Author: Sports Desk

Virat team

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ અમેરિકાના ફલોરિડામાં પહોંચ્યા પછી પોતાના સાથી ખેલાડીઓ સાથેનો ઍક ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો. જા કે આ ફોટો શેર કર્યો તેની સાથે જ ક્રિકેટ ચાહકોઍ વિરાટ કોહલીને સવાલ કર્યો હતો કે રોહિત શર્મા કયાં છે? વિરાટે આ ફોટો શેર કરીને તેની ફોટો કેપ્શન આપતાં લખ્યું હતું કે સ્કવોડ. વિરાટે શેર કરેલા આ ફોટોમાં રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, ખલીલ અહેમદ, શ્રેયસ ઐય્યર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને કેઍલ રાહુલ જાવા મળે છે. ફોટોમાં રોહિત શર્મા ન દેખાતા ચાહકોઍ આ અંગે વિરાટ કોહલીને ટ્વિટર પર જ ટ્રોલ કરીને સવાલ કરવા માંડ્યો હતો કે રોહિત શર્મા કયાં…

Read More
neeraj

ઇન્ડિયાઓપનમાં ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય બોકસર નીરજે રશિયાના કાસપિયસ્ક ખાતે ચાલી રહેલી માગોમેદ સલામ ઉમાખાનેવ મેમોરિયલ ઇન્ટરનેશનલ બોકિસંગ ટુર્નામેન્ટમાં 2016ના વર્લ્ડ ચેમ્પિયન ઍલેસિઆ મેસિઆનોને પરાસત કરીને 57 કિગ્રાની કેટેગરીની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. તેના સિવાય કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ ગૌરવ સોલંકી અને ઇન્ડિયા ઓપનના સિલ્વર મેડલિસ્ટ ગોવિંદ સાહનીઍ સેમી ફાઇનલમાં પહોંચીને બે મેડલ પાકા કરી લીધા હતા. 57 કિગ્રાની કેટેગરીમાં નીરજે મેસિઆનો સામે 3-2થી વિજય મેળવીને ઓછામાં ઓછો પોતાનો સિલ્વર મેડલ તો પાકો કરી લીધો હતો. આ તરફ 56 કિગ્રાની કેટેગરીમાં ગોરવ સોલંકીઍ રશિયાના માકસિમ ચેરનીશેવને 3-2થી પછાડીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તો ગોવિંદે 49 કિગ્રાની કેટેગરીમાં તાઝિકિસ્તાનના…

Read More
Rory Burns

ઍશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 284 રને સમેટાયા પછી રોરી બર્ન્સે પોતાની કેરિયરની પહેલી સદી ફટકારીને ઇંગ્લેન્ડને મજબૂત સ્કોર ભણી આગળ મુકી દીધું હતું. શુક્રવારે બીજા દિવસની રમત બંધ થઇ ત્યારે ઇંગ્લેન્ડે 4 વિકેટે 267 રનનો સ્કોર બનાવી લીધો છે. રમત બંધ રહી ત્યારે બર્ન્સ 125 અને બેન સ્ટોક્સ 38 રને રમતમાં હતા. ઇંગ્લેન્ડના દાવની શરૂઆત સારી રહી નહોતી અને 22 રનના સ્કોર પર તેમણે જેસન રોયની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે તે પછી બર્ન્સ અને જો રૂટે મળીને 132 રનની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. રૂટ અંગત 57 રન કરીને આઉટ થયો હતો. બર્ન્સે…

Read More
rankireddy chirag

બેંગ્કોકમાં રમાઇ રહેલી થાઇલેન્ડઓપન બેડમિન્ટન સ્પર્ધાની કવાર્ટર ફાઇનલમાં સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય પુરૂષ ડબલ્સ જોડીઍ ચોઇ સોલગ્યુ અને સિયો સેયૂંગ જાઍની કોરિયન જાડીને હરાવીને સેમી ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. આ તરફ પુરૂષ સિંગલ્સમાં ઍકમાત્ર ભારતીય પડકાર ઍવો બી સાઇ પ્રણીત પણ કવાર્ટર ફાઇનલમાં હારી ગયો હતો. બિન ક્રમાંકિત ભારતીય જાડીઍ શુક્રવારે અહીં ઍક કલાક સુધી ચાલેલી મેચમાં કોરિયન જાડીને 21-17, 17-21, 21-19થી હરાવી હતી. ભારતીય જાડીઍ કોરિયન જાડી સામે આ પહેલો વિજય મેળવ્યો છે. વર્લ્ડ રેન્કિંગમાં 16માં ક્રમે બેઠેલી આ ભારતીય જોડીઍ ફાઇનલમાં પહોંચવા માટે અન્ય ઍક કોરિયન જોડી સુંગ હ્યોન અને શિન બેક શેઓલને પછાડવી…

Read More
Manav Thakkar

સુરતના માનવ ઠક્કરે ગુરૂવારે અલ્ટિમેટ ટેનિસ લીગની ત્રીજી સિઝનમાં બે મેચ જીતીને પોતાની ટીમ યૂ-મુમ્બાને આરપી-ઍસજી મેવરિક્સ કોલકાતા સામે ૯-૬થી જીતાડી હતી. મુમ્બાની ટીમ પોતાની પહેલી બે મેચ હારી ગઇ હતી. જો કે તે પછી માનવ ઠક્કરે પેલા મિક્ષ્ડ ડબલ્સમાં અને તે પછી પુરૂષ સિંગલ્સમાં વિજય મેળવીને પોતાની ટીમને મેચમાં પાછી લાવી દીધી હતી. સુતિર્થા મુખર્જીઍ અંતિમ મેચમાં જીત મેળવીને મુમ્બાને જીતાડી હતી. પહેલી મેચમાં કોલકાતાની માટિલ્ડા ઇખોલ્મે મુમ્બાની ડૂ હોઇ કેમને 2-1 (11-5, 3-11, 11-8)થી હરાવી હતી. તે પછી પુરૂષ સિંગલ્સની મેચમાં મુમ્બાના કિરીલ ગેરામિસમેન્કોને કોલકાતાના બેનેડિક્ટ ડુડાઍ 1-2 (10-11, 11-10, 7-11)થી હરાવ્યો હતો. કોલકાતાઍ 4-2ની સરસાઇ મેળવી લીધા…

Read More
Indian Walking Team

7 વર્ષ પહેલા રશિયામાં રમાયેલા આઇઍઍઍફ વર્લ્ડ વોકિંગ કપમાં ત્રીજા સ્થાને આવતા સ્હેજમાં ચૂકી ગયેલી ભારતીય ટીમને અચાનક 7 વર્ષ પછી બ્રોન્ઝ મેડલ મળ્યો છે. બીજા સ્થાને રહેલી યુક્રેનની ટીમનો ઍક સભ્ય ડોપિંગમાં ફસાતા આખી ટીમને ગેરલાયક ઠેરવવામાં આવી હતી અને તેના કારણે ત્રીજા સ્થાનની ટીમ બીજા અને ચોથા સ્થાનની ટીમ ત્રીજા સ્થાને આવી જતાં ભારતીય ટીમને આ બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. મે 2012માં સરાંસ્કમાં યોજાયેલી આ ઇવેન્ટની 20 કિમી વોકિંગ સ્પર્ધામાં કેટી ઇરફાન, બાબુભાઇ પાનુચા અને સુરિન્દર સિંહની ભારતીય ટીમ ચીન, યુક્રેન અનેઓસ્ટ્રેલિયા પછી ચોથા સ્થાને રહી હતી. હવે અચાનક 7 વર્ષ પછી યુક્રેનનો ઍથ્લીટ રસલાન દિમિત્રેન્કો ડોપિંગમાં અયોગ્ય…

Read More
IMad Wasim

પાકિસ્તાની ક્રિકેટરોને હવે પરણ‘વા’ ઉપડ્યો હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાની ઝડપી બોલર હસન અલી હરિણાયાની યુવતી સાથે લગ્ન કરવાનો હોવાની વાત આવી હતી અને હવે પાકિસ્તાનનો ઓલરાઉન્ડર ઇમાદ વસીમના પણ લગ્નની તૈયારી શરૂ થઇ હોવાનું જાણવા મળ્યું છે. ઇમાદ જેની સાથે લગ્ન કરવાનો છે, તે પાકિસ્તાની મુળની બ્રિટીશ યુવતી છે. ઇમાદે જાતે જ આ વાતની પુષ્ટિ કરી છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટસ અનુસાર ઇમાદ વસીમના લગ્ન માટે 26 ઓગસ્ટની તારીખ નિર્ધારિત થઇ છે. આ લગ્ન ઇસ્લામાબાદમાં જ થશે અને તેની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. કાઉન્ટી ક્રિકેટમાં નોટિંઘમ શાયર વતી રમતા ઇમાદ વસીમની સાનિયા અશરફ નામક યુવતી…

Read More
BCCI office 1

બીસીસીઆઇને ભારતીય ટીમના કોચ પદ માટે 100 કે 200 નહીં પણ 2000થી વધુ અરજીઓ મળી છે તેના પરથી એ સાબિત થાય છે કે ભારતીય ક્રિકેટ ટીમનું કોચ પદ કેટલું વજનદાર છે. જો કે જાણકારો ઍવું માને છે કે આ 2000 નામોમાં હાલના કોચ રવિ શાસ્ત્રીને ટક્કર આપી શકે તેવા નામનો અભાવ છે. ઍક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર ઓસ્ટ્રેલિયાના કોચ ટોમ મુડી સંભવત: ઍક મોટું નામ છે, કે જેની પાસે કોચિંગનો વિશાળ અનુભવ છે. ટોમ મુડી હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીઍલ)માં ક્રિકેટ ડાયરેક્ટર છે. લાંબા સમયથી આઇપીઍલ ફ્રેન્ચાઇઝી સાથે જાડાયેલા છે અને તેણે છેલ્લે 2007માં કોઇ નેશનલ ટીમના કોચ તરીકેની જવાબદારી…

Read More
Shashtri1

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ આ મહિને ટીમ ઇન્ડિયાના કોચની પસંદગી કરશે, બોર્ડે તેના માટે ક્પિલ દેવની અધ્યક્ષતાવાળી ૩ સભ્યોની સલાહકાર સમિતિને જવાબદારી સોંપી છે. હાલના કોચ રવિ શાસ્ત્રી અને તેની ટીમને આ પ્રક્રિયા માટે સીધી ઍન્ટ્રી મળી છે. સૂત્રોનું કહેવું છે કે હાલના કોચ રવિ શાસ્ત્રીને જ કોચ પદે જાળવી રાખવામાં આવે તેવી સંભાવના છે. તેને આગામી બે વર્ષ સુધી પોતાના કાર્યકાળનો ઍક્સટેન્શન મળી શકે છે. ક્રિકેટરમાંથી કોમેન્ટેટર અને તે પછી કોચ બનેલા શાસ્ત્રીનો કાર્યકાળ આગામી 2020ના ટી-20 વર્લ્ડકપ સુધી લંબાવી દેવામાં આવે તેવી શક્યતા છે. આજથી લઇને ૨૦૨૧ સુધી ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો છે. જેની શરૂઆત વેસ્ટઇન્ડિઝ પ્રવાસથી…

Read More
Kohli

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદ માટે જ્યારે અરજીઓ મગાવાઇ હતી તે સમયે વહીવટદારોની સમિતિ (સીઓઍ)ના અધ્યક્ષ વિનોદ રાયે સ્પષ્ટ કહ્યું હતું કે આ પ્રક્રિયામાં કેપ્ટનની કોઇ ભૂમિકા નહીં હોય, બીજી તરફ વેસ્ટઇન્ડિઝના પ્રવાસે રવાના થતાં પહેલા કેપ્ટન કોહલીઍ કોચ પદ માટે પોતાની પસંદને ખુલેઆમ જાહેર કરીને તેના માટે રવિ શાસ્ત્રીનું સમર્થન કર્યુ હતું. ઍક રીતે જોવામાં આવે તો આ કેપ્ટન તરીકેના પ્રોટોકોલનો ભંંગ જ ગણાય, પણ સીઓઍનું આ બાબતે કહેવું છે કે ઍ તો અભિવ્યક્તિની આઝાદી છે. સીઓઍ દ્વારા કોહલીઍ પોતાની પસંદ ખુલેઆમ જાહેર કરી તે બાબતે ઍવું કહેવાયું હતું કે કેપ્ટન ઍવા લોકશાહી દેશમાં રહે છે જ્યાં અભિવ્યક્તિની…

Read More