કવિ: Sports Desk

ગુરજિત કૌરની હેટ્રિક સહિતના ચાર ગોલની મદદથી ભારતીય મહિલા હોકી ટીમે અહીં ઍફઆઇઍચ મહિલા સિરીઝ ફાઇનલ્સમાં ફિજીની ટીમને 11-0થી કચડી નાખીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ભારતીય ટીમ વતી ગુરજીત કૌરે 15મી, 21મી, અને 22મી મિનીટમાં ગોલ કર્યો હતો. જ્યારે મોનિકાઍ 11મી અને 33મી મિનીટમાં ગોલ કર્યો હતો. આ સિવાય લાલરેમ્સિયામીઍ 4થી, રાનીઍ 10મી, વંદના કટારિયાઍ 12મી, લિલિમા મિન્જે 51મી અને નવનીત કૌરે 57મી મિનીટમાં ગોલ કર્યા હતા. વિશ્વની ૯માં ક્રમની ટીમ ભારતે મેચમાં શરૂઆતથી જ ફિજી પર પ્રભુત્વ મેળવી લીધું હતું. ફિજીની ટીમ 60 મિનીટમાં માત્ર ઍક જ વાર ભારતીય ગોલ પોસ્ટ નજીક પહોંચી હતી. પહેલા કવાર્ટરમાં ચોથી…

Read More

પોતાનો ઝડપી બોલર લુંગી ઍન્ગીડી ફિટ થઇને ટીમમાં પાછો ફરવાથી રાહત અનુભવતી દક્ષિમ આફ્રિકાની ટીમ જ્યારે બુધવારે અહીં ન્યુઝીલેન્ડ સામે મેદાને પડશે ત્યારે તેનો ઇરાદો 2015ના વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં મળેલા પરાજયનો બદલો ચુકવવાનો હશે. જ્યારે કીવી ટીમની નજર ટોચના સ્થાને પાછા ફરવા પર રહેશે. વર્લ્ડ કપમાં પોતાની પહેલી ત્રણ મેચમાં પરાજય વેઠ્યા પછી દક્ષિણ આફ્રિકાની ચોથી મેચ વરસાદે ધોઇ નાંખી હતી અને તે પછી ઍકમાત્ર અફઘાનિસ્તાન સામે તેમણે વિજય મેળવ્યો છે. સામે ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ઍકપણ મેચ હારી નથી. પહેલી ત્રણ મેચમાં જીતેલી ન્યુઝીલેન્ડની ટીમની ભારત સામેની ચોથી મેચ વરસાદે ધોઇ નાંખી હતી અને તે પોઇન્ટ ટેબલમાં હાલ…

Read More

યૂઍફાના માજી અધ્યક્ષ મિશેલ પ્લાતીનીની 2022ના ફીફા વર્લ્ડ કપની યજમાની કતરમને સોંપવાના વિવાદની તપાસ સંદર્ભે મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. તપાસ અંગે માહિતી ધરાવતા ઍક સૂત્રઍ આ માહિતી આપી હતી. ફ્રાન્સના મહાન ફૂટબોલર પ્લાતીનીને 2007માં યુરોપિયન ફૂટબોલની સંચાલન સંસ્થાના અધ્યક્ષ બનાવાયા હતા. કતરને ૨૦૨૨ની યજમાની સોંપવાના કેસની તપાસ કરી રહેલી ફ્રાન્સની ઍન્ટી કરપ્શન પોલીસે તેમને હિરાસતમાં લીધા છે. કતરને જ્યારે વર્લ્ડ કપની યજમાની સોંપાઇ ત્યારે વિવાદ સર્જાયો હતો અને જે તે સમયે આ અંગે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વાતો થઇ હતી. 2015 સુધી યુઍફાના અધ્યક્ષ રહેલા પ્લીતીનીને નૈતિક આચાર સંહિતાના ભંગ બદલ 4 વર્ષ માટે ફૂટબોલમાંથી પ્રતિબંધિત જાહેર કરાયા હતા. તેમના…

Read More

ભારતીય ટીમ સામેના પરાજયને પગલે પાકિસ્તાની ખેલાડીઓ પર ટીકાનો વરસાદ વરસી રહ્યો છે અને તેમાં મેચના આગલા દિવસે પાકિસ્તાની ખેલાડીઓ મોડી રાત સુધી હોટલમાં પાર્ટી કરતાં હોવાના ઍક વીડિયો/ફોટોઍ બળતામાં ઘી હોમ્યું હતું. આ વીડિયોમાં શોઍબ મલિક પોતાની પત્ની સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ટીમના અન્ય ખેલાડીઓ સાથે ડિનર કરતો જાવા મળે છે. તેના કારણે પાકિસ્તાની ખેલાડીઓ પર ટીકાનો વરસાદ વરસ્યો હતો. When will Pak media be accountable for their credibility by our courts?! Having served my country for +20 years in Intl Cricket, it’s sad that I have to clarify things related to my personal life. The videos are from…

Read More

અફઘાનિસ્તાન સામેની મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનની આગેવાનીમાં અન્ય બેટ્સમેનોઍ કરેલી તોફાની બેટિંગના કારણે જા કોઇ સૌથી મોટો ભોગ બન્યું હોય તો તે રાશિદ ખાન હતો. અફઘાનિસ્તાનનો આ સ્ટાર લેગ સ્પિનર મોર્ગન સહિતના બેટ્સમેનોના ઍવા સકંજામાં આવી ગયો હતો કે તેની 9 ઓવરમાં કુલ 110 રન ઝુડાયા હતા અને તેમાં તેને 11 છગ્ગા અને 3ચોગ્ગા પડ્યા હતા. તેને ઍક પણ વિકેટ મળી નહોતી. ઇંગ્લેન્ડ સામેની મેચમાં રાશિદ ખાને 9 ઓવરના સ્પેલમાં 110 રન આપ્યા, તેની ઓવરમાં કુલ 11 છગ્ગા પડ્યા વર્લ્ડ કપની કોઇ મેચમાં ઍક બોલરને 11 છગ્ગા પડ્યા હોવાનું પહેલીવાર બન્યું છે, સાથે જ તેના નામે વર્લ્ડ કપની મેચમાં…

Read More

ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને મંગળવારે અહીં રમાયેલી અફગાનિસ્તાન સામેની મેચમાં તોફાન મચાવીને પોતાની 148 રનની ઇનિંગ દરમિયાન 17 છગ્ગા ફટકારીને વર્લ્ડ કપની ઍક મેચમાં સર્વાધિક છગ્ગા ફટકારવાનો ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો. ગેલે 2015ના વર્લ્ડકપમાં કેનબરા ખાતે ઝિમ્બાબ્વે સામેની મેચમાં 16 છગ્ગા ફટકારીને આ રેકોર્ડ કર્યો હતો. તેના સિવાય વનડેમાં રોહિત શર્મા, ઍબી ડિવિલિયર્સ પણ 16-16 છગ્ગા ફટકારી ચુક્યા છે. વર્લ્ડ કપની ઍક ઇનિંગમાં સર્વાધિક છગ્ગા મારનારા ખેલાડીઓ ખેલાડી                    દેશ                  વિરોધી ટીમ               મેદાન      …

Read More

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે મંગળવારે અહીંના મેદાન પર ઇયોન મોર્ગન રૂપે જાણે કે તોફાન આવ્યું હતું અને તેણે અફઘાનિસ્તાનના બોલરોની પોતાની બેટ વડે ખબર લઇ નાંખીને 57 બોલમાં સદી ફટકારીને હાલના વર્લ્ડકપની સૌથી ઝડપી સદી પુરી કરી હતી. તેણે સદી પુરી કરી ત્યારે તેના અંગત સ્કોરમાં 11 છગ્ગા અને 3 ચોગ્ગા નોંધાયેલા હતા. મોર્ગનની આ તોફાની ઇનિંગમાં જો કોઇ સૌથી વધુ અડફેટે ચઢ્યું હોય તો તે રાશિદ ખાન રહ્યો હતો. અફઘાનિસ્તાનના આ સ્ટાર સ્પિનરને મોર્ગને બરોબરનો ધોયો હતો. રાશિદ ખાને પોતાની 9 ઓવરમાં 110 રન આપી દીધા હતા. તેની ઓવરમાં કુલ મળીને 11 છગ્ગા અને 3 ચોગ્ગા પડ્યા હતા…

Read More

અહીંના ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર ઇંગ્લીશ કેપ્ટન ઇયોન મોર્ગનની વિક્રમી ઇનિંગની સાથે જ જોની બેયરસ્ટો અને જા રૂટની અર્ધસદી ઉપરાંત મોઇન અલીના 9 બોલમાં 31 રનને કારણે ઇંગ્લેન્ડે અફઘાનિસ્તાન સામે 398 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે અફઘાનિસ્તાન શાહિદી, અફઘાન, રહમત શાહ અને કેપ્ટન ગુલબદિનની ઇનિંગના કારણે 8 વિકેટે માત્ર 247 રન સુધી જ પહોંચતાં ઇંગ્લેન્ડનો 150 રને વિજય થયો હતો. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા દાવ લેવાનો નિર્ણય કર્યા પછી 44 રનના સ્કોર પર જેમ્સ વિન્સની વિકેટ ગુમાવી હતી. તે પછી બેટરસ્ટો અને જા રૂટે 120 રનની ભાગીદારી કરીને સ્કોરને 150 પાર પહોંચાડ્યો તે પછી બેયરસ્ટો અંગત 90 રન કરીને…

Read More

સતત ત્રણ મેચ હાર્યા પછી અફઘાનિસ્તાન સામેની મેચમાં વિજય મેળવનારી દક્ષિણ આફ્રિકાની ટીમ આવતીકાલે અહીં ન્યુઝીલેન્ડ સામે મેદાને પડવાની છે ત્યારે તેમના માટે એક રાહતજનક સમાચાર એ આવ્યા છે કે તેમનો સ્ટાર બોલર લુંગી એન્ગીડી ફિટ થઇ ગયો છે. ઝડપી બોલર લુંગી એન્ગીડીને 100 ટકા ફીટ જાહેર કરી દેવાયો છે. લુંગી એન્ગીડી વર્લ્ડ કપની પહેલી મેચમાં રમ્યો હતો અને તે પછી હેમસ્ટ્રીંગ ઇન્જરીને કારણે તે બહાર જ રહ્યો છે. ફિટનેસ પાસ કર્યા પછી એન્ગીડીએ કહ્યું હતું કે ઇજાગ્રસ્ત હોવાનું ક્યારેય સારું નથી હોતું. પણ મારી આસપાસ જે સપોર્ટ સ્ટાફ છે તેમણે સારું કામ કર્યું છે અને હવે હું સારો થઇ…

Read More

ભારતીય ટીમ સામેની મેચમા હાર્યા પછી ટીકાઓનો મારો સહન કરી રહેલા પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદે પોતાના સાથી ખેલાડીઓને એવી તાકિદ કરી છે કે જો વર્લ્ડ કપની બાકીની મેચોમાં તેમના પ્રદર્શનમાં સુધારો નહીં થાય તો સ્વદેશમાં વધુ અપમાન સહન કરવાની તૈયારી રાખજો. ભારત સામેની મેચમાં 89 રને પરાજીત થયા પછી પાકિસ્તાની ક્રિકેટરોએ પોતાના ચાહકો અને માજી ખેલાડીઓની ટીકા સહન કરવાનો વારો આવ્યો હતો. પાકિસ્તાનના પાચ મેચમાં માત્ર ત્રણ પોઇન્ટ છે. સરફરાઝે સ્વીકાર્યું હતું કે જો આવું જ પ્રદર્શન ચાલું રહ્યું તો પાકિસ્તાનમા અમારે વધુ અપમાન સહન કરવું પડશે. તેણે ન્યુઝ.કોમ.પીકે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો કોઇ એમ વિચારતું હોય કે…

Read More