ રહેલા 72માં સ્વતંત્રતાપર્વની ધુમધામ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યકક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાયો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. સીએમ રૂપાણીએ ધ્વજવંદન કર્યા બાદ સંબોધન કર્યું. સુરેન્દ્રનગરમાં ઝાલાવાડના જવાહર ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. જેમાં રાજ્યપાલ ઓ પી કોહલી ઉપસ્થિત રહ્યાં છે. છેલ્લા 22 વર્ષથી ગુજરાતના વિકાસની ગતિ વધી રહી છે – CM રૂપાણી
ભારતના વિકાસમાં ગુજરાતના વિકાસનું મહત્વ યોગદાન રહ્યું છે – CM રૂપાણી
કર્તવ્ય ભાવ વિના આગળ વધવુ જોઇએ -CM રૂપાણી
ગરીબ બાળકો માટે મિશન વિધાનો પ્રયાસ-CM રૂપાણી
10 હજાર વર્ગખંડ અપાઇ રહ્યુ વચર્યુલ શિક્ષણ-CM રૂપાણી