ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંકેય રહાણેઍ ઇંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં યાદગાર ડેબ્યુ કરીને સદી ફટકારી હતી. રહાણેઍ હેમ્પશાયર વતી રમતા નોટિંઘમશાયર સામે સદી ફટકારી હતી. આ સાથે જ કાઉન્ટી ક્રિકેટની ડેબ્યુ મેચમાં સદી ફટકારનારો રહાણે ત્રીજો ભારતીય ખેલાડી બન્યો હતો. તેના પહેલા પિયૂષ ચાવલાઍ સસેક્સ વતી રમતા વોરસેસ્ટરશાયર સામે જ્યારે મુરલી વિજયે ઍસેક્સ વતી રમતા નોટિંઘમશાયર સામે સદી ફટકારી હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં માત્ર 10 રન કરનારા રહાણેઍ બીજા દાવમાં 260 બોલનો સામનો કરીને 14 ચોગ્ગાની મદદથી 119 રનની જોરદાર ઇનિંગ રમી હતી. સાથે જ તેણે ત્રીજી વિકેટ માટે સેમ નોર્થ ઇસ્ટ સાથે 257 રનની ભાગીદારી કરી હતી. રહાણેઍ…
કવિ: Sports Desk
વર્લ્ડ કપ પહેલા અહીં રમાયેલી ઍક અનૌપચારિક પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાઍ સ્ટીવ સ્મીથની 76 રનની મેચ વિનિંગ ઇનિંગથી વેસ્ટઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતું. જો કે ઓસ્ટ્રેલિયા માટે આ મેચ દરમિયાન બે બાબત થોડી ખરાબ રહી હતી, ઍક તો તેના ઓપનર ઉસ્માન ખ્વાજાના આન્દ્રે રસેલના બાઉન્સરથી માથામાં ઇજા થઇ હતી અને બીજી ડેવિડ વોર્નર માત્ર 12 રન કરીને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકામાં બોલ ટેમ્પરિંગ વિવાદને કારણે લાગેલા ઍક વર્ષના પ્રતિબંધ પછી આ મહિનાની શરૂઆતમાં સ્મીથ અને વોર્નરે વાપસી કરી હતી. ટોપ ઓર્ડરના આ બંને બેટ્સમેનોઍ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની પ્રેકિટસ મેચમાં ભાગ લીધો હતો, જો કે અહીં અચાનક યોજાયેલી વેસ્ટઇન્ડિઝ સામેની પ્રેકિટસ…
અહીં રમાઇ રહેલી સુદીરમન કપમાં બુધવારે ભારતીય બેડમિન્ટન ટીમે સતત બીજા પરાજય વેઠવાનો વારો આવ્યો હતો. ચીને ઍકતરફી મુકાબલામાં ભારતીય ટીમને 5-0થી કારમો પરાજય આપ્યો હતો. મિક્ષ્ડ ટીમ ચેમ્પિયનશિપમાં આજ સુધી ઍકપણ મેડલ જીતી ન શકેલી ભારતીય ટીમનો ઍકપણ ખેલાડી ચીન સામે મેચ જીતી શક્યો નહોતો. ચીન સામે પીવી સિંધુના સ્થાને સાઇના નેહવાલ મહિલા સિંગલ્સની મેચ રમી હતી. પ્રથમ મેચમાં પ્રણવ જેરી ચોપરા અને ઍ સિક્કી રેડ્ડીની જાડી વાંગ ઇલયૂ અને હુઆંગ ડોંગપિંગ સામે માત્ર 28 મિનીટમાં જ 5-21, 11-21થી હારી ગઇ હતી. પુરૂષ સિંગલ્સમાં સમીર વર્મા ચેન લોંગ સામે જારદાર ટક્કર આપતા મેચ 1 કલાક 11 મિનીટ સુધી ચાલી…
આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ મળસ્કે ઇંગ્લેન્ડ જવા રવાના થઇ ગઇ છે. ભારતીય ટીમ વર્લ્ડ કપ શરૂ થતાં પહેલા બે પ્રેકિટસ મેચ રમવાની છે. ભારતીય ટીમની આ બે પ્રેક્ટિસ મેચ 25મીઍ અને 28મીઍ રમાશે. જેમાંથી ૨૫મીઍ પહેલી પ્રેકિટસ મેચ ન્યુઝીલેન્ડની સામે રમશે અને તે પછી 2 દિવસના વિરામ પછી ૨૮મીઍ બાંગ્લાદેશ સામે બીજી પ્રેકિટસ મેચ ભારતીય ટીમ રમશે. ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત 5મી જૂને દક્ષિણ આફ્રિકા સામે રમીને કરશે. વર્લ્ડ કપ પહેલાની પ્રેકિટસ મેચ (ભારતીય સમય અનુસાર) તારીખ કોની કોની વચ્ચે …
ગત અઠવાડિયે આયરલેન્ડ, વેસ્ટઇન્ડિઝ સામેની ત્રિકોણીય સિરીઝ જીતવાથી ઉત્સાહિત બાંગ્લાદેશી ક્રિકેટ પ્રેમીઓઍ વર્લ્ડ કપમાં ટીમ પર મોટી આશા બાંધી છે ત્યારે બાંગ્લાદેશના કેપ્ટન મશરફી મુર્તજાઍ પોતાના પ્રશંસકોની આશા પર પાણી નાખતો હોય તેમ ઍવી ચેતવણી ઉચ્ચારી છે કે વર્લ્ડ કપમાં 7મા રેન્કિંગ વાળી ટીમ માટે વર્લ્ડ કપમાં માર્ગ સરળ નહીં હોય. બાંગ્લાદેશની ટીમે વર્લ્ડકપમાં પોતાની પ્રથમ ત્રણ મેચમાં દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સામે રમવાનું છે. મશરફીઍ ઇંગ્લેન્ડ રવાના થતાં પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમારા માટે માર્ગ સરળ નથી, કારણકે પ્રથમ ત્રણ મેચ અમારે મજબૂત ટીમો સામે રમવાની છે. તેણે કહ્યું હતું કે ઍ ટીમો સામે હકારાત્મક…
દેશની સ્ટાર દોડવીર દુતી ચંદ હાલમાં પોતાની હોમોસેક્સ્યુઆલિટીને કારણે ચર્ચામાં છે. દુતીઍ હાલમાં જ પોતે સમલૈîગિક હોવાનો ખુલાસો કર્યો હતો અને તેના કારણે ભારતીય રમતજગતમાં હલચલ મચી હતી. હવે દુતીઍ ઍવો ઘટસ્ફોટ કર્યો છે કે તેની મોટી બહેન તેને બ્લેકમેલ કરતી હોવાને કારણે તેણે આ ખુલાસો કરવો પડ્યો છે. તેણે કહ્યું હતું કે તેની બહેન આ રિલેશનશિપ મામલે તેને બ્લેકમેલ કરીને રૂ. 25 લાખ માગતી હતી. દુતીઍ મંગળવારે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે મારા ગામની ઍક છોકરી સાથે હું છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનમાં છુ અને મારી બહેન સરસ્વતી મને સતત ધમકી આપતી હતી કે તે તમામને મારા રિલેશનશિપ…
ઇંગ્લેન્ડની 15 સભ્યોની ટીમમાં આમ તો ઘણાં મેચ વિનર્સ ખેલાડી છે, પણ ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન રિકી પોન્ટીંગનું માનવું છે કે જાસ બટલર તેમનો સૌથી ખતરનાક ખેલાડી બની રહેશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ પર મુકાયેલા ઍક વીડિયોમાં પોન્ટીંગે કહ્યું હતું કે ઇંગ્લેન્ડ માટે ખતરનાક ખેલાડી જાસ બટલર હશે. મેં તેને છેલ્લા બે ત્રણ વર્ષમાં નીખરતા જાયો છે. તેણે કહ્યું હતું કે બટલર 360 ડિગ્રી શોટ રમી શકે છે અને બેની બેટિંગ માણવા લાયક હોય છે. પોન્ટીંગે કહ્યું હતું કે ત્રણ ચાર સિઝન પહેલા મે તેને આઇપીઍલમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે કોચિંગ આપ્યું હતુ, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તે સમયે તેની ઍ શરૂઆત હતી. જા કે…
ઍક સમયે વર્લ્ડકપની સૌથી ખતરનાક ટીમ ગણાતી વેસ્ટઇન્ડિઝની ટીમના પ્રદર્શનનો ગ્રાફ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત નીચે ઉતર્યો છે. જા કે આ વખતના વર્લ્ડકપમાં આન્દ્રે રસેલ સહિતના ટીમના પાવર હિટર્સ ઇંગ્લેન્ડમાં યોજનારા ક્રિકેટના મહાકુંભમાં તેને ડાર્ક હોર્સ સાબિત કરી શકે છે. યુનિવર્સલ બોસ તરીકે જાણીતો ક્રિસ ગેસ ભલે આઇપીઍલમાં તેના પરિચિત ફોર્મમાં ન દેખાયો હોય, પણ રસેલે જે રીતે પોતાની બેટ વડે તોફાન મચાવ્યું હતું, તેનાથી વિશ્વભરના બોલરોમાં તેની ધાક બોલાઇ હશે. રસેલ ઉપરાંત કાર્લોસ બ્રેથવેટ, ડેરેન બ્રાવો પણ ટીમમાં છે, આ ઉપરાંત યુવા શિમરોન હેટમાયર તેમજ શાઇ હોપ પણ પાવર હિટીંગ કરી જાણે છે અને આ બધાના જારે તેઓ કોઇપણ…
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા વર્લ્ડ કપને ધ્યાને રાખીને બે પ્રકારના સિક્કાના ખાસ સેટ બહાર પાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. વર્લ્ડ કપના અનુસંધાને જે બે સેટ બહાર પાડવાના છે, તેમાંથી ઍક છે 1000 રૂપિયાના સોનાના સિક્કાનો અને બીજા છે 500 રૂપિયાના ચાંદીના સિક્કાનો સેટ. આ બંને સેટ સ્મારક સિક્કાના સેટ હશે. 5 ગ્રામ વજનના સોનાના સિક્કાની કિંમત 24000 રૂ. જ્યારે 500ના સિક્કાની કિંમત 4000 રૂ. રહેશે સિક્કાના અભ્યાસુ સુધીર લુણાવતના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની મુંબઇ ટંકશાળમાં બનેલા સિક્કામાં ૧૦૦૦નો સિક્કો ભારતમાં બહાર પડનારો સોનાનો પહેલો સિક્કો હશે.…
સતત સારું પ્રદર્શન કરીને નિતનવા રેકોર્ડ બનાવવા ભલે વિરાટ કોહલીની આદત બની ગયા હોય પણ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરનું માનવું છે કે તે ઍકલા હાથે ભારતીય ટીમને વર્લ્ડ કપ ન જીતાડી શકે, તેના માટે સાથી ખેલાડીઓઍ પણ તેને ટેકો આપતું પ્રદર્શન કરવાની જરૂર છે. સચિને વર્લ્ડ કપમાં કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલની ભૂમિકા, બેટિંગમાં ચોથો ક્રમ અને ઇંગ્લેન્ડની સપાટ પીચો પર બોલિંગની સ્થિતિ અંગે મુક્તમને વાત કરી હતી. તેને જ્યારે ઍવું પુછાયું કે શું વિરાટ પર ઍવું જ દબાણ રહેશે જેવું તારા પર 1996, 1999 અને 2003ના વર્લ્ડકપમાં હતું, ત્યારે સચિને જવાબ આપ્યો હતો કે તમારી પાસે દરેક મેચમાં સારું…